Book Title: Manavnu Mulya Author(s): Jayantilal D Gadhi Publisher: Z_Nanchandji_Maharaj_Janma_Shatabdi_Smruti_Granth_012031.pdf View full book textPage 1
________________ પૂજય ગુરુદેવ વિવ પં. નાનન્દ્રેજી મહારા6જ જન્મ તાબ્દિ સ્મૃતિગ્રંથ હાય, પર ંતુ ઇતિહાસ લખવા માટે જેટલી સામગ્રી નારીએ આપી છે તેની અપેક્ષાએ પુરુષાએ આછી આપી છે. વ્યકિત, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર બધા ક્ષેત્રમાં પુરુષને જે સફળતા મળી છે તે નારીના સહયાગ અને સહકારના આધારે જ મળી છે. પુરુષાના મનમાં એક ભમય અહંકાર રહ્યો છે કે નારી પ્રશાસન કરી શકતી નથી, પરન્તુ વર્તમાન યુગના સદર્ભોમાં વિશ્વના કેટલાય રાષ્ટ્રમાં નારી આજે સફળતાપૂર્વક પ્રશાસન કરી રહી છે. વર્તમાન ભારતની પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને અમ્ય સાહસની સાકારમૂર્તિ કહી શકાય. પેાતાના સાહસ અને પેતાના ઊંડા અનુભવના આધારે જ તેમણે ભારતની બાગડાર સંભાળી છે. તેમણે માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વની રાજનીતિમાં પેાતાનું મહત્ત્વપૂર્ણ સ્થાન બનાવી લીધુ છે. તેમની કાય કરવાની પદ્ધતિ જેમ સાહસપૂર્ણ છે તેમ વવેકપૂર્ણ પણ છે. નારીએ જે પણ ક્ષેત્રને હાથમાં લીધુ તેમાં તે કવ્યબુદ્ધિથી વળગી અને સફળતાના ટોચ શિખરે પહેાંચીને જ તેણે વિરામ અને વિશ્રામ લીધા છે. કવ્યશકિત પુરુષની અપેક્ષા નારીમાં વિશેષ હેાય છે. સાંખ્યદર્શને તે કર્તવ્યશક્તિ પ્રકૃતિમાં જ સ્વીકારેલ છે. પુરુષે જ્ઞાનને સ્વીકાર કર્યેા છે, કર્ત્તવ્યને નહિ. જીવનના બે પાસાં છે–વિચાર અને ભાવ. આજના નૂતન મનેવિજ્ઞાનના સિદ્ધાન્ત અનુસાર ચેતન મનનુ કા છે વિચાર અને અચેતન મનનુ કાર્યાં છે ભાવ. મનેાવિજ્ઞાને સ્વીકાર્યું છે કે વિચારની અપેક્ષાએ ભાવને વેગ વધુ સબળ હાય છે. સંવેદનશીલતા ભાવમાં હોય છે, વિચારમાં નહીં. વિચાર છે મસ્તિષ્ક અને ભાવ છે હૃદય. મનુષ્યના ચેતન અને અચેતન મનમાં જ્યારે પણ અન્તદ્વન્દ્વ થાય છે ત્યારે વિચાર પરાજિત થઈ જાય છે અને ભાવજ વિજેતા અને છે. વિચાર છે—બુદ્ધિયાગ અને ભાવ છે ભકિતયેાગ. પુરુષનું જીવન છે વિચારપ્રધાન અને નારીનુ જીવન હાય છે ભાવપ્રધાન. વિચાર જીવનને તાડે છે. જ્યારે ભાવ જીવનને જોડે છે. મસ્તિષ્ક અને હૃદયના યુદ્ધમાં સા હૃદ્દયની જીત થાય છે મસ્તિષ્કની નહી વિચાર માનવને કયાંય પહોંચાડતા નથી જ્યારે ભાવ માણસને તેની અન્તિમ મંજિલે લઈ જઈને બેસાડી દે છે. શ્રદ્ધા, મમતા, ભકિત આ ખધા ભાવે છે અને આ બધા નારીજીવનમાં સુલભ છે, સહજ છે. આજ કારણે નારી આસ્થા, શ્રદ્ધા, અને ભકિતના બળે જ પેાતાના કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે જીવનને વિકટ ક્ષણામાં પણ નારી પેાતાની શ્રદ્ધા અને સમર્પણ ભાવના વડે વિગ્ન-બાધાઓની ભયંકર અટવીને પણ હસતા-હસતા પાર કરી જાય છે. પ્રાચીનકાળમાં પણ નારીએ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પુરુષને સહયેાગ આપ્યા છે અને આજે પણ સહયોગ અને સહકાર આપવાની ભાવનાથી ચિત નથી. જ્યારે-જ્યારે પુરુષને અહંકારી દંભ પુફાડા મારવા લાગે છે ત્યારે-ત્યારે નારીએ પેાતાની શ્રદ્ધા અને ઉત્સર્ગ ભાવનાના વશીકરણ વડે તેને શાંત કરવાના પ્રયાસ કર્યા છે, આની સાક્ષી વિશ્વસાહિત્યના પૃષ્ઠ ઉપર અંકિત છે. સંકલન : શ્રો જયંતીલાલ ધરમશી ગાંધી, સુદામડા, ઘનઘાર જંગલ. જંગલમાં એક ઘેઘૂર વડલા. ગ્રીષ્મ ઋતુ છે. આકાશી અગનઝાળ ધરતીને તવા પર રેાટલેા શેકાય તેમ શેકી રહી છે, એવા બળબળતા બપોરે નળ સરાવર તરફેથી સનસનાટ કરતુ એક કાગપક્ષ, આકાશી પંથ કાપતુ કાપતુ આ તરફ આવી રહ્યું છે, આજે આ કાગપક્ષિરાજનું દિલ હેલારે ચડ્યું છે, આ વિશાળ સૃષ્ટિની વિવિધતાઓ નીરખવા એનું મન થનગની રહ્યું છે. નળ સરોવરની દુનિયા આજે તેને નાનકડી–સાંકડી અકળાવનારી લાગી છે. ✩ માનવભવનુંમૂલ્ય મધ્યાહ્નના સૂના પ્રચંડ તાપ અને પ્રવાસનાં થાકથી લેાથપેાથ અનેલ આ પક્ષિરાજ આ વડલાની શિતળ છાંયા જોઇ વિશ્રાંતિ લેવા વિચારે છે, અને એક ડાળી ઉપર બેઠક જમાવે છે, ખાજુનાં સરેાવર પરથી ઉડતી આવતી મર્દ મદ્રે શિતળ વાયુલહરી તેનાં તન ખદ્દનને ઔર તાજગી અર્પી રહે છે. ઠંડક વળતાં આ કાગપક્ષ ઝેલે ચડયું. પણ ત્યાં તે હવામાં સન્ અવાજ થાય છે, વડનાં પાન ખડખડ ખખડે છે, કાગપક્ષિ સાળુ જાગી ગયું. સામેની ડાળી ઉપર એક હંસપક્ષી આવી બેસી ગયુ. માનવભવનું મૂલ્ય Jain Education International For Private Personal Use Only ૩૩૭ www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10