Book Title: Mantung Manavati Chaupai Author(s): Kanubhai V Sheth Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 8
________________ બીકનુભાઈ ત્રિ. શેઠ અભયસેમિકૃત માનતુંગ માનવતી ચઉપઈ સેઠ કહિ કર જોડિનઈ, વનતિ વાત વનાઈ રે; સિર ઊપરિ ઈક સામિ છઈ, બીજા લેક ઘણાઈ રે. ચિત પિંડ પ્રાણ છઈ જેહના, ધન પણ તેહનઈ નામઈ રે; કીધી સાહિબ ઉવારણુઈ, રાખજઈ કિણ કામઈ છે. ચિત એિક અરજ છે માહરી, હું ગરીબ કિણ ગાંનિ રે; "કિમ દિવરાયઈ મથકી, કાથઉ ચૂને પાને રે. ચિત. ૧૪ મઈ દીધી છિ રાજનઈ, કુમરી મારી વાલ્હી રે; પરણુણ વાઈગા આવજે, મેઘાડંબર માલ્હી રે. ચિત મંત્રી તેહ સંતષિનઈ, કારિજ સિધ કરે રે, આવી રાજાનઈ કહઈ, કુમરી પરણઉ તે રે. ચિત રાજા ઉછવ અતિ ઘણુઈ, પણ ધનપતિ કન્યા રે; ધનપતિ કરઈ વધામણા, લેક કહિ એ ધન્યા છે. ચિત પરણીનઈ પૂછઈ નહી, પિઉડઈ ન કાંઈ સારે રે, લે નાખ્યાં ભંડારમે, જાણે મોતી હાર રે. ચિત. ૧૮ " [હા ] કહઈ રાજા તો આગલિ, દેવિ પગ ધરિ હાથ; ઠેલતાં આઘે પડઈ, કરિન્યો તેહને સાથ. ૧ માનવતી મન ચીતવઈ, આસા હુઈ નિરાસ; લિખીઉ લાભઈ વખત મઈ, કીજ કિસઉ વેષાસ. ૨ કારણ કેઈ ન જાણીઉ, રાજા કીધઉ રસ; કિસી વિમાસણ કજીયઈ, દજઈ કરમહ દેસ. ૩ માનતુંગ મિલીયાં થકાં, માનવતી મન ચાહિ; કુઆ કેરી છાંહ ર્યું, રહ્યા મારથ માંહિ. ૪ સરવર કંઠિ સુહામણુઉ, એકથંભે આવાસ; રાખી રાણી એકલી, માનવતી ઘરવાસ. ૫ ખાણુઉ પીણુઉ પહિરણુઉ, માસ એકને માંન, પુરણ કરે પ્રસાદમાં, રાખે સાજ રાજાન. ૬ તાલા જડિનઈ પાહ, રાજા કરઈ જતન્ન હઠ લાગે તેહિ જ હૂક, મઈ તે કીધઉ મન. ૭ જાલી એક રાખી જુગતિ, કામકાજની વાતઃ રખવાલાનઈ દીધઉ હુકમ, બીજી છડી તાત. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22