Book Title: Mul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Author(s): Kumarpal Desai
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 236
________________ સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. * (વ. ૫. ૯૫૪) મe k * જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઊઘડી જાય. (ઉછા.૧૪-પા. ૭૩૩) કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી; જાણે કોઈ વિરલા યોગી. કોઈ બ્રહ્મરસના ભોગી. (હાથનોંધ ૧, પૃષ્ઠ ૪૯) જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે. એમ સર્વશે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસપ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. (હાથનોંધ ૧, પૃષ્ઠ-૫૫) આરંભ - પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં. અન્ય પરિણામમાં જેટલી તાદલ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. ઉદયને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે. (૨૩૫T O E

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258