Book Title: Mul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Author(s): Kumarpal Desai
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરૂણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય ૧૦ નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧ આવ્યું બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મનસ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨ સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે૧
(રાજ કોટ, ચૈત્ર સુદ ૯, ૧૯૫૭)
(૨)
(૩)
| મારગ સાચા મિલ ગયા ] મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ‘ભિન્ન કિયા નિજ દેહ, સમજ પિછે પિછં સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકીલ; યે મુશકીલી ક્યા કહું ? ........ ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; વેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ...... આપ આપકું ભૂલ ગયા, ઇનમેં ક્યા અંધેર ? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. જહાં કલપના - જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના - જલપના, તબ વસ્તુ તિન પાઈ. 'હે જીવ ! ક્યા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ઐસી કહાઁસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિં; આપનકું જબ ભૂલ ગયે, અવર કહૉસે લાઈ. આપ આપ એ શોધમૈં, આપ આપ મિલ જાય; (હાથનોંધ-૧, પૃષ્ઠ ૨૯) આપ મિલન નય બાપકો, ....................... (હાથનોંધ-૧, પૃષ્ઠ ૩૦)
૧. મૂળ હાથનોંધમાં આ ચરણો નથી પણ શ્રીમદે પોતે જ પછી પૂર્તિ કરેલ છે. ૨. પાઠાન્તર - ક્યા ઇચ્છત ? ખોવત સખે !
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/3467eda26e488e8afd29bb9110f1de985551a50a8a89002c728b30b8130768cd.jpg)
Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258