Book Title: Mantung Manavati Chaupai
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 20
________________ શ્રી કનુભાઈ વ. શેઠ અભયમ કૃત માનતુંગ-માનવતીચઉપઈ ૧૫૫ બેલ અચૂંકા સહુ કહે, નિરવાહિઉ નવિ જાઈમાની. બેત્યે તે તેહને ખરે, જે પરમાણુ ચઢાઈ. માની કહે રાજા તિલ જેતલી, માહરી કાનહિ વાત માની. મઈ કીધી તે માહરી, હું જાણેસ્ડ ઘાત. માની. માનવતી કહે મઈ કહ્યઉં, પગ ધેસે જે તંત; માની. તે તે વાલ્ડઉ માહરે, કહિસ્યું તેહનઈ કંત. માની કુમયા માસું તઈ કરી, જોગિણસું બહુ પ્રેમ માની પગ ધવિયા હવિ તેહના, વિદ્યાધરીને તેમ. માનીજે. મોટા મોટા ઘરિ જઈ, પરણી પદમણિ છેડિ; માની જાય વિલુપા ધાંવિથી, મોટાંનઈ એ ડિ. માની લેજો. ૧૧ [દુહા ] સાચ ન લઈ કેહનઈ, કામી જાર જ્યાર; પિટ સહિત જે પાકડઈ, ખાટ સહિત મ્યું જાર. ૧ એહવઉ કામ ન કીજીયઈ, રે રંઢાલા રાય; ભામણિ કોણે ન ભૂલવ્યા, કઉણ ન લાગઈ પાય. ૨ રાધા આગલ કૃષ્ણજી, ઉમિયા આગલઈ ઈસ : ઇંદ ચંદ નર ચકવઈ, કુણઈ ન નાખ્યઉ સીસ. ૩ મને ચૂક પથઉ હિવઈ, કહિયે પરગટ દાખ; ઠામ ઠામિ ચૂકા તહ્મઈ, વસન ભરઈ છઈ સાખ. ૪ કહિ રાજા માનું નહી, કે સહિનાણું સાજ; પાય લાગુ કર જોડીને, વાચા અવચલ આજ. ૫ અંત ન લીજ કેહને, કહિ નારી કર જોડિ; લે દેખાડી મુંડી, ગાંઠિ થકી તે છોડિ. ૬ હાથતણ હથસાંકલા, વલિ મેતીનઉ હાર; પીલી પ્રીતમ પાંભડી, લે સુપ્યા તિણ વાર. ૭ એ સહિનાણે સાચ છઇ, કહઉ કિશું વારવાર ડાહા થા પણિ પાંતર્યા, કિણનઈ દિયા ઊતાર. ૮ આપ માંહિ જે ગુણ હૂવઈ, કંત સદા હી દાસ; સીલ નહી અરુ ગુણ નહી, લહે લેકમઈ હાસ. ૯ ઢાલ ૧૩ [ હાં રંગ રલીયાં હો એહની ] હાં મિનિ મલીયા હે મની મેલીયાં, મનના મરથ સહૂએ ફલીયા, હાં મનિટ માન છોડિ પતિ ચરણે પડીઉ, લાજ તણે બંધણમે જડીઉ. હાં મનિ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22