Book Title: Mantung Manavati Chaupai
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 17
________________ ૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ આવતજાવત હિલમિલી રે લાલ, એક થયા મન ભાઈ રે, સ0 મીઠી લાગઈ પરઝિયા રે લાલ, સગવાન સદભાઈ રે. સકેતા. ૬ પ્રીતિ વસઈ દિન કેતલા રે લાલ, રસ લુબધઈ તિણ ઠામ રે; સત્ર માનવતીના મન તણુઉ રે લાલ, કારિજ સીધઉ યામ રે. સ. કેતા. ૭ ગરભ રહાઉ તિહાં જાણિનઈ રે લાલ, હરખી મન તિણ વાર રે; સ0 કાજ સર્યો ન વિલંબીયે રે લાલ, ડાહાં એહ જ સાર રે. સકેતા. ૮ ચાલણનઈ ચલ ચિત થઉ રે લાલ, કાંઈ મન ન સુહાઈ રે; સ0 કહે રાજા તું માહરઈ રે લાલ, સાથે આવિ સદાઈ ૨. સ. કેતા. ૯ દણથંભણ મૂકે નહિ રે લાલ, પાસે એક પલક રે; સત્ર જઉ મેનઈ દેખઈ નહી રે લોલ, એક ઘડી નહી કરે. સ૦ કેતા. ૧૦ પ્રીત વસઈ ગહિલ થયઉ રે લાલ, સઈ મુંહિ માંગુ જાઈ રે, સ0 વલીય વિમાસે મનમઈ રે લાલ, હાસઉ લોકમઈ થાઈ રે. સ. કેતા. ૧૧ તાહરે ઉઢણુ ચીર છઈ રે લોલ, તે મુઝ દે મનિ ભાઈ રે સ0 રાતિ દિવસ હું મારેઇ રે લાલ, રાખસું રદય લગાઈ રે. સ. કેતા. ૧૨ દેઈ ચીર કહઈ ઈસૂ રે લાલ, પ્રાણુ કીયા તે વાર રે; સર ઈમ છ મનડઉ માહરે રે લાલ, પિણ પરવિસની નાર રે. સ. કેતા. ૧૩ મુઝનાં કિમ દિન જાયસ્થઈ રે લાલ, થાસે ઘડીય છ માસ રે, સ. સહિનાણી કાઈ રાજની રે લાલ, હું રાખું નિજ પાસ રે. સ. કેતા. ૧૪ માહરે લાભ કેઈ ન છઈ રે લાલ, મયા તણુઉ છઈ લેભ રે; સત્ર જીવડો તુમ સાથે ચલે રે લાલ, સાહિનાણીરી સભ ૨. સ. કેતા. ૧૫ નામાંકિત જે મુંદ્રડી રે લાલ, વલિ મેતીનઉ હાર રે; સ. હાથતણ હથસાંકલા રે લાલ, લઈ સહિનાણી સાર રે. સકેતા. ૧૯ પીલી ઓઢણુ પાંભડી રે લાલ, મયા કરી મન મેજ રે; સ. ' નેહઈ કાંઈ નવિ દિયે રે લાલ, કઉણ કરે તિહાં સેજ રે. સ. કેતા. ૧૭ માનવતી તે લે ચલી રે લાલ, કાંઈ ન કીધી વાર રે, સ પાલદે રૂપઈ બીજઉ કરી રે લાલ, ઘર પિતી તિણ વાર રે. સ. કેતા. ૧૮ મિલીય પિતાસું વારતા રે લાલ, કીધી તેહ કહાઈ રે; સ મહિલે રહી તિહાં માનની રે લાલ, ઊપરિ બેલ અણુઈ રે. સકેતા. ૧૯ (હા] દલથંભણ રાજ પ્રતિ, માનતુંગ મહારાજ માંગઈ સીખ મયા કરે, આપ અવસર આજ. ૧ રાજાઈ મન ચીતવ્યઉ, પુત્રીનઈ સૂખ કાજ; સંગ્રેડણ રાજા તણુઉ, કરઈ સજાઈ સાજ. ૨ , . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22