Book Title: Namaskar Mantranu Dhyan
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 2
________________ પ. પૂ. પંન્યાસજી ભદ્રકવિજયજીના પ્રેરક સંદેશા સવારે છ વાગે, બપોરે બાર વાગે, સાંજે છ વાગે શિવમસ્તુ સવ જગતઃ એટલે કે પરમાત્માની કૃપાથી સર્વ જીવોનું કલ્યાણ થાઓ તેવી ભાવનાપૂર્વક બાર બાર નવકાર ત્રણ વખત ગણવા. એક જ સમયે એક લાખ માણસે ઉપર મુજબ નમસ્કાર મંત્ર સમરણ કરે, તેમાંથી વિAવની શારિત, રાષ્ટ્રની શાન્તિ, શ્રી સકલ સંઘની શાન્તિનું દિવ્ય વાતાવરણ સર્જન થઈ શકે. તે માટે આપણે સૌ મળીને આપણા મિત્રો, સંબધીઓને પ્રેરણા આપવી. એક લાખ માણસો ઉપર મુજબ એક જ સમયે નવકાર મંત્ર સમરણ કરે તે માટે સૌએ પ્રયત્ન કર. શિવમસ્તુ સવ જગતઃ EXAMPLE Jalin Education International For Personal & Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 62