Book Title: Manavnu Mulya Author(s): Jayantilal D Gadhi Publisher: Z_Nanchandji_Maharaj_Janma_Shatabdi_Smruti_Granth_012031.pdf View full book textPage 9
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ મહામહેનતે મેળવી છે. આપ તે પૂરા પારખુ અને કદરદાન છે. તે આપજ નિરીક્ષણ કરી તેનું મૂલ્યાંકન કરા ’' લક્ષ્મીચં શેઠે આલેચના સાથે પ્રત્યુત્તરની પ્રતીક્ષા કરતાં કહ્યું, સંચાલકશ્રી અને તેનાં મદદનીશે!એ આ મણનું નખશીખ નિરીક્ષણ કર્યું. જાણે પ્રકાશના પુંજ. સૈા આભા ખની ગયા. તેમણે નિખાલસતાથી કબૂલ કર્યું કે આટલેા પ્રકાશિત મણિ તેઓએ કદી જોયા સુદ્ધાં નથી. “આની કેટલી કિ ંમત ગણવી તેને અદાજ અમે આપી શકીયે તેમ નથી” સંચાલકશ્રીએ ખુલાસે કરતાં કહ્યું. છતાં આ મણિની એછામાં એછી કિંમત આપ શું આંકે છે તે તે કહેા.” લક્ષ્મીચંદ શેઠે પુનઃ પ્રશ્ન કર્યાં. ઓનેસ્ટ એન્ડ કુાં.” એ અમારી પેઢીનું નામ રાખેલુ છે. એટલુજ નહી પરંતુ એ અમારું જીવન સૂત્ર પણ છે, જેથી એક પ્રામાણિક ધંધાદારી તરીકે મારે કહેવુ જોઈએ કે આ મણિની પુરતી કિ ંમત ચુકવવા અમારી પાસે નાણાં નથી જ. છતાંએ જો આ ણુ વેચવાની આપ એફેર કરતાં હા તે અમારે ત્યાં ૧૪૪૧૨×૧૦ (પહાળે, લાંખેા અને ઉંચે) ફૂટના એક, એવા નવ એરડાએ ક્રાંક (તે વખતને ચલણી સેનાના સિકકે)થી ભરેલ થેલીએ (જે દરેકમાં એક હજાર ક્રાંકના સિકકા છે)થી તળીયેથી છત સુધી ડાંસેાઠાંસ ભરેલા છે. તે સર્વ તમેાને આ મણુિના મૂલ્ય તરીકે આપવા હું તૈયાર છું. માટે જો આપને આ મણુ વેચવે। હોય તે મેટા કદની વીસ ટ્રક લાવા તે તે તમામ ભરાવી ઘઉં અને તમારા દેશ પહેાંચતી કરવાની વ્યવસ્થા કરી દઉં.” સંચાલકશ્રીએ એફેર કરતાં કહ્યું. “સાહેબ, આપ મારી મશ્કરી તે કરતા નથીને ? મને તે લાગે છે કે આપ મજાકમાંજ મેલે છે. તે હવે મશ્કરી મૂકી દો અને સત્ય વાત કહે” લક્ષ્મીચંદ શેઠ નવાઈ પામતા ખેલ્યા. શેઠજી, હું આ મશ્કરી કરી રહ્યા છું તેમ આપ રખે માનતા. ખરેખર, હું આ ઓફર લેખિત આપવા પશુ તૈયાર છું. આપ સૌંમત હૈ। તે હું મારા લેટર પેડ ઉપર આજ પ્રમાણે વેચાણખત લખી આપી સહી કરી આપવા પણ તૈયાર છું.” સંચાલકશ્રી ખેાલ્યા. અને વાત સાંભળતાંજ, આ અઢળક સ ંપત્તિના સ્વામી થવાના ગલગલીઆ થવા લાવ્યા. લક્ષ્મીચંદ શેઠ આ ઓફર સ્વીકારવા સંમત થયા. તુરતજ સંચાલકશ્રીએ લેટરપેડ મગાવી ઉપરાકત નવ ઓરડાઓમાં ઠાંસેસેાઠાં ભરેલી ફ્રાંકાની તમામ થેલીએ આ એક મણની સામેની વેચાણ કિંમત ગણી તે સર્વ આપવાની કબુલાત લખી આપી સહી કરી, તે કાગળ લક્ષ્મીચંદ શેઠને સુપ્રત કર્યાં. ખીજેજ દ્વિવસે વીશ ટૂંકા સિકકાથી ભરેલ થેલીઓથી ભરાઇ ગઇ અને બધી ટ્રક સાથે લક્ષ્મીચંદ શેઠે સ્વદેશ પ્રયાણ કર્યું. મણિ સંચાલકશ્રીને સુપ્રત કર્યો. ખરેખર, લક્ષ્મીચંદ શેઠને ત્યાં લક્ષ્મીની રેલછેલ થઈ ગઈ. સૌ હુ ઘેલા થઈ ગયા. પૌલિક સિદ્ધિ કે જે મનુષ્યને એકવાર દગો દેનાર નાશવત છે. કાંતે એ આપણને છોડશે અથવા આપણે! દેહાંત થતાં આપણે તેને છોડવી પડશે, તેવી ક્ષણિક સિદ્ધિ માટે કેટલે! હર્ષ અને તાલાવેલી ? જ્યારે આત્મિક લક્ષ્મી આત્મિક સિદ્ધિ જે આવ્યા પછી કર્દ જતી નથી જે અવિનાશી છે. તે લક્ષ્મી કે સિદ્ધિ મેળવવા મનુષ્યની તાલાવેલી અને પુરુષાર્થ કેટલાં? આ સત્ય-અચળ સત્ય સમજાય ત્યારે ખરું જીવનમાં અમલી અને ત્યારે ખરું? સ્વયં પુરુષાર્થ, તાલાવેલી અને કૃપાળુ ભગવતાની કૃપા વિના તે પ્રાપ્ત થઈ શકે ખરા ? (૧૧) મિ. ક્રૂષ્ણે સ્વીટઝરલે થી પેરિસ આવી ગયા છે. રાત્રે ઘેર આરામથી બેઠા છે. પુત્ર એ માસની એફિસની કામગીરીના રિપોર્ટ રજૂ કરે છે. છેવટે લક્ષ્મીચંદ શેઠ પાસેથી ખરીદેલ પેલા મણિ તિજોરીમાંથી બહાર કાઢી પિતાજીને ખતાવે છે. મણિનું નિરીક્ષણ કરતાંજ મિ. પ્લે સ્તબ્ધ બની જાય છે. સાથેાસાથ તેમના ચહેરા દ્વેષથી લાલચેાળ બની માનવભવનું મૂલ્ય Jain Education International For Private Personal Use Only ૩૪૫ www.jainel|brary.orgPage Navigation
1 ... 7 8 9 10