Book Title: Mantung Manavati Chaupai
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 16
________________ શ્રી તુલાઈ ૨. શેઠ અભયસેામકૃત માનતુંગ-માનવતી-ચઉપઈ તારણિ ચાકિ પુરાવીયઈ, ધવલમ ગલ પરિ હેત; રાજા આયઉ ચવરીયઇ, વરકન્યા તે સમેત. રતનવતી પરણી રુલી, આરિમકારિમ કીધ; મન ચીત્યા મહિપતિ તણા, સગલે કારિય સીધ. પાછઇ ચૈત્રિણ પલટિનઇ, કીધા રૂપ સરૂપ; વીણા મૂકી આગમઇ, વહિ આવી ઘરિ ભૂપ. વડારણુ રાજાતણી, હૂ છું. જાનનઈ સાથ; રાજલેાક માહિ ગઈ, જિહાં જોડાવા હાથ. ગાવધ ગીત માંહિ થઈ, કામ કરાવઈ સૂલ; માંઢી જા ́નિ કરઈ ખૂસી, વાતાં હાલકડૂલ. માનતુંગ રાજા પ્રત', કહે આવીનઇ તેહ; ધાઇ માત છું તેહની, થે પરણી છઈ જેડ. અરજ એક માખાપની, અવધારઉણુ વાર; કરજ ન કીધા ગાત્રના, નાવઇ સેજ કુમાર. માનતુંગ માંની તિકા, સગલી સાચી વાત; હિવ જાઈનઈ તિહાં કહે, જિહાં છિ કન્યામાત. કહે જમાઈ થાંહરઉ,રીસ મ કરસે કાઇ; દેવ અભારા આકરા, અલિપૂજા જે થાઈ. ૧૦ ર Jain Education International 3.9 For Private & Personal Use Only ૪ ૫ ७ . ૯ ઢાલ ૧૦ [ નાયકારી ] તે કીધા વિષ્ણુ માહરઇ રે લાલ, મેલા કિમ ન થાય રે સનેહી; થાસઇ તે હિવિ ઘર ગયા રે લાલ, એહવી વાત વણાઈ રે સનેહી. કેતા ચરિત ત્રીયાતણા રે લાલ, પાર ન પામે કાઈ રે; સનેહી; કરઇ જિકા ઇક આંખમઇ રે લાલ, જમ વારઇ વિ હાઇ રે. સ॰ (આંકણી) ૧ ૧૫૧ સ ૨ ક્િર પાછી રાજા કનેે રે લાલ, માંનતુંગને પાસ રે; રાજતણુઉ કારિજ કરું રે લાલ, સાંમિણુ તણુઉ ' દાસ રે. સ॰ કેતા કેલ વણી સું ચાલતી રે લાલ, કર્યુ. એલ'તી વયણુ રે; સ૦ લટકઈ બાહેડલી તળે રે લાલ, કર્યુ. વેંતી નયણુ રે. સ॰ કેતા ૩ હાવભાવ કરિ રીઝવ્યે રે લાલ, રાય હૂંઉ લહલીણુ રે; સ૦ તિમતિમ ગાઢઇ ગ્રહઇ સતી રે લાલ, નૃપ તિમ ભાખે દીણ રે. સ૦ કેતા૦ ભાંમનીય સહુ ભાલબ્યા રે લાલ, કુણુ કુણુ માનવ દેવ રે; સ૦ તેહનઇ પણિ કારિજ અછઇ રે લાલ, સાચી કીધી સેવ રે. સ॰ કેતા॰ ૪ ૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22