Book Title: Manavnu Mulya Author(s): Jayantilal D Gadhi Publisher: Z_Nanchandji_Maharaj_Janma_Shatabdi_Smruti_Granth_012031.pdf View full book textPage 6
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ટા પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ઉપયાગી નથી. મને આની વ્યાજબી કિંમત આપજે. મારે કયાંય ખીજે રખડવા જવુ નથી. એ પૈસા તને મળ્યા તે “ઘી ઢોળાયું તેાય ખીચડીમાં ” એમ હું માનું છું. “તને લાગે તેટલી રકમ મને આપ.” પાનાચંદે નિખાલસ દિલે હીરાચંદ્ર પાસે પેાતાનું મંતવ્ય રજૂ કરતાં કહ્યું, “ જો મિત્ર, મારે અને તારા વેપારી સંબંધ નથી પણ મિત્રના સબધ છે. જેથી વધુ એછું કે સમજાવવા પટાવવાનુ તારી પાસે હેાયજ નહી. હું મિત્રદ્રોહ નહીજ કરુ હવે તું કહે તે પચાસ હજાર ગણી આપું. બેલ, ભાઈ તારી શી ઇચ્છા છે?” હીરાચંદ્રની તડ ને ફંડ સીધીસટ વાત પાનાચંદ્રનાં ગળે ઊતરી ગઈ. પચાસ હજારમાં સાદા કબૂલ કર્યો. હીરાચંદે મણિ લઇને પચાસ હજાર પાનાચંદ્રને ગણી આપ્યા. રૂપિયા લઇ પાનાચંદ્ર શેઠ ઘેર આવ્યા. શેઠાણી રાહ જોઈને જ બેઠા હતા. શેઠના મુખપર આનન્દ્વ અને પ્રસન્નતાની રેખા સ્પષ્ટ તરી આવતી હતી. “ કેમ કામ પતી ગયું ?’” શેઠાણીએ પ્રશ્ન કર્યાં. “ પાસા પોખાર” શેઠ ગર્જી ઊઠયા “ પચાસ હજાર રોકડા ગણી લીધા અને એ લખેાટી નહી પણ ણ મારા મિત્ર હીરાચંદને આપી દીધા. આખી જિંદગી સુધી હવે સુખે ખાશું પીણુ અને મેાજ કરશું.” શેઠાણીએ પણ ખુશાલીમાં કેસરીએ કંસાર, ઢાળભાત, રાયતા, શાક, ચટણી, પાપડ, સભા – ઉત્તમ રસેાઇ બનાવી. શેઠ જાણે કાઈ ગામ જીતીને આવ્યા હોય તેમ મૂછે વળ દેતાં આ મિષ્ટ ભેાજન પર ઝાપટ મારવા બેસી ગયા. જુઓ, સંસારી જીવા પર લક્ષ્મીને પ્રભાવ કેવા છે? (૭) અપેારને સમય છે. બગલાની પાંખ જેવી સફેદ ગાદી પર તકીયાને અઢેલીને હીરાચંદ શેઠ બેઠા છે. સામે મુનીમ મહેતાજીએ હિસાબ કિતાબે કરતાં ચેપડા લખી રહ્યા છે. શેઠે તિજોરી ખાલી. નોટોનાં ખડલ અહાર કાઢયા. નેટાને એ આંગળીથી દબાવી ખીજા હાથની ત્રણ આંગળીથી ચપચપ ગણી રહ્યા છે. ઉપર ફેરતા શિલિંગ ફ્રેનની ઠંડક શેઠ માણી રહ્યા છે. બધી નેાટા ગણી સરખી કરી તિજોરીમાં મૂકી ત્યાં શેઠનુ ધ્યાન અંદર રહેલા પેલા મણિ તરફ ગયું. મણિને બહાર કાઢી આારિક નિરીક્ષણ કરવા લાગ્યા, શેઠનેા મોટા પુત્ર સામે જ બેઠા છે. 4 અરે પુનમચંદ ! આ મિણુ આપણે પચાસ હજારમાં પેલા પાનીઆ પાસેથી પડાવ્યે તે છે સમયે ?” પિતાજી, આ મણિની કિંમત ખરેખર તમે કેટલી ધારા છે ! પુનમચંદે પ્રશ્ન કર્યાં. “ બેટા અત્યારે તેા હું એટલુંજ કહું કે આની કિ ંમત તો મુંબઇનાં ઝવેરી બજારમાં થશે. અને મારે આવતા સેામવારે મુંબઈ જવાનુ છે ત્યારે હું આ મણ લેતા જઇશ. મારા માટે મુંબઇની તૈયારી તુ નાકર પાસે કરાવી લેજે.” (૮) હીરાચંદ શેઠ મુબઈની આલિશાન હોટલ અન્નપૂર્ણામાં ઉતર્યા છે. નાહી ધોઈ, ચા નાસ્તા લઇ, ઉત્તમ મૂલ્યવાન સફેદ વસ્ત્ર પહેરી, મુબઈ નગરીની રોનક જોવા નીકળી પડયા છે. નાકર ટેક્ષી લઈ આવ્યેા. પેાતાના બે માણસા સાથે શેઠ ટેક્ષીમાં બેસી ગયા. ડ્રાઈવરને ગાડી ઝવેરી બજાર તરફ્ હુંકારવા સૂચન કર્યું. થેાડા સમયમાં ગાડી ઝવેરી બજારમાં આવી ગઈ. પેાતાનાં ખાસ પરિચિત અને આડતીયા લક્ષ્મીચંદ શેઠની પેઢી પાસે ગાડી ઉભી રખાવી શેઠ નીચે ઉતર્યા. લક્ષ્મીચંદ શેઠની પેઢી સાથે હીરાચંદની પેઢીનું કામકાજ ટપાલથી અને માણસેાથી અવારનવાર ચાલુ રહેતુ પરંતુ આજે શેઠને ખુદ્ર આવેલા જેઈ, લક્ષ્મીચ' શેઠ ગાદીથી એકદમ નીચા ઉતરી હીરાચંદ્ર શેઠની સામે જઇ તેમને ભેટી પડયા અને “પધારે, પધારા, શેઠ સાહેબ આપ ખુદ્દ પધાર્યા, મેાટી મહેરખાની બહુ જ આનંદ આન ૢ થયે ” ૩૪૨ Jain Education International For Private Personal Use Only તત્ત્વદર્શન www.jainel|brary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10