Page #1
--------------------------------------------------------------------------
________________
પૂજય ગુરુદેવ વિવ પં. નાનન્દ્રેજી મહારા6જ જન્મ તાબ્દિ સ્મૃતિગ્રંથ
હાય, પર ંતુ ઇતિહાસ લખવા માટે જેટલી સામગ્રી નારીએ આપી છે તેની અપેક્ષાએ પુરુષાએ આછી આપી છે. વ્યકિત, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર બધા ક્ષેત્રમાં પુરુષને જે સફળતા મળી છે તે નારીના સહયાગ અને સહકારના આધારે જ મળી છે.
પુરુષાના મનમાં એક ભમય અહંકાર રહ્યો છે કે નારી પ્રશાસન કરી શકતી નથી, પરન્તુ વર્તમાન યુગના સદર્ભોમાં વિશ્વના કેટલાય રાષ્ટ્રમાં નારી આજે સફળતાપૂર્વક પ્રશાસન કરી રહી છે. વર્તમાન ભારતની પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને અમ્ય સાહસની સાકારમૂર્તિ કહી શકાય. પેાતાના સાહસ અને પેતાના ઊંડા અનુભવના આધારે જ તેમણે ભારતની બાગડાર સંભાળી છે. તેમણે માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વની રાજનીતિમાં પેાતાનું મહત્ત્વપૂર્ણ સ્થાન બનાવી લીધુ છે. તેમની કાય કરવાની પદ્ધતિ જેમ સાહસપૂર્ણ છે તેમ વવેકપૂર્ણ પણ છે. નારીએ જે પણ ક્ષેત્રને હાથમાં લીધુ તેમાં તે કવ્યબુદ્ધિથી વળગી અને સફળતાના ટોચ શિખરે પહેાંચીને જ તેણે વિરામ અને વિશ્રામ લીધા છે. કવ્યશકિત પુરુષની અપેક્ષા નારીમાં વિશેષ હેાય છે. સાંખ્યદર્શને તે કર્તવ્યશક્તિ પ્રકૃતિમાં જ સ્વીકારેલ છે. પુરુષે જ્ઞાનને સ્વીકાર કર્યેા છે, કર્ત્તવ્યને નહિ.
જીવનના બે પાસાં છે–વિચાર અને ભાવ. આજના નૂતન મનેવિજ્ઞાનના સિદ્ધાન્ત અનુસાર ચેતન મનનુ કા છે વિચાર અને અચેતન મનનુ કાર્યાં છે ભાવ. મનેાવિજ્ઞાને સ્વીકાર્યું છે કે વિચારની અપેક્ષાએ ભાવને વેગ વધુ સબળ હાય છે. સંવેદનશીલતા ભાવમાં હોય છે, વિચારમાં નહીં. વિચાર છે મસ્તિષ્ક અને ભાવ છે હૃદય. મનુષ્યના ચેતન અને અચેતન મનમાં જ્યારે પણ અન્તદ્વન્દ્વ થાય છે ત્યારે વિચાર પરાજિત થઈ જાય છે અને ભાવજ વિજેતા અને છે. વિચાર છે—બુદ્ધિયાગ અને ભાવ છે ભકિતયેાગ. પુરુષનું જીવન છે વિચારપ્રધાન અને નારીનુ જીવન હાય છે ભાવપ્રધાન. વિચાર જીવનને તાડે છે. જ્યારે ભાવ જીવનને જોડે છે. મસ્તિષ્ક અને હૃદયના યુદ્ધમાં સા હૃદ્દયની જીત થાય છે મસ્તિષ્કની નહી વિચાર માનવને કયાંય પહોંચાડતા નથી જ્યારે ભાવ માણસને તેની અન્તિમ મંજિલે લઈ જઈને બેસાડી દે છે. શ્રદ્ધા, મમતા, ભકિત આ ખધા ભાવે છે અને આ બધા નારીજીવનમાં સુલભ છે, સહજ છે. આજ કારણે નારી આસ્થા, શ્રદ્ધા, અને ભકિતના બળે જ પેાતાના કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે જીવનને વિકટ ક્ષણામાં પણ નારી પેાતાની શ્રદ્ધા અને સમર્પણ ભાવના વડે વિગ્ન-બાધાઓની ભયંકર અટવીને પણ હસતા-હસતા પાર કરી જાય છે. પ્રાચીનકાળમાં પણ નારીએ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પુરુષને સહયેાગ આપ્યા છે અને આજે પણ સહયોગ અને સહકાર આપવાની ભાવનાથી ચિત નથી. જ્યારે-જ્યારે પુરુષને અહંકારી દંભ પુફાડા મારવા લાગે છે ત્યારે-ત્યારે નારીએ પેાતાની શ્રદ્ધા અને ઉત્સર્ગ ભાવનાના વશીકરણ વડે તેને શાંત કરવાના પ્રયાસ કર્યા છે, આની સાક્ષી વિશ્વસાહિત્યના પૃષ્ઠ ઉપર અંકિત છે.
સંકલન : શ્રો જયંતીલાલ ધરમશી ગાંધી, સુદામડા,
ઘનઘાર જંગલ. જંગલમાં એક ઘેઘૂર વડલા. ગ્રીષ્મ ઋતુ છે. આકાશી અગનઝાળ ધરતીને તવા પર રેાટલેા શેકાય તેમ શેકી રહી છે, એવા બળબળતા બપોરે નળ સરાવર તરફેથી સનસનાટ કરતુ એક કાગપક્ષ, આકાશી પંથ કાપતુ કાપતુ આ તરફ આવી રહ્યું છે, આજે આ કાગપક્ષિરાજનું દિલ હેલારે ચડ્યું છે, આ વિશાળ સૃષ્ટિની વિવિધતાઓ નીરખવા એનું મન થનગની રહ્યું છે. નળ સરોવરની દુનિયા આજે તેને નાનકડી–સાંકડી અકળાવનારી લાગી છે.
✩
માનવભવનુંમૂલ્ય
મધ્યાહ્નના સૂના પ્રચંડ તાપ અને પ્રવાસનાં થાકથી લેાથપેાથ અનેલ આ પક્ષિરાજ આ વડલાની શિતળ છાંયા જોઇ વિશ્રાંતિ લેવા વિચારે છે, અને એક ડાળી ઉપર બેઠક જમાવે છે, ખાજુનાં સરેાવર પરથી ઉડતી આવતી મર્દ મદ્રે શિતળ વાયુલહરી તેનાં તન ખદ્દનને ઔર તાજગી અર્પી રહે છે.
ઠંડક વળતાં આ કાગપક્ષ ઝેલે ચડયું. પણ ત્યાં તે હવામાં સન્ અવાજ થાય છે, વડનાં પાન ખડખડ ખખડે છે, કાગપક્ષિ સાળુ જાગી ગયું. સામેની ડાળી ઉપર એક હંસપક્ષી આવી બેસી ગયુ.
માનવભવનું મૂલ્ય
For Private Personal Use Only
૩૩૭
Page #2
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ દ્વવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
થોડી વારની શાંતિ પછી, વિરાટ વનવાટિકામાં યથેચ્છ વિહરતા આ પક્ષિરાજે વચ્ચે પરિસંવાદ શરૂ થયે. “એ, શ્વેત કમલરગી પક્ષિરાજ, આપ શુ પ્રયાજને, કપાંથી પધારા છે. તે કૃપા કરીને કહેશે ?” કાગપક્ષિ પૂછે છે. “ખલક ખુબીના ખજાના છે. પ્રવાસ એ તેનેા પ્રેરક છે. અલકમલકની અજાયબીએ અવલેાકવા માનસરાવરથી નીકળ્યે છું. મહાનુભાવ, આપનાં પ્રવાસનું શું પ્રયેાજન છે. તે કહેશે ?” હંસપક્ષિ પ્રતિપ્રશ્ન કરે છે.
બિરાદર, હું પણુ આપની જેમ જ વિરાટ વિશ્વની વિશિષ્ટતાઓનું વિહંગાવલેાકન કરવાજ નીકળ્યેા છું. આ વડલા અને આ જળાશય જોતાં, વિસામે લેવા થાભ્યા છે.”
આમ વાર્તાલાપ ચાકી રહ્યો છે. ભૂતકાળનાં સ્નેહીનુ જુદા પડયા પછી પૂનમલન થયુ હાય તેમ કુદરતી રીતે અલ્પ સમયમાં, આત્મિયતા અનુભવતાં બન્ને દિલેજાન દોસ્ત બની ગયાં.
સાંજ ઢળવા લાગી. ઉગ્ર સૂર્યદેવ મૃદુ અન્યા.
મિત્ર, અલ્પ સમયમાં આપણે મિત્રા તે ખની ગયા પણ આ મિત્રતાને વધુ ઘનિષ્ટ કરવા, મારી એક નમ્ર વિનતિ-માગણી છે. આ વિશટ ભૂમડળનું વૈવિધ્ય જોવાની તમારી ઇચ્છા તે છેજ; માટે ચાલા મારી સાથે મારી જન્મભૂમિ-માનસરાવર તરફ.” હસપક્ષીએ આગ્રહપૂર્વક નુતન મિત્રને ભાવભીનુ આમત્રણ પેશ કર્યું.
મિત્રવ, તમારા સ્નેહસભર ઈજ્જન માટે અત્યંત આભારી છું. પરંતુ હાલ નહી, કોઈ વખત આવીશ.” કાગપક્ષિએ કહ્યું.
“ખિરાદર, કાલ કાણે દીઠી છે? શુભસ્ય શિઘ્રમ્ ? વળી તમારી ઇચ્છા મુજબ રાકાજો. એકવાર તમે આવા તે મને પણ તમારી તરફે આવવાનુ મન થશે. માટે માની જાએ, આનંદ આનંદ થશે.” હુંસ પક્ષીએ આગ્રહ ચાલુ રાખતાં કહ્યું.
હંસ પક્ષીની આગ્રહભરી વિનંતી સામે ઝુકી પડતાં કાગપક્ષી તેની સાથે માનસરાવર તરફ્ જવા સંમત થયું. અને તે દિશામાં ઉડ્ડયન શરૂ કર્યું. જોતજોતામાં માનસરોવરનાં કિનારે અને ઉતરી પડ્યા.
માનસરોવર એટલે છલછલ ધ્વનિ કરતા, કિનારા તરફ લહેરાતા, સફેદ દૂધ જેવા, મીઠા મધુરો અમૃત જેવા જળરાશી.
પીતાં ન ધરાઇએ એવું ટાપરા જેવુ આ પાણી અનેએ પેટ ભરીને પીધુ. બાજુની લતાકુંજોમાં રાત્રિ આરામથી પસાર કરી અને પૂમાં ખાલરિવની સેાનાવરણી ટસરે ફૂટતાં અને મિત્રા ઊઠયા. હુસપક્ષિ, સ્વાદ્દિષ્ટ, મઝેદાર, રસસભર વનફળા-તેની એકેતેર પેઢીએ કિક ન ખાધા હાય તેવાં-કાગપક્ષીને આગ્રહ કરી કરીને ખવડાવે છે. ભાજન પછી હુંસ પક્ષી કાગપક્ષીને પેાતાની પીઠ પર બેસાડી ઉજ્જવલ જળરાશીથી ઉભરાતાં માનસરેાવર પર સહેલ કરાવે છે. ગજ ગજ કુઋતુ કાગપક્ષીનું હૈયું જાણે સ્વગભૂમિમાં વિચરતાં હાય તેમ આનવિભાર બની જાય છે.
આમ ઉગ્યા કે આથમ્યા એવા સાનેરી શમા જેવા સાત સાત દિવસેા વિતી ગયા. આઠમે દિવસે કાગપક્ષીને એકાએક પેાતાના તરપખડા-માળા, પત્ની, બાળકા યાદ આવ્યા. “મિત્ર; બહુ દિવસેા થઇ ગયા, હવે મારે ઘેર જવુ જોઈએ, મને રજા આપેા.”
“મિત્ર, શું ક્રમિના લાગી કે તમે જવાનુ કહેા છે? તમારા સહુચયથી મને પણ મઝા આવે છે. ચાલા, આપણે પેલી મધુર આમ્રકુજોમાં જઇએ અને મધુર ફળા આરોગીએ.”
પ્રિય મિત્ર, તમારી મહેમાનીમાં કોઇ કિંમના નથી. પણ હવે મારે મારાં બાળકો અને પત્નીની ખબર લેવા જવું જોઇએ. તમારી મહેમાનગતીના બદલા તે મારાથી નહી વળે. પરંતુ મુજ ગરીબનુ આંગણુ કોઇ વખત પધારી
જરૂર પાવન કરશો.
આભારથી નમ્ર બની કાગપક્ષી વિદાય લ્યે છે. હસપક્ષી આંસુભરી આંખે મિત્રને વિદાય આપે છે. મીઠી યાદ રૂપે હંસપક્ષી પાતાનાં મિત્રને એક ચિમણી ભેટ આપે છે.
Fa
For Private Personal Use Only
તત્ત્વદર્શન
Page #3
--------------------------------------------------------------------------
________________
5.
દd sોટ પ- કોઇxજી
એ ભેટને સ્વીકારી, કાગપક્ષિ મિત્રની વસમી વિદાય લઈ નળસરોવર તરફ પ્રવાસ શરૂ કરે છે.
મધ્યાહન તપી રહ્યા છે ગામ, નગર, જંગલ, ગિરિમાળા, નદી નહેરાં વટાવતું કાગપક્ષી આકાશમાગે આગે ધપી રહ્યું છે એવામાં લીલાછમ ડીંડલીઆ શેરનાં ઝુંડ દેખાય છે, માથે લાલ ગુલાબી કેસરીયા રંગનાં રસથી છલોછલ ભરેલાં ગલકાં લાગેલા છે. કાગપક્ષીને કકડીને ભૂખ લાગી છે. એક એક ગલકું ફેડતું જાય છે અને અંદરને મીઠે મધ રસ પીતું જાય છે.
પણ આ રસાસ્વાદનાં તાનમાં તેને ખબર ન રહી. મિત્રે આપેલ ભેટ-ચાંચમાં સાચવી રાખેલ અણમેલ મણિ પક્ષીરાજની ચાંચમાંથી છટકી કઈ એકાદ ગલકામાં ખૂંપી ગયું.
સુધા તૃપ્ત કરી કાગપક્ષીએ પિતાને પ્રવાસ શરૂ કર્યો. જોતજોતામાં નળસરોવર આવી ગયું.
એને એ તરખંખડે, એને કુટુંબ પરિવાર, કે લાળનાં જેવી એની એ દુન્યવી માયાજાળ, એની એ ઘટમાળ? આ માયાવી સંસારમાં મેહથી ઘેરાયેલા પ્રત્યેક જીવાત્માની પણ એવી દશા નથી શું ?
કાગપક્ષી પણ પિતાની એ નાનકડી દુનિયામાં ડૂબી ગયું.
એ રબારીનું નામ રતન રાયકે ઘેટાં બકરાં ઉછેરી દૂધ ઘી વેચી આજીવિકા ચલાવે. દિનભર જંગલમાં ભટકતો, ઘેટાં બકરાં ચરાવતે ચરાવતે રતને ઘેરીયાનાં ઝૂંડ પાસે આવ્યા. લાલચટક ગલકાં જોઈ મેંમાં પાછું આવ્યું. હાથ પડયા એટલા ગલકાં ઉતારી ધાબળાનાં છેડે બાંધ્યાં. - સાંજ પડી. રતન ઘેર આવ્યું, ઘેટાં બકરાને ઝેકમાં (વાડામાં) પૂર્યા. ઓસરી પર ચડી જાટથી ભરેલા ખાટલા પર બેસે છે પત્ની રૂપાને હાકમારીને કહે છે “આખી જિંદગી ઢસરડા કરી રળી રબીને પૂરી કરી પણ રૂપાં તે કઈ દિવસ સારૂં શાક બનાવીને ખવરાવ્યું નહીં.
શું કરી દઉ તમારું કપાળ રૂપાં બરાડતી બેલી? કાનિયાને હજુ ઘરબારી કરવાનો છે કાલ ત્રણ હજારનું ટાણું આવીને ઉભું રહેશે એવા તેલ મરચાં અને શાકનાં ખાટસ્વાદીઆ ખરચા રાખીએ તે છોકરો વાંઢે જ રહી જાય.
શાકનાં પૈસા ખરચવાનાં નથી. જે, આ વગડેથી તાજાં ગલકા ઉતારી લાવ્યો છું મફતીઓ માલ છે, લગરી તેલ અને મીઠું મરચું નાંખીને કરી દઈશ તે એમાં રાજીયાનાં લગ્નનાં કામમાં તૂટે નહીં આવી જાય સમજ? રતને બરાડી ઉઠશે.
રતને હઠ લીધી રૂપાને નમતું જોખવું પડયું. છરી લઈ ગલકા સુધારવા બેઠી.
અરે પણ આ ગલકાં સુધારતાં અંદરથી આ ચમકતે કાચની ગેબી જેવો પાંચીકુકે (ગલકાં ખાતા પિલા કાગ પક્ષીની ચાંચમાંથી નીકળી ગલકામાં ખૂંપી ગયેલ પિલો દિવ્ય મણિ) કયાંથી નીકળી પડયે?” રૂપાં સાશ્ચર્ય બોલી ઊઠી.
- “અરે આતો સુંદર મઝાની, પાસાદાર ગોળ ગોળ લખોટી છે. લાવ, લાવ, રૂપાં, આપણું કાબરી બકરીને ગળે લટકાડી દઉં.” રતને હોંશભેર બોલી ઊઠ.
અને આ તેજતેજનાં લિસેટ જેવી ગોળ ગોળ લખોટી રતનાએ હોંશભેર કાબરડી બકરીનાં ગળે લટકાવી દીધી અને મોજમાં આવી નાચતે કૂદતે કહેવા લાગ્યા. “જોને રૂપાં કાબરડી કેવી રૂડી લાગે છે?”
અને બને તાનમાં આવી ગયા રોટલા અને શાક તૈયાર થઈ ગયા. છાશની તાંસળી અને મસાલાની ચટણી પીરસાઈ ગયા. રતનાએ સારી પેઠે ઝાપટ દીધી. વાળુ કર્યા પછી ઘડીક અલકમલકની વાતો કરી, સે નિદ્રાદેવીને ખેળે પિડી ગયા. એક ખૂણામાં નાનકડે દિવો ઝાંખો પ્રકાશ વેરતો ટમટમી રહ્યા છે, દૂર દૂર બોલતાં તમરાં અને શીયાળીઆનાં રૂદન ઘનઘોર રાતનાં બિહામણા રૂપમાં ઓર વધારો કરી રહ્યા છે. રતને નાકેરા ઢસડતે ઘસઘસાટ ઊંઘે છે કારણ આજે તેણે તનમનથી ટેસ્ટપુલ ખાણું લીધું છે. શ્રમજીવીઓને મન તો આ માલમલિદાથી સાથે અધિક હોય ને?
માનવભવનું મૂલ્ય
૩૩૯
Page #4
--------------------------------------------------------------------------
________________
પત્ર દવ ડાdવય પ. નાનયજી મહારાજ જમશતાGિ
બટકબોલુ બાળક માનાં ખેળામાં ખેલતું કૂદતું ગુલાબી હાસ્ય વેરતું હોય તેમ બાલ રવિ પૂર્વ ક્ષિતિજનાં પ્રાંગણમાં ફૂલગુલાબી કિરણો વેર આગળ વધી રહ્યા છે.
એવે ટાણે પાનાચંદ શેઠ હાથમાં લેટો લઈ જંગલ જવા, ગામના ઝાંપે થઈ બહાર જઈ રહ્યા છે.
ઝાંપામાંજ નાકા ઉપર રતના રાયકાની એક છે, ઝકમાં ઘેટા બકરા બેં કરી રહ્યા છે. તેને ડચકારતે હાકલા પડકારા કરતો રતન બકરાં દેહી રહ્યો છે. દોહતા દેહતા કાબરડી બકરીને વારે આવ્ય, કાબરડી દોહવાનું ચાલ છે. ત્યાં પાનાચંદ શેઠની ચકોર નજર આ કાબરડી બકરીનાં ગળે લટકાડેલ પ્રકાશિત લખોટા ૫ર પડી અને શેઠના વિચક્ષણ ભેજામાં એક વિચાર ચમકી ગયે.
એ.રામ. રામ, રતનાભાઈ” શેઠ બોલી ઊઠયા. શેઠને જોતાંજ રતને કાબરડીને દોહતાં દેહતા ઊભો થઈ ગ, શેઠને રામ રામ કરી બોલ્યો-“પધારો, પધારે શેઠ સાહેબ આ તરફ અચાનક દયા કરી, અમારું આગણું પાવન કર્યું?”
ભાઈ રતના, તારું એક ખાસ કામ પડયું છે એટલે આવ્યો છું.” “ઓહો, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય, શેઠજી મારા જેવા એક મામુલી માણસને તમારે શું ખપ પડે?” રતન બલી ઊઠ.
શેઠ–બોલ્યા, “રતના, મેટી ઉંમરે મારે ઘેર ભગવાને દીકરો દીધો.”
ગગો પાંચ વરસને તે થઈ ગયો છે. પણ ગગાને બરાબર મજા રહેતી નથી. દવાદારૂ ખૂબ કર્યા પણ ગગાનું ડીલ વળતું નથી. એક અનુભવી વૈદરાજને બતાવતાં સલાહ મળી કે ગગાને રોજ સવાર સાંજ બકરીનું ચોકખું દૂષ પાઓ તો કંચન જેવી કાયા થઈ જશે. નખમાંય રોગ નહીં રહે. પણ રતના, તને ખબર છે ને કે હળાહળ કળિયુગ આવ્યો છે. આજે કંવાર દ્વધ કોણ વેચે છે? થોડું પાણી તે ભેળવે જ એટલે સારી જાતવાન બકરી જ ખરીદી લેવાને મેં વિચાર કર્યો છે. અને બકરી લેવા હું તારી પાસે આવ્યો છું.”
અરે શેઠજી એમાં તે શું? તમારે ગગો તે મારે જ ગગે કહેવાય ને! વળી આપણે તે સાત પેઢીનો જનો નાતો છે. એક એકથી ચડે તેવી ચાર વીસને આઠ બકરી મારી પાસે છે. તેમાંથી તમને ગમે તે એક બકરી લઈ લો. મારે એક પૈસો પણ લેવો નથી.” રતને ભેળાભાવે પ્રસન્ન થઈ બોલી ઊઠ્યો.
“ના ભાઈ ના, કોઈ ગરીબ માણસનું મફત મને ન ખપે. જો પેલી કાબરડી બકરી ઊભી છે ને તે મને ગમી છે તે બોલ, કહે, કેટલા રૂપિયા આપું” શેઠે ઘા જોઈ સેગડી મારી.
ખૂબ રકઝકને અંતે કાબરડીની કિંમત વીસ રૂપિયા નક્કી થઈ.
કાબરડી રતનાને જીવથી વહાલી હતી. છતાં તેથી વધુ વહાલું તે રતનાને મન વચન પાલન હતું. દુભાતે દિલે પણ તરત રતન કાબરડી દેવા તૈયાર થશે. ગળે બાંધેલ ચમકતી લખોટી છોડવા જાય છે ત્યાં જ શેઠે તેને અટકાવતાં કહ્યું, “અરે રતના એ પાંચીકકો છોડતો નહી. વૈદરાજે બકરી લેવા કહ્યું છે પછી અમારા કુળદેવી માતાજીના દાણું નાખી માડીને પણ પૂછેલું ત્યારે માડીએ બકરી લેવા રજા આપેલી પણ સાથે સાથે માતાજીએ એ હકમ કર્યો છે :કે “જે જે હોં બકરી શીખબંધ લેજે. પગથી માથા સુધીમાં કોઈ શણગાર. દોરે કંઈ પણ હોય તે છેડો કે ઉતારવો નહી, માટે ભાઈ રતના, તારે આ પાંચીકુકાનાં બે રૂપિયા વધુ લેવા હોય તો લે, પણ હું ગળેથી છોડવા તે નહીં જ દઉં.”
બિચારે ભેળાદિલને રતને શેઠની આ ચાલાકી કયાંથી સમજે ?
ના રે શેઠ એવું કંઈ નથી. એ પાંચીકુકે તે ગલકાં સુધારતાં ગલકામાંથી નીકળ્યો હતો. એટલે અમે કંઇ વેચાતે લીધે નથી. તે ખુશીથી તે પણ તમે લઈ જાઓ.” રતને બેલી ઊઠશે.
શાબાશ, રતન, શાબાશ. તે આજે બાપદાદાને જૂને સંબંધ રાખી બતાવ્યું. ચાલ બકરીને ઘર સુધી દેરી લાવ, એટલે રૂા. (૨૦) વીશ તને ઘેરથી જ આપી દઉં.
૪૦.
તવન
Page #5
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
રતનાએ બકરીને દારીને શેઠને ઘેર બાંધી દીધી. શેઠે રૂપિયા વીશ ગણી આપ્યા. જૂના નાતે જાળવ્યાના પારસ રતનાને હૈયે માતા ન હતા.
(૫)
“ શેઠાણી, જુએ તમને વાત કરું. આપણે બકરી લીધી તેનાં ગળે જે લખાટી મધેલ છે તે સામાન્ય વસ્તુ તા નથીજ. પણ આ વાત હમણાં ગુપ્ત રાખવાની છે” પાનાચંદ શેઠે બકરીના ગળેથી લખાટી છેડી, શેઠાણીને સાચવીને મૂકી દેવા સૂચના કરતાં કહ્યું.
શેઠજી, મને પણ ખાતરીજ હતી કે “ લાલે લાભ વિના ન લેાટે” શેઠાણી ખેલી ઊઠયાં. “લાવા એ લખેાટી હું સાચવીનેજ મૂકી દ્યઉં. ”
શેઠાણીએ લખેાટી લઇ પટારામાં મુકી દીધી. એક મહાન સિદ્ધિ મેળવી હોય તેમ મરક મરક હસતાં એક દુકાન પર ગયા અને રેઢિા વેપારમાં ગુંથાય.
(૬)
એ વાતને એક વર્ષના વહાણાં વાઈ ગયા છે. પાનાચંદ શેઠ જમી પરવારી આડે પડખે પડયા છે. એક વ પહેલાંના ભૂતકાળમાં ડૂબકી મારતાં તેમને પેલી લખાટી યાદ આવી અને તે અંગે રહસ્ય જાણવા ઈંતેજારી થઈ.
શેઠાણી, પેલી લખાટી ખહાર કાઢી શખો. કાલે મારે શહેરમાં જવુ છે, તે લખેાટી સાથે લઈ જવી છે. ’' ભલે, હું રાત્રે કાઢી રાખીશ' શેઠાણી એલ્યા.
"6
“ પધારો, પધારો, પાનાચંદ્રભાઈ ઘણા દિવસે જૂના મિત્રની સંભાળ લીધી.” હીરાચંદ્ર શેઠે આવકાર આપતાં પાનાચંદ શેઠને કહ્યું.
ગ્રા અલ્પાહાર વિગેરેથી સત્કાર્યા બાદ બંને મિત્રો વાતે વળગ્યા. ખૂબ સમય વ્યતિત થઇ ગયે.
“ જુએ મિત્ર ઋ આખર પાનાચંદ્રે મૂળ વાત પર આવતા કહ્યું “આજે હું ખાસ અગત્યના કામે ખાસ તમારી પાસે આવ્યે। છું. મિત્ર, અમારી સાત પેઢીની ખાનદાની છે તે તે તમે જાણેા છે. વળી અમારા દાદાનાં દાદા અને તેના દાદા એતમ શેઠ ખૂબ પ્રતાપી, આભકપાળા હતા. રાજ્યનાં કારભારી હતા. લક્ષ્મીદેવીની તથા રાજ્યની તે પર ખૂબ કૃપા હતી. પરંતુ આજે તે સાપ ગયા ને લિસેટા રહ્યા. અને અમારે ગામડામાં તેલ પછી કરી પેટીયુ ભરવાના વારા આવ્યેા.
**
“ એ પ્રતાપી પુરૂષની પ્રસાદીના આ છેલ્લે અવશેષ ” એમ કહી પાકીટમાંથી લખાટી કાઢતાં પાનાચંદ શેઠે કહ્યું “ મિત્ર, આ ગામમાં મારા એળખીતા ચાકસીએ, મિત્રો, સ્નેહીએ ઘણા છે. પરંતુ તું મારા સાથી જૂના જીગરી દાસ્ત છે! જેથી સીધે તારી પાસેજ આવ્યે છું. તે આ લખેટીની કસેાટી-પરીક્ષા ખરાખર કરી તેનુ મુલ્યાંકન કર.
ચાકસી હીરાચંદ શેઠ લખેાટી પેાતાનાં હાથમાં લઇ તેનું ખારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યા. આ કાઈ મામુલી નગ નથી પણ કિમતી મણુ કે હીરા છે. તેમ તેની સમજમાં તુરત આવી ગયું.
ܕܕ
“ મિત્ર, તું મારા જૂને! દોસ્ત છે. સારું થયું કે તું ખીજે કયાંય ન ગયે, નહિતર ખીજા ચાકસી તને છેતરી લેત. આપણે સબંધ જૂને-ઘર જેવા છે એટલે હુ મિત્ર દ્રાહ નહીં કરું એવફા નહીં ખનુ. જુએ આ વસ્તુની આમ તે ખાસ કિંમત ન આવે. પરંતુ તમે કહ્યું તેમ આ તમારા દાદાના દાદા અને તેમના દાદાનાં સમયની પુરાતની વસ્તુ છે. એટલે એ દૃષ્ટિએ તેની કિંમત ગણાય. જો પાનાચă આવી ઐતિહાસિક, સાંસ્કૃતિક જૂની પુરાણી વસ્તુઓના ખાસ વિક્રેતા મારા એક સખંધી મિત્ર છે. ખીજા ચેાસી તને આના પાંચ હજાર પણ ન આપે તેના હું તને પચાસ હજાર રૂપિયા, આપું. જો ભાઈ, તારી ખુશી હાય તે હું તને ગણી આપું”.
“મિત્ર, આપણી જૂની દાસ્તીનાં ઢાવે હું તારા પર પૂરેપૂરા વિશ્વાસ મૂકું છું. મને ખાતરી જ છે કે તુ મને' સાચી જ સલાહ આપે. હવે હું તને ખીજુ` તે કંઇ નથી કહેતા, ફકત એટલુંજ કહું છું કે મારે તે! આ ચીજ કાઈ
માનવભવનું મૂલ્ય
For Private Personal Use Only
૩૪૧
Page #6
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ટા પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ઉપયાગી નથી. મને આની વ્યાજબી કિંમત આપજે. મારે કયાંય ખીજે રખડવા જવુ નથી. એ પૈસા તને મળ્યા તે “ઘી ઢોળાયું તેાય ખીચડીમાં ” એમ હું માનું છું. “તને લાગે તેટલી રકમ મને આપ.” પાનાચંદે નિખાલસ દિલે હીરાચંદ્ર પાસે પેાતાનું મંતવ્ય રજૂ કરતાં કહ્યું,
“ જો મિત્ર, મારે અને તારા વેપારી સંબંધ નથી પણ મિત્રના સબધ છે. જેથી વધુ એછું કે સમજાવવા પટાવવાનુ તારી પાસે હેાયજ નહી. હું મિત્રદ્રોહ નહીજ કરુ હવે તું કહે તે પચાસ હજાર ગણી આપું. બેલ, ભાઈ
તારી શી ઇચ્છા છે?”
હીરાચંદ્રની તડ ને ફંડ સીધીસટ વાત પાનાચંદ્રનાં ગળે ઊતરી ગઈ. પચાસ હજારમાં સાદા કબૂલ કર્યો. હીરાચંદે મણિ લઇને પચાસ હજાર પાનાચંદ્રને ગણી આપ્યા. રૂપિયા લઇ પાનાચંદ્ર શેઠ ઘેર આવ્યા. શેઠાણી રાહ જોઈને જ બેઠા હતા. શેઠના મુખપર આનન્દ્વ અને પ્રસન્નતાની રેખા સ્પષ્ટ તરી આવતી હતી.
“ કેમ કામ પતી ગયું ?’” શેઠાણીએ પ્રશ્ન કર્યાં. “ પાસા પોખાર” શેઠ ગર્જી ઊઠયા “ પચાસ હજાર રોકડા ગણી લીધા અને એ લખેાટી નહી પણ ણ મારા મિત્ર હીરાચંદને આપી દીધા. આખી જિંદગી સુધી હવે સુખે ખાશું પીણુ અને મેાજ કરશું.”
શેઠાણીએ પણ ખુશાલીમાં કેસરીએ કંસાર, ઢાળભાત, રાયતા, શાક, ચટણી, પાપડ, સભા – ઉત્તમ રસેાઇ બનાવી. શેઠ જાણે કાઈ ગામ જીતીને આવ્યા હોય તેમ મૂછે વળ દેતાં આ મિષ્ટ ભેાજન પર ઝાપટ મારવા બેસી ગયા. જુઓ, સંસારી જીવા પર લક્ષ્મીને પ્રભાવ કેવા છે?
(૭)
અપેારને સમય છે. બગલાની પાંખ જેવી સફેદ ગાદી પર તકીયાને અઢેલીને હીરાચંદ શેઠ બેઠા છે. સામે મુનીમ મહેતાજીએ હિસાબ કિતાબે કરતાં ચેપડા લખી રહ્યા છે.
શેઠે તિજોરી ખાલી. નોટોનાં ખડલ અહાર કાઢયા. નેટાને એ આંગળીથી દબાવી ખીજા હાથની ત્રણ આંગળીથી ચપચપ ગણી રહ્યા છે. ઉપર ફેરતા શિલિંગ ફ્રેનની ઠંડક શેઠ માણી રહ્યા છે. બધી નેાટા ગણી સરખી કરી તિજોરીમાં મૂકી ત્યાં શેઠનુ ધ્યાન અંદર રહેલા પેલા મણિ તરફ ગયું. મણિને બહાર કાઢી આારિક નિરીક્ષણ કરવા લાગ્યા, શેઠનેા મોટા પુત્ર સામે જ બેઠા છે.
4 અરે પુનમચંદ ! આ મિણુ આપણે પચાસ હજારમાં પેલા પાનીઆ પાસેથી પડાવ્યે તે છે સમયે ?” પિતાજી, આ મણિની કિંમત ખરેખર તમે કેટલી ધારા છે ! પુનમચંદે પ્રશ્ન કર્યાં.
“ બેટા અત્યારે તેા હું એટલુંજ કહું કે આની કિ ંમત તો મુંબઇનાં ઝવેરી બજારમાં થશે. અને મારે આવતા સેામવારે મુંબઈ જવાનુ છે ત્યારે હું આ મણ લેતા જઇશ. મારા માટે મુંબઇની તૈયારી તુ નાકર પાસે કરાવી લેજે.”
(૮)
હીરાચંદ શેઠ મુબઈની આલિશાન હોટલ અન્નપૂર્ણામાં ઉતર્યા છે. નાહી ધોઈ, ચા નાસ્તા લઇ, ઉત્તમ મૂલ્યવાન સફેદ વસ્ત્ર પહેરી, મુબઈ નગરીની રોનક જોવા નીકળી પડયા છે. નાકર ટેક્ષી લઈ આવ્યેા. પેાતાના બે માણસા સાથે શેઠ ટેક્ષીમાં બેસી ગયા. ડ્રાઈવરને ગાડી ઝવેરી બજાર તરફ્ હુંકારવા સૂચન કર્યું.
થેાડા સમયમાં ગાડી ઝવેરી બજારમાં આવી ગઈ. પેાતાનાં ખાસ પરિચિત અને આડતીયા લક્ષ્મીચંદ શેઠની પેઢી પાસે ગાડી ઉભી રખાવી શેઠ નીચે ઉતર્યા.
લક્ષ્મીચંદ શેઠની પેઢી સાથે હીરાચંદની પેઢીનું કામકાજ ટપાલથી અને માણસેાથી અવારનવાર ચાલુ રહેતુ પરંતુ આજે શેઠને ખુદ્ર આવેલા જેઈ, લક્ષ્મીચ' શેઠ ગાદીથી એકદમ નીચા ઉતરી હીરાચંદ્ર શેઠની સામે જઇ તેમને ભેટી પડયા અને “પધારે, પધારા, શેઠ સાહેબ આપ ખુદ્દ પધાર્યા, મેાટી મહેરખાની બહુ જ આનંદ આન ૢ થયે ”
૩૪૨
For Private Personal Use Only
તત્ત્વદર્શન
www.jainel|brary.org
Page #7
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
વિગેરે હર્ષાગારથી શેઠને ભાવભીને સત્કાર કરી ગાદી પર બેસાડયા, ખુશ ખખર પૂછ્યા, ચા પાણી નાસ્તા ઉપર પાનનાં ખીડાથી સ્વાગત કર્યું. અલકમલકની વાતા કરી અંતે આવાગમનનુ પ્રત્યેાજન પૂછ્યું.
“ લક્ષ્મીચંદભાઇ, એક ખાસ કામ માટે હુ` તમારી પાસે આવ્યા ” હીરાચંદ્ર શેઠે પાકીટમાંથી પેલા મણ કાઢી લક્ષ્મીચંદ શેઠને આપતાં કહ્યું, “જુએ, આ એક મહાકિ ંમતી વસ્તુ છે. પ્રાચીન સમયનેા છે. તમા મારા વિશ્વાસુ મિત્ર અને આડતીઓ છે. વ્યાજબી કિંમત કહેશે! તે! મારે વેચવી છે. તે આનુ ખરું મૂલ્ય કરે.”
મણિ બહાર નીકળતાં જ, રૂમમાં ખીજો નાનકડા સૂર્ય જાણે ન ઉગી નીકળ્યે હોય તેમ સર્વત્ર સાનેરી પ્રકાશ રેલાઇ ગયે.. ઘડીકના લક્ષ્મીચંદ શેઠ પણ આ મણિ જોઈ સ્તબ્ધ બની ગયા. મણિનું સર્વાંગી નિરીક્ષણ કરી- સ્વસ્થ થઈ પછી ખેલ્યા, ‘હીરાભાઇ, તમેા મારા જૂના સ્નેહી અને વિશ્વાસુ મિત્ર છે એટલે તમારી પાસે હું અસત્ય વ્યવહાર નહિ જ કરું. મિત્ર, તમારા કહેવા મુજબ આ મહા કિંમતી ચીજ છે. એ હકીકત તદ્દન સાચી છે. શેઠજી હુ મિત્રદ્રોહ નહિ' કરું. હીરાચંદ્રભાઈ, તમારા ભાગ્ય આડેનુ' પાંદડુ આજે ખસી ગયુ છે. આ મણિનાં રૂપીઆ પચાસ લાખ હું ગણી આપવા તૈયાર છુ. આવી મેટી રકમનેા મણુ લેવાનુ સાહસ મુંબઈના કોઇપણ ઝવેરી કરે તેમ નથી. આતા મારી પાસે વિશ્વના મહાન શ્રીમંત ગ્રાહકો છે. એટલે હું હિંમત કરું છું. બેલે, શેઠ ખુશી હાતે અત્યારે જ ચેક લખી આપું.”
“પચ!સ લાખ!” હીરાચંદ્ર શેઠે પોતે કઇ ચાંટીયા ખણી જોયે અને બિનકેમાં અને સંપૂર્ણ લાખ? તમે ખરાખર શુદ્ધિમાં જ ખેલે છે ને ? ”
“મિત્ર હા, હા, હા, હું ખરાખર શુદ્ધિમાંજ મેલું છુ. તમારા બદ્દલે ખીજી કાઈ વ્યકિત હાત તેા પંદર થી વીસ લાખમાંજ તેને ખુશી કરીને મેં રવાના કરી દીધે। હાત. પરંતુ વ્યકિત અને સબંધ જોવાય છે. લે, મિત્ર પચાસ લાખનો ચેક લખી આપુ?” લક્ષ્મીચ' શેઠે બેધડકપણે પૂછ્યું.
સાનેરી સ્વપ્નમાં તે નથીને તેની ચકાસણી કરવા, પેાતાને એક સાવધાનીમાં હાવાની ખાત્રી થતાં ખેલી ઉઠય! મિત્ર, પચાસ
‘લક્ષ્મી ચાંલ્લા કરવા આવે ત્યારે મેઢુ ધાવા જાય તે મૂખ” લક્ષ્મીચંદ શેઠ સાવધાન થઇ ખેાલ્યા, “મિત્ર તમારા પર મને સોંપૂર્ણ વિશ્વાસ છે અને મને સતાષ પણ છે. ચેક લખી આપેા.” અને ભવના ફેરા સફળ થઈ ગયા હાય તેવા આત્મસતાષ અનુભવતા હીરાચ શેઠ ઘરે ગયા. આજે પેાતે પચાસ લાખના આસામી બની ગયા. જીભને! ઉદ્દય હાય તેનાં પાસાં તે પે!માર જ હોય ને!
(૯)
રાત્રિના ખાર વાગ્યા છે. વાલકેશ્વરનાં એક બંગલામાં રાત્રિના નાઇટલેમ્પ આંખા આંખા પ્રકાશી રહ્યા છે. લક્ષ્મીચંદ શેઠ પથારીમાં પડખાં ફેરવે છે. રૂમ એરકડીશન છે. છતાં ઊંઘ આવતી નથી. મારીમાંથી બહાર રસ્તા પર ડોકીયું કરે છે. ફૂટપાથ ઉપર ખુલ્લી જમીનપર હારબંધ માણસેા ઘસઘસાટ ઊંઘમાં સુતા છે. “છે આમને કઇ ચિંતા ? છે આમને કાઈ ભય ?” વધુ ધન, વધુ ચિંતા- વધુ માયા કપટ. નિકોનાં મનનાં ઘેાડા એક રાતમાં સાશ વિશ્વમાં કેટલી વાર ચક્કર લગાવી ચુકતાં હશે તેની કાને ખબર? ધનિકો જેવા, ઉપરનાં સુખી કાઈ નહીં, ભીતરનાં દુઃખી કાઈ નહીં'.
પચાસ લાખ આપીને લક્ષ્મીચંદ પાસેથી મણુ તે લીધા છે પણ હવે છ માસ થયા હતાં. આવી અતિ મૂલ્યવાન વસ્તુ લેવા કાઇ તૈયાર નથી. ઘણાં ગ્રાહકોને મણિમતાન્યા. સૈા પ્રશંસાના ફૂલ વેરે છે. અલૌકિક વસ્તુ ખરેખર છે તેમ સહુ એલી ઉઠે છે. પણ એક કરોડની કિંમત જાણુતાં સૈા ઠરી જાય છે અને ચાલતી પકડે છે. લક્ષ્મીચંદ શેઠ આશા અને નિરાશા વચ્ચે જકડાઈ ગયા છે. વિચારાની વણઝાર આવરત ચાલી રહી છે. અડધી રાતના ઉજાગર થતાં માથું દુખવા લાગ્યુ છે. લક્ષ્મીચ'દ શેઠ એ હાથની હથેલીથી અને લમણાં જોરથી દબાવે છે અને ભકત પ્રહ્લાદની જેમ “થાંભલે! ફાટ્યા અને ભગવાન ( નરસિંહ) નીકળ્યા ” તેમ એકાએક એક વિચાર શેઠનાં ફળદ્રુપ ભેજામાંથી નીકળી પડસે.
માનવભવનુ મૂલ્ય
For Private Personal Use Only
૩૪૩
Page #8
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચંન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે.
યુરોપખંડના ક્રાન્સ દેશનું મુખ્ય શહેર પેરિસ. પૃથ્વીનું જાણે દેવભૂવન. જાણે આખા વિશ્વની સમૃદ્ધિ અહીં ન ખડકાઈ હોય? આલિશાન ઝવેરી બજાર, ધનાઢય ઝવેરીઓ, કિંમતીમાં કિંમતી ઝવેરાત. મેં માખ્યા મૂળે ખપી જાય. શેઠે મને મન નકકી કર્યું “બરાબર, પેરિસનું ઝવેરી બજાર ત્યાં મણિ લઈ જવો તેજ સૌથી ઉત્તમ રસ્તો છે.”
અને શેઠે વિચારોનાં તમામ ઘેડાની લગામ ખેંચી લઈ આરામતબેલામાં પુરી દીધા અને “હાશ” કરતાં નિદ્રાદેવીનાં ખેળે ઢળી પડ્યા.
(૧૦) પ્લેનની ટિકિટ આવી ગઈ છે. શેઠને લઈ માટે પુત્ર ગાડી એરોડ્રોમ પર હંકારી ગયો. મુકરર સમયે લેન ઉપડયું. સનેહીઓ સૌ શેઠને “બાય બાય કરી પાછા ફર્યા.
પ્રભાત થયું. વ્હોન પેરિસનાં એરોડ્રોમ પર ઉતર્યું. શેઠ પણ ઉતર્યા. પિતાનાં બે માણસો સાથે છે. જલપરી”આલીશાન હોટેલમાં એક સુંદર સુસજજત કમરામાં બધે સામાન ગોઠવાઈ ગયું છે.
સ્નાન, ચાહ નાસ્તો વિગેરે પતાવી શેઠ લક્ષ્મીચંદભાઈ આરામ ચેરમાં પડયા પડ્યા-પિતાના સેક્રેટરી એક અંગ્રેજી દૈનિકનો ગુજરાતી તરજુમો સંભળાવે છે. તે સાંભળે છે બપોરનાં ભેજન વિધિ પતાવી આરામ કરે છે. સાંજે બહાર ફરવા નીકળે છે. પાંચ છ રાજમાર્ગો પર ફરી ગાડી એક સુંદર બગીચા પાસે ઊભી રહી. શેઠ તથા સેક્રેટરી બગીચાનું સૌંદર્ય-સજાવટ જઈ મુગ્ધ બને છે. અનેક લતામંડપ વિવિધરંગી પુછપોથી લચી પડયા છે. તેનાં ઉપર થઈને આવતે સુગંધિત વાયુ શેઠની પ્રસન્નતામાં ઓર વધારો કરી રહ્યો છે.
રાત્રિ થઇ. ઝગમગતી રંગબેરંગી રોશનીથી રાજમાર્ગો અને મહાલો ઝળહળી ઉઠયા. ગાડી “જલપરી” હોટેલ પાસે આવી ઊભી. હોટેલ બેય ઉકાળેલ ચાનું પાણી, દૂધ અને સાકરનાં ત્રણ પાત્ર મૂકી ગયો. ચા દેવીને ન્યાય આપે. નીચે ડાન્સિંગ હોલમાં નૃત્યને ઝણકાર સંભળાય છે. સાથે સાથે વિવિધ વાની મધુર સુરાવલીઓ કર્ણનેચર થાય છે. મોડી રાત સુધી પ્રોગ્રામ સંભળાતો હતો. પ્રોગ્રામ પૂરો થતાં શેઠ નિદ્રાધિન બન્યા. ( પેરીસ આવ્યાને એક મહિનો થયો. લક્ષમીચંદ શેઠ હવે શહેરથી ઠીકઠીક પરિચિત થયા છે. ઝવેરી બજારમાં પણ કોઈ કોઈવાર જતા હતા. બે ચાર ઝવેરાતના વેપારીઓને પરિચય પણ મેળવી લીધું છે.
સવારને નિત્યક્રમ આટોપી શેઠ તથા સેક્રેટરી મૂલ્યવાન પિશાકથી સુસજજીત થઈ નીચે ઉતર્યા અને ગાડી ઝવેરી બજાર તરફ હંકારી. વિશાળ રાજમાર્ગો વટાવતાં ગાડી ઝવેરી બજારમાં “ઓનેસ્ટ એન્ડ કું.”ની ઓફિસ પાસે આવી થોભી, શેઠ તથા સેક્રેટરી નીચે ઉતરી ઓનેસ્ટ એન્ડ કુ. નાં ગેઈટ પાસે આવી ઊભા. ડોરકીપર મારફત ઓળખ કાર્ડ મોકલી મુખ્ય સંચાલકશ્રીની મુલાકાત માગી.
ડોરકીપર બંનેને માનભેર અંદર દેરી ગયો મુખ્ય સંચાલકશ્રીના કમરામાં બંને પ્રવેશ્યા. સંચાલકશ્રીએ બંનેનું બહુમાન કર્યું. હસ્તધૂનન કરી સામેથી ખુરશી પર બેસવા સંકેત કર્યો. બંનેએ પિતપિતાનું આસન લીધું. વાતચીત-પરિચય શરૂ થયાં. ગરમાગરમ કેફીથી બંનેનું સન્માન થયું.
મેટા શેઠ મિ. પ્લે રવીટ્ઝલેન્ડ હવા ખાવા ગયા છે. મુખ્ય સંચાલક તેમનાં જયેષ્ઠ પુત્ર મિ. મલે ઓફિસનું સુંદર સંચાલન કરી રહ્યા છે. દેશ પરદેશનાં દલાલો બેઠા છે. પિતાના સુટકેઈસમાંથી વિવિધ પ્રકારની ઝવેરાત કાઢી રહ્યા છે. ઓફિસના ખરીદી નિષ્ણાતો કાળજીપૂર્વક ચકાસી રહ્યા છે અને મુખ્ય સંચાલક શ્રી સાથે મંત્રણું કરી રહ્યા છે.
લક્ષ્મીચંદ શેઠ બધી કાર્યવાહી શાંતિથી નિહાળી રહ્યા છે. બધે કાર્યક્રમ પૂરે થયો. કેટલાએક સોદાઓ દલાલ સા ચાલ્યા ગયા. હવે લક્ષ્મીચંદ શેઠને વારો આવ્યો.
ફરમાવે, શેઠજી! આપનું પ્રયોજન સંચાલક શ્રી બાલ્યા.
ભારતમાંથી પ્રાપ્ત થયેલી આ એક મૂલ્યવાન ચીજ હું આપની સમક્ષ મૂકું છું” લક્ષ્મીચંદ શેઠ પોતાનાં સુટકેઈસમાંથી પેલે મણિ બહાર કાઢી સંચાલકશ્રીનાં હાથમાં મુકતા બોલ્યા, “સાહેબ, આ વસ્તુ ખૂબજ અલભ્ય છે.
૩૪૪
તવદર્શન
Page #9
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મહામહેનતે મેળવી છે. આપ તે પૂરા પારખુ અને કદરદાન છે. તે આપજ નિરીક્ષણ કરી તેનું મૂલ્યાંકન કરા ’' લક્ષ્મીચં શેઠે આલેચના સાથે પ્રત્યુત્તરની પ્રતીક્ષા કરતાં કહ્યું,
સંચાલકશ્રી અને તેનાં મદદનીશે!એ આ મણનું નખશીખ નિરીક્ષણ કર્યું. જાણે પ્રકાશના પુંજ. સૈા આભા ખની ગયા. તેમણે નિખાલસતાથી કબૂલ કર્યું કે આટલેા પ્રકાશિત મણિ તેઓએ કદી જોયા સુદ્ધાં નથી. “આની કેટલી કિ ંમત ગણવી તેને અદાજ અમે આપી શકીયે તેમ નથી” સંચાલકશ્રીએ ખુલાસે કરતાં કહ્યું.
છતાં આ મણિની એછામાં એછી કિંમત આપ શું આંકે છે તે તે કહેા.” લક્ષ્મીચંદ શેઠે પુનઃ પ્રશ્ન કર્યાં. ઓનેસ્ટ એન્ડ કુાં.” એ અમારી પેઢીનું નામ રાખેલુ છે. એટલુજ નહી પરંતુ એ અમારું જીવન સૂત્ર પણ છે, જેથી એક પ્રામાણિક ધંધાદારી તરીકે મારે કહેવુ જોઈએ કે આ મણિની પુરતી કિ ંમત ચુકવવા અમારી પાસે નાણાં નથી જ. છતાંએ જો આ ણુ વેચવાની આપ એફેર કરતાં હા તે અમારે ત્યાં ૧૪૪૧૨×૧૦ (પહાળે, લાંખેા અને ઉંચે) ફૂટના એક, એવા નવ એરડાએ ક્રાંક (તે વખતને ચલણી સેનાના સિકકે)થી ભરેલ થેલીએ (જે દરેકમાં એક હજાર ક્રાંકના સિકકા છે)થી તળીયેથી છત સુધી ડાંસેાઠાંસ ભરેલા છે. તે સર્વ તમેાને આ મણુિના મૂલ્ય તરીકે આપવા હું તૈયાર છું. માટે જો આપને આ મણુ વેચવે। હોય તે મેટા કદની વીસ ટ્રક લાવા તે તે તમામ ભરાવી ઘઉં અને તમારા દેશ પહેાંચતી કરવાની વ્યવસ્થા કરી દઉં.” સંચાલકશ્રીએ એફેર કરતાં કહ્યું.
“સાહેબ, આપ મારી મશ્કરી તે કરતા નથીને ? મને તે લાગે છે કે આપ મજાકમાંજ મેલે છે. તે હવે મશ્કરી મૂકી દો અને સત્ય વાત કહે” લક્ષ્મીચંદ શેઠ નવાઈ પામતા ખેલ્યા.
શેઠજી, હું આ મશ્કરી કરી રહ્યા છું તેમ આપ રખે માનતા. ખરેખર, હું આ ઓફર લેખિત આપવા પશુ તૈયાર છું. આપ સૌંમત હૈ। તે હું મારા લેટર પેડ ઉપર આજ પ્રમાણે વેચાણખત લખી આપી સહી કરી આપવા પણ તૈયાર છું.” સંચાલકશ્રી ખેાલ્યા.
અને વાત સાંભળતાંજ, આ અઢળક સ ંપત્તિના સ્વામી થવાના ગલગલીઆ થવા લાવ્યા. લક્ષ્મીચંદ શેઠ આ ઓફર સ્વીકારવા સંમત થયા. તુરતજ સંચાલકશ્રીએ લેટરપેડ મગાવી ઉપરાકત નવ ઓરડાઓમાં ઠાંસેસેાઠાં ભરેલી ફ્રાંકાની તમામ થેલીએ આ એક મણની સામેની વેચાણ કિંમત ગણી તે સર્વ આપવાની કબુલાત લખી આપી સહી કરી, તે કાગળ લક્ષ્મીચંદ શેઠને સુપ્રત કર્યાં.
ખીજેજ દ્વિવસે વીશ ટૂંકા સિકકાથી ભરેલ થેલીઓથી ભરાઇ ગઇ અને બધી ટ્રક સાથે લક્ષ્મીચંદ શેઠે સ્વદેશ પ્રયાણ કર્યું. મણિ સંચાલકશ્રીને સુપ્રત કર્યો. ખરેખર, લક્ષ્મીચંદ શેઠને ત્યાં લક્ષ્મીની રેલછેલ થઈ ગઈ. સૌ હુ ઘેલા થઈ ગયા.
પૌલિક સિદ્ધિ કે જે મનુષ્યને એકવાર દગો દેનાર નાશવત છે. કાંતે એ આપણને છોડશે અથવા આપણે! દેહાંત થતાં આપણે તેને છોડવી પડશે, તેવી ક્ષણિક સિદ્ધિ માટે કેટલે! હર્ષ અને તાલાવેલી ?
જ્યારે આત્મિક લક્ષ્મી આત્મિક સિદ્ધિ જે આવ્યા પછી કર્દ જતી નથી જે અવિનાશી છે. તે લક્ષ્મી કે સિદ્ધિ મેળવવા મનુષ્યની તાલાવેલી અને પુરુષાર્થ કેટલાં?
આ સત્ય-અચળ સત્ય સમજાય ત્યારે ખરું જીવનમાં અમલી અને ત્યારે ખરું? સ્વયં પુરુષાર્થ, તાલાવેલી અને કૃપાળુ ભગવતાની કૃપા વિના તે પ્રાપ્ત થઈ શકે ખરા ?
(૧૧)
મિ. ક્રૂષ્ણે સ્વીટઝરલે થી પેરિસ આવી ગયા છે. રાત્રે ઘેર આરામથી બેઠા છે. પુત્ર એ માસની એફિસની કામગીરીના રિપોર્ટ રજૂ કરે છે. છેવટે લક્ષ્મીચંદ શેઠ પાસેથી ખરીદેલ પેલા મણિ તિજોરીમાંથી બહાર કાઢી પિતાજીને ખતાવે છે. મણિનું નિરીક્ષણ કરતાંજ મિ. પ્લે સ્તબ્ધ બની જાય છે. સાથેાસાથ તેમના ચહેરા દ્વેષથી લાલચેાળ બની
માનવભવનું મૂલ્ય
For Private Personal Use Only
૩૪૫ www.jainel|brary.org
Page #10
--------------------------------------------------------------------------
________________ bપય ગુરૂદેવ ફવિવય 5. નાનય દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ ધમધમી ઊઠે છે. એકદમ ઊભા થઈ પુત્રને એક તમાચે ચેડી દે છે અને જોરથી બોલી ઊઠે છે. “અરે નાલાયક, તે આપણુ ફર્મનું નામ ડુબાવ્યું છે. તે ગરીબ ભારતવાસીની સાથે શેર છેતરપીંડી કરી છે. કુદરત તને નહીં જ માફ કરે.!” “પિતાજી, મારો લેશ પણ અપરાધ નથી. મને માફ કરે. મેં તેની પાસે સત્ય હકીકત તે સર્વ પ્રથમ રજૂ કરી હતી કે આ મણિનો પુરી કિંમત ચુકવવા પુરતા મારી પાસે પૈસા નથી જ. વળી જ્યારે તેણે આ મણિ વેચવાની ઓફર કરી ત્યારે જ તેની સામે આપણી તમામ મૂડી એટલે નવેનવ ઓરડાઓનું ધન તેને આપી દેવા કબૂલ કર્યું. અને તેણે રાજીખુશીથી આ સોદો કબૂલ રાખે અને પરિણામે આ મણિની ખરીદી થઇ.” પુત્રે નિખાલસતાથી સઘળે અહેવાલ પેશ કર્યો. પિતા મુંગા મુંગા બધુ સાંભળતા હતાં. છેવટ સૌ નિદ્રાધીન થયા. (12) શરદ પૂર્ણિમાની ચાંદની રાત. પિોણાબારને સમય થયે છે. મિ. દૂણે પિતાનાં શયનખંડમાં સૂતાં છે. જાગતાં સૂતા છે. પુત્રને હાંક મારી બોલાવ્યો. કેમ, અત્યારે શું કામ પડ્યું પિતાજી” પુત્રે પૂછ્યું. “બેટા, પેલો ભારતવાસી પાસેથી ખરીદેલે મણિ લઈને અગાસી ઉપર જલદી ચાલ. મિ. પ્લેએ આજ્ઞા કરી. પિતા પુત્ર અગાસીમાં સામસામા બેસી ગયા. વચમાં પેલે મણિ મૂકો. આકાશી ચંદ્ર સોળે કળાએ ખીલતે પિતાના તેજ સળીઓ સમાં કિરણે સર્વત્ર રેલાવી રહ્યો છે. કિરણો પેલા મણિ સાથે ટકરાતાં થોડી વારમાં એક દિવ્ય પ્રક્રિયા શરૂ થઈ. ચંદ્રની બધી તેજ સળીઓ સુવર્ણ સળીઓ બની મણિ પરથી ચે.પાસ ફેંકાવા લાગી અને જોતજોતામાં તો આખી અગાસી સુવર્ણ સબીએથી ઉભરાઈ ગઈ “જોયું બેટા, આ મણિનો પ્રભાવ? દર શરદપૂનમે આ મણિ ચંદ્રકિરણોત્સર્ગ મારફત આટલું સુવર્ણ આપશે. હવે કહે જોઉં તે એ ભારતવાસીને છેતર્યો કે નહિં? આ ચંદ્રકળા નામનો મણિ છે. આ પ્રકારના મણિ ભારતનાં માનસરોવર આસપાસના પ્રદેશમાં હજારો વર્ષે એકાદ પ્રાપ્ત થાય છે. એવું એકવાર મારા વાંચવામાં આવેલું.” પિતાએ રહસ્યસ્ફોટ કરતાં કહ્યું. પિતાના અનુભવરૂપ વિજ્ઞાનથી, ચંદ્રકળા મણિના મહિમાની અનુભૂતિ થતાં, પુત્રનું હદય “ધન્ય-ધન્ય” પોકારી ઉઠયું. દેવાનુપ્રિયે, આ મનુષ્યભવ, ચંદ્રકળામણિથી પણ અધિક નથી શું? પણ અફસોસ; કેટલાક કાગસ્વભાવી મનુષ્ય રસાસ્વાદમાં ગૃદ્ધ બની ગલકાં સાટે ગુમાવી દે છે. કેટલાયે રતના રબારી જેવ, કાબરી બકરી જેવા સંસાર પરિવારને શોભાવવા મઠારવામાં ગુમાવી દે છે. કેઈજ હીરાચંદ કે પાનાચંદ કે લક્ષ્મીચંદ જેવા વળી તેને મર્યાદિત લાભ ઉઠાવે છે. જયારે કોઈ વિરલમાં વિરલ આત્મા મિ. દૂà જેવા એને સંપૂર્ણ લાભ ઊઠાવી જીવનને ધન્ય બનાવી શકે છે. આપણે પણ માનવભવનું મૂલ્ય સમજી પૂ ગુરુદેવ જેવા સંતનાં જીવન કવનમાંથી પ્રેરણા લઈ તેને સફળ બનાવવા પ્રયત્નશીલ બનીએ એ જ અભ્યર્થના ! 46 Jain 38EUR Intemational તવદર્શન