________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
રતનાએ બકરીને દારીને શેઠને ઘેર બાંધી દીધી. શેઠે રૂપિયા વીશ ગણી આપ્યા. જૂના નાતે જાળવ્યાના પારસ રતનાને હૈયે માતા ન હતા.
(૫)
“ શેઠાણી, જુએ તમને વાત કરું. આપણે બકરી લીધી તેનાં ગળે જે લખાટી મધેલ છે તે સામાન્ય વસ્તુ તા નથીજ. પણ આ વાત હમણાં ગુપ્ત રાખવાની છે” પાનાચંદ શેઠે બકરીના ગળેથી લખાટી છેડી, શેઠાણીને સાચવીને મૂકી દેવા સૂચના કરતાં કહ્યું.
શેઠજી, મને પણ ખાતરીજ હતી કે “ લાલે લાભ વિના ન લેાટે” શેઠાણી ખેલી ઊઠયાં. “લાવા એ લખેાટી હું સાચવીનેજ મૂકી દ્યઉં. ”
શેઠાણીએ લખેાટી લઇ પટારામાં મુકી દીધી. એક મહાન સિદ્ધિ મેળવી હોય તેમ મરક મરક હસતાં એક દુકાન પર ગયા અને રેઢિા વેપારમાં ગુંથાય.
(૬)
એ વાતને એક વર્ષના વહાણાં વાઈ ગયા છે. પાનાચંદ શેઠ જમી પરવારી આડે પડખે પડયા છે. એક વ પહેલાંના ભૂતકાળમાં ડૂબકી મારતાં તેમને પેલી લખાટી યાદ આવી અને તે અંગે રહસ્ય જાણવા ઈંતેજારી થઈ.
શેઠાણી, પેલી લખાટી ખહાર કાઢી શખો. કાલે મારે શહેરમાં જવુ છે, તે લખેાટી સાથે લઈ જવી છે. ’' ભલે, હું રાત્રે કાઢી રાખીશ' શેઠાણી એલ્યા.
"6
“ પધારો, પધારો, પાનાચંદ્રભાઈ ઘણા દિવસે જૂના મિત્રની સંભાળ લીધી.” હીરાચંદ્ર શેઠે આવકાર આપતાં પાનાચંદ શેઠને કહ્યું.
ગ્રા અલ્પાહાર વિગેરેથી સત્કાર્યા બાદ બંને મિત્રો વાતે વળગ્યા. ખૂબ સમય વ્યતિત થઇ ગયે.
“ જુએ મિત્ર ઋ આખર પાનાચંદ્રે મૂળ વાત પર આવતા કહ્યું “આજે હું ખાસ અગત્યના કામે ખાસ તમારી પાસે આવ્યે। છું. મિત્ર, અમારી સાત પેઢીની ખાનદાની છે તે તે તમે જાણેા છે. વળી અમારા દાદાનાં દાદા અને તેના દાદા એતમ શેઠ ખૂબ પ્રતાપી, આભકપાળા હતા. રાજ્યનાં કારભારી હતા. લક્ષ્મીદેવીની તથા રાજ્યની તે પર ખૂબ કૃપા હતી. પરંતુ આજે તે સાપ ગયા ને લિસેટા રહ્યા. અને અમારે ગામડામાં તેલ પછી કરી પેટીયુ ભરવાના વારા આવ્યેા.
**
“ એ પ્રતાપી પુરૂષની પ્રસાદીના આ છેલ્લે અવશેષ ” એમ કહી પાકીટમાંથી લખાટી કાઢતાં પાનાચંદ શેઠે કહ્યું “ મિત્ર, આ ગામમાં મારા એળખીતા ચાકસીએ, મિત્રો, સ્નેહીએ ઘણા છે. પરંતુ તું મારા સાથી જૂના જીગરી દાસ્ત છે! જેથી સીધે તારી પાસેજ આવ્યે છું. તે આ લખેટીની કસેાટી-પરીક્ષા ખરાખર કરી તેનુ મુલ્યાંકન કર.
ચાકસી હીરાચંદ શેઠ લખેાટી પેાતાનાં હાથમાં લઇ તેનું ખારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યા. આ કાઈ મામુલી નગ નથી પણ કિમતી મણુ કે હીરા છે. તેમ તેની સમજમાં તુરત આવી ગયું.
ܕܕ
“ મિત્ર, તું મારા જૂને! દોસ્ત છે. સારું થયું કે તું ખીજે કયાંય ન ગયે, નહિતર ખીજા ચાકસી તને છેતરી લેત. આપણે સબંધ જૂને-ઘર જેવા છે એટલે હુ મિત્ર દ્રાહ નહીં કરું એવફા નહીં ખનુ. જુએ આ વસ્તુની આમ તે ખાસ કિંમત ન આવે. પરંતુ તમે કહ્યું તેમ આ તમારા દાદાના દાદા અને તેમના દાદાનાં સમયની પુરાતની વસ્તુ છે. એટલે એ દૃષ્ટિએ તેની કિંમત ગણાય. જો પાનાચă આવી ઐતિહાસિક, સાંસ્કૃતિક જૂની પુરાણી વસ્તુઓના ખાસ વિક્રેતા મારા એક સખંધી મિત્ર છે. ખીજા ચેાસી તને આના પાંચ હજાર પણ ન આપે તેના હું તને પચાસ હજાર રૂપિયા, આપું. જો ભાઈ, તારી ખુશી હાય તે હું તને ગણી આપું”.
“મિત્ર, આપણી જૂની દાસ્તીનાં ઢાવે હું તારા પર પૂરેપૂરા વિશ્વાસ મૂકું છું. મને ખાતરી જ છે કે તુ મને' સાચી જ સલાહ આપે. હવે હું તને ખીજુ` તે કંઇ નથી કહેતા, ફકત એટલુંજ કહું છું કે મારે તે! આ ચીજ કાઈ
માનવભવનું મૂલ્ય
Jain Education International
For Private Personal Use Only
૩૪૧ www.jainelibrary.org