Book Title: Mantung Manavati Chaupai Author(s): Kanubhai V Sheth Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 6
________________ કનુભાઈ શેઠ અભયસેમિકૃત માનતુંગમાનવતી-ચઉપઈ - ચઉકિ ગલી ચુટે ભમઈ, સુણત નવ નવ વાત; રલીયાં ફિરતો રંગમઈ, હુઈ તિસઈ અધરાતિ. ૪ સરખી વય સરિખે ગુણે, સરખિ રૂપ ઉદાર; સરખિઈ કુલ નઈ માજ નઈ, એલઈ સાત કુમાર. ૫ - હાલ ૨ . ' '' - [ રાગ મા કામ પરીક્ષા, એ દેશી ] બાલી ભલી મિલને એક રે, રામતિ રમઈ રે રસાલા એક એકથી ચઢતી કલા રે, માનવતી વિચિ બાલ બાલી. ૧ લૂયરિ દીધી અસામણી રે, કુંદી દીધી ફેર; રાસ રમી નવલા રાગમઈ રે, ઘરહર મિલિનઈ ઘેર. બાલી. ૨ રામિત કરનઈ બઈડી રંગમઈ રે, વાત કરઈ ધરિ પ્રેમ; આપે કિમ રમિસ્યાં એકઠાં રે, પરણ્યા પાછઈ કેમ. બાલી૩ કહે બાલી તે ઈક કન્યકા રે, ઈણ નગરી વીવાહ; આપણાને થાસઈ એક ઠા રે, વર જોયા ધર ચાહ. બાલી. ૪ માનવતી કહઈ તિહાં માહારે રે, નહી જે કોઈ વિદ; રાતિ દિવસ તે જોતા રહઈ રે, પિતા ન આવઈ નીંદ. બાલી. ૫ વલતી કન્યા એક કહઈ ઇસ રે, મિસ્યાં કિણ સંગ; - કથન અલ્હારો કહો ચાલસઈ રે, કંતઉ કિણહી જગ? બાલી: ૬ - માનવતી કહઈ વાલ્લાં કતને રે, દિલ છઈ આપણે હાથ; કેલવણી જે જાણેઈ કામિની રે, બયેલ ચલઈ જિમ નાથ. બાલી. ૭ - પૂછું બહિની કિણિપરિ રીંઝવી રે, વસ કરીસ્યઉ કિમ કંત, કામણ મેહણ નારી કેલવી રે, અથવા ગુણિનઈ મંત. બાલી. ૮ કહઈ ઈકબાલી હું વસિ કરું રે, સેવા કરી રે સભાવ; કથન ન લેવું કદિહી કેતનઉ રે, હીયડઈ કરઈ હાવભાવ. બાલી. ૯ કહઈ બીજી ભેજન ભગતિશું રે, કહઈ ત્રીજી સિણગાર; , , રાગરંગ કરે જેથી કઈ રે, વસ કરનૅ ભરતાર. બાલીટ : ૧૦ - કહિ બાઈ! તું કિશુપરિ રીઝવી રે, કંતઉ કિસે ગુણેહ; માનવતી કહે તેક્ષે સાંભલઉ રે, નારિ નહી છઈ તેહ. બાલી. ૧૧ કહ્યો કરઈ જે કંતનઉ, તે કિમ કહીયઈ નારિ, પગસું પાછઉ ઠેલતાં, કદે ન મુંકઈ લાર૧ ગુણવંતી સીલ સધર, તિગુર કિસે વિચાર સદા સદા તિણ નારિનઈ, કંત ન લઈ કાર. ૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22