Book Title: Manavnu Mulya
Author(s): Jayantilal D Gadhi
Publisher: Z_Nanchandji_Maharaj_Janma_Shatabdi_Smruti_Granth_012031.pdf

View full book text
Previous | Next

Page 2
________________ પૂજ્ય ગુરૂદેવ દ્વવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ થોડી વારની શાંતિ પછી, વિરાટ વનવાટિકામાં યથેચ્છ વિહરતા આ પક્ષિરાજે વચ્ચે પરિસંવાદ શરૂ થયે. “એ, શ્વેત કમલરગી પક્ષિરાજ, આપ શુ પ્રયાજને, કપાંથી પધારા છે. તે કૃપા કરીને કહેશે ?” કાગપક્ષિ પૂછે છે. “ખલક ખુબીના ખજાના છે. પ્રવાસ એ તેનેા પ્રેરક છે. અલકમલકની અજાયબીએ અવલેાકવા માનસરાવરથી નીકળ્યે છું. મહાનુભાવ, આપનાં પ્રવાસનું શું પ્રયેાજન છે. તે કહેશે ?” હંસપક્ષિ પ્રતિપ્રશ્ન કરે છે. બિરાદર, હું પણુ આપની જેમ જ વિરાટ વિશ્વની વિશિષ્ટતાઓનું વિહંગાવલેાકન કરવાજ નીકળ્યેા છું. આ વડલા અને આ જળાશય જોતાં, વિસામે લેવા થાભ્યા છે.” આમ વાર્તાલાપ ચાકી રહ્યો છે. ભૂતકાળનાં સ્નેહીનુ જુદા પડયા પછી પૂનમલન થયુ હાય તેમ કુદરતી રીતે અલ્પ સમયમાં, આત્મિયતા અનુભવતાં બન્ને દિલેજાન દોસ્ત બની ગયાં. સાંજ ઢળવા લાગી. ઉગ્ર સૂર્યદેવ મૃદુ અન્યા. મિત્ર, અલ્પ સમયમાં આપણે મિત્રા તે ખની ગયા પણ આ મિત્રતાને વધુ ઘનિષ્ટ કરવા, મારી એક નમ્ર વિનતિ-માગણી છે. આ વિશટ ભૂમડળનું વૈવિધ્ય જોવાની તમારી ઇચ્છા તે છેજ; માટે ચાલા મારી સાથે મારી જન્મભૂમિ-માનસરાવર તરફ.” હસપક્ષીએ આગ્રહપૂર્વક નુતન મિત્રને ભાવભીનુ આમત્રણ પેશ કર્યું. મિત્રવ, તમારા સ્નેહસભર ઈજ્જન માટે અત્યંત આભારી છું. પરંતુ હાલ નહી, કોઈ વખત આવીશ.” કાગપક્ષિએ કહ્યું. “ખિરાદર, કાલ કાણે દીઠી છે? શુભસ્ય શિઘ્રમ્ ? વળી તમારી ઇચ્છા મુજબ રાકાજો. એકવાર તમે આવા તે મને પણ તમારી તરફે આવવાનુ મન થશે. માટે માની જાએ, આનંદ આનંદ થશે.” હુંસ પક્ષીએ આગ્રહ ચાલુ રાખતાં કહ્યું. હંસ પક્ષીની આગ્રહભરી વિનંતી સામે ઝુકી પડતાં કાગપક્ષી તેની સાથે માનસરાવર તરફ્ જવા સંમત થયું. અને તે દિશામાં ઉડ્ડયન શરૂ કર્યું. જોતજોતામાં માનસરોવરનાં કિનારે અને ઉતરી પડ્યા. માનસરોવર એટલે છલછલ ધ્વનિ કરતા, કિનારા તરફ લહેરાતા, સફેદ દૂધ જેવા, મીઠા મધુરો અમૃત જેવા જળરાશી. પીતાં ન ધરાઇએ એવું ટાપરા જેવુ આ પાણી અનેએ પેટ ભરીને પીધુ. બાજુની લતાકુંજોમાં રાત્રિ આરામથી પસાર કરી અને પૂમાં ખાલરિવની સેાનાવરણી ટસરે ફૂટતાં અને મિત્રા ઊઠયા. હુસપક્ષિ, સ્વાદ્દિષ્ટ, મઝેદાર, રસસભર વનફળા-તેની એકેતેર પેઢીએ કિક ન ખાધા હાય તેવાં-કાગપક્ષીને આગ્રહ કરી કરીને ખવડાવે છે. ભાજન પછી હુંસ પક્ષી કાગપક્ષીને પેાતાની પીઠ પર બેસાડી ઉજ્જવલ જળરાશીથી ઉભરાતાં માનસરેાવર પર સહેલ કરાવે છે. ગજ ગજ કુઋતુ કાગપક્ષીનું હૈયું જાણે સ્વગભૂમિમાં વિચરતાં હાય તેમ આનવિભાર બની જાય છે. આમ ઉગ્યા કે આથમ્યા એવા સાનેરી શમા જેવા સાત સાત દિવસેા વિતી ગયા. આઠમે દિવસે કાગપક્ષીને એકાએક પેાતાના તરપખડા-માળા, પત્ની, બાળકા યાદ આવ્યા. “મિત્ર; બહુ દિવસેા થઇ ગયા, હવે મારે ઘેર જવુ જોઈએ, મને રજા આપેા.” “મિત્ર, શું ક્રમિના લાગી કે તમે જવાનુ કહેા છે? તમારા સહુચયથી મને પણ મઝા આવે છે. ચાલા, આપણે પેલી મધુર આમ્રકુજોમાં જઇએ અને મધુર ફળા આરોગીએ.” પ્રિય મિત્ર, તમારી મહેમાનીમાં કોઇ કિંમના નથી. પણ હવે મારે મારાં બાળકો અને પત્નીની ખબર લેવા જવું જોઇએ. તમારી મહેમાનગતીના બદલા તે મારાથી નહી વળે. પરંતુ મુજ ગરીબનુ આંગણુ કોઇ વખત પધારી જરૂર પાવન કરશો. આભારથી નમ્ર બની કાગપક્ષી વિદાય લ્યે છે. હસપક્ષી આંસુભરી આંખે મિત્રને વિદાય આપે છે. મીઠી યાદ રૂપે હંસપક્ષી પાતાનાં મિત્રને એક ચિમણી ભેટ આપે છે. Fa Jain Education International For Private Personal Use Only તત્ત્વદર્શન www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10