Book Title: Mul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Author(s): Kumarpal Desai
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 257
________________ અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુપુત્વ ચેતનને જાગૃત કરનાર, [ પડતી વૃત્તિને સ્થિર રાખનાર, 'દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત: છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તા! સહજાત્મ સ્વરૂપ પરમગુરુ આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે પરમ ગુરુ નિર્ગથ સર્વજ્ઞદેવ ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Jan Education intamational For Farurial & Private Use Only www.ja in library.org જે જ 2 /

Loading...

Page Navigation
1 ... 255 256 257 258