Book Title: Nandanvan Kalpataru 1999 00 SrNo 01
Author(s): Kirtitrai
Publisher: Jain Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 79
________________ - ॥ काव्यानुवादयुगलम् ॥ -मुनिधर्मकीर्तिविजयः ઈશ્વર આગલા જન્મમાં શું ચિત્રકાર હતો? એને આટલી બધી રંગની માયા કેમ લાગી ? ભૂરું આકાશ, લીલા વૃક્ષો કાળા વાઢેળ, મેઘ ધનુષ્ય આ તો જાણે કે ઠીક પણ કઈ રેશમની પછીથી એણે આટલા બધાં ફૂલો ચીતર્યા? - સુરેશ દલાલ ईश्वरो गते जन्मनि चित्रकार आसीत् ? अन्यथा किमर्थं तस्य इयती रङ्गमाया ? नीलं गगनं, हरिता वृक्षाः, श्यामानि अभ्राणि,इन्द्रायुधम् .... अथवा, आस्तामेतत् किन्तु, स कया तूलिकया एतानि कुसुमानि अरजत् ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92