Book Title: Manavnu Mulya Author(s): Jayantilal D Gadhi Publisher: Z_Nanchandji_Maharaj_Janma_Shatabdi_Smruti_Granth_012031.pdf View full book textPage 7
________________ પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ વિગેરે હર્ષાગારથી શેઠને ભાવભીને સત્કાર કરી ગાદી પર બેસાડયા, ખુશ ખખર પૂછ્યા, ચા પાણી નાસ્તા ઉપર પાનનાં ખીડાથી સ્વાગત કર્યું. અલકમલકની વાતા કરી અંતે આવાગમનનુ પ્રત્યેાજન પૂછ્યું. “ લક્ષ્મીચંદભાઇ, એક ખાસ કામ માટે હુ` તમારી પાસે આવ્યા ” હીરાચંદ્ર શેઠે પાકીટમાંથી પેલા મણ કાઢી લક્ષ્મીચંદ શેઠને આપતાં કહ્યું, “જુએ, આ એક મહાકિ ંમતી વસ્તુ છે. પ્રાચીન સમયનેા છે. તમા મારા વિશ્વાસુ મિત્ર અને આડતીઓ છે. વ્યાજબી કિંમત કહેશે! તે! મારે વેચવી છે. તે આનુ ખરું મૂલ્ય કરે.” મણિ બહાર નીકળતાં જ, રૂમમાં ખીજો નાનકડા સૂર્ય જાણે ન ઉગી નીકળ્યે હોય તેમ સર્વત્ર સાનેરી પ્રકાશ રેલાઇ ગયે.. ઘડીકના લક્ષ્મીચંદ શેઠ પણ આ મણિ જોઈ સ્તબ્ધ બની ગયા. મણિનું સર્વાંગી નિરીક્ષણ કરી- સ્વસ્થ થઈ પછી ખેલ્યા, ‘હીરાભાઇ, તમેા મારા જૂના સ્નેહી અને વિશ્વાસુ મિત્ર છે એટલે તમારી પાસે હું અસત્ય વ્યવહાર નહિ જ કરું. મિત્ર, તમારા કહેવા મુજબ આ મહા કિંમતી ચીજ છે. એ હકીકત તદ્દન સાચી છે. શેઠજી હુ મિત્રદ્રોહ નહિ' કરું. હીરાચંદ્રભાઈ, તમારા ભાગ્ય આડેનુ' પાંદડુ આજે ખસી ગયુ છે. આ મણિનાં રૂપીઆ પચાસ લાખ હું ગણી આપવા તૈયાર છુ. આવી મેટી રકમનેા મણુ લેવાનુ સાહસ મુંબઈના કોઇપણ ઝવેરી કરે તેમ નથી. આતા મારી પાસે વિશ્વના મહાન શ્રીમંત ગ્રાહકો છે. એટલે હું હિંમત કરું છું. બેલે, શેઠ ખુશી હાતે અત્યારે જ ચેક લખી આપું.” “પચ!સ લાખ!” હીરાચંદ્ર શેઠે પોતે કઇ ચાંટીયા ખણી જોયે અને બિનકેમાં અને સંપૂર્ણ લાખ? તમે ખરાખર શુદ્ધિમાં જ ખેલે છે ને ? ” “મિત્ર હા, હા, હા, હું ખરાખર શુદ્ધિમાંજ મેલું છુ. તમારા બદ્દલે ખીજી કાઈ વ્યકિત હાત તેા પંદર થી વીસ લાખમાંજ તેને ખુશી કરીને મેં રવાના કરી દીધે। હાત. પરંતુ વ્યકિત અને સબંધ જોવાય છે. લે, મિત્ર પચાસ લાખનો ચેક લખી આપુ?” લક્ષ્મીચ' શેઠે બેધડકપણે પૂછ્યું. સાનેરી સ્વપ્નમાં તે નથીને તેની ચકાસણી કરવા, પેાતાને એક સાવધાનીમાં હાવાની ખાત્રી થતાં ખેલી ઉઠય! મિત્ર, પચાસ ‘લક્ષ્મી ચાંલ્લા કરવા આવે ત્યારે મેઢુ ધાવા જાય તે મૂખ” લક્ષ્મીચંદ શેઠ સાવધાન થઇ ખેાલ્યા, “મિત્ર તમારા પર મને સોંપૂર્ણ વિશ્વાસ છે અને મને સતાષ પણ છે. ચેક લખી આપેા.” અને ભવના ફેરા સફળ થઈ ગયા હાય તેવા આત્મસતાષ અનુભવતા હીરાચ શેઠ ઘરે ગયા. આજે પેાતે પચાસ લાખના આસામી બની ગયા. જીભને! ઉદ્દય હાય તેનાં પાસાં તે પે!માર જ હોય ને! (૯) રાત્રિના ખાર વાગ્યા છે. વાલકેશ્વરનાં એક બંગલામાં રાત્રિના નાઇટલેમ્પ આંખા આંખા પ્રકાશી રહ્યા છે. લક્ષ્મીચંદ શેઠ પથારીમાં પડખાં ફેરવે છે. રૂમ એરકડીશન છે. છતાં ઊંઘ આવતી નથી. મારીમાંથી બહાર રસ્તા પર ડોકીયું કરે છે. ફૂટપાથ ઉપર ખુલ્લી જમીનપર હારબંધ માણસેા ઘસઘસાટ ઊંઘમાં સુતા છે. “છે આમને કઇ ચિંતા ? છે આમને કાઈ ભય ?” વધુ ધન, વધુ ચિંતા- વધુ માયા કપટ. નિકોનાં મનનાં ઘેાડા એક રાતમાં સાશ વિશ્વમાં કેટલી વાર ચક્કર લગાવી ચુકતાં હશે તેની કાને ખબર? ધનિકો જેવા, ઉપરનાં સુખી કાઈ નહીં, ભીતરનાં દુઃખી કાઈ નહીં'. પચાસ લાખ આપીને લક્ષ્મીચંદ પાસેથી મણુ તે લીધા છે પણ હવે છ માસ થયા હતાં. આવી અતિ મૂલ્યવાન વસ્તુ લેવા કાઇ તૈયાર નથી. ઘણાં ગ્રાહકોને મણિમતાન્યા. સૈા પ્રશંસાના ફૂલ વેરે છે. અલૌકિક વસ્તુ ખરેખર છે તેમ સહુ એલી ઉઠે છે. પણ એક કરોડની કિંમત જાણુતાં સૈા ઠરી જાય છે અને ચાલતી પકડે છે. લક્ષ્મીચંદ શેઠ આશા અને નિરાશા વચ્ચે જકડાઈ ગયા છે. વિચારાની વણઝાર આવરત ચાલી રહી છે. અડધી રાતના ઉજાગર થતાં માથું દુખવા લાગ્યુ છે. લક્ષ્મીચ'દ શેઠ એ હાથની હથેલીથી અને લમણાં જોરથી દબાવે છે અને ભકત પ્રહ્લાદની જેમ “થાંભલે! ફાટ્યા અને ભગવાન ( નરસિંહ) નીકળ્યા ” તેમ એકાએક એક વિચાર શેઠનાં ફળદ્રુપ ભેજામાંથી નીકળી પડસે. માનવભવનુ મૂલ્ય Jain Education International For Private Personal Use Only ૩૪૩ www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10