Book Title: Mahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Author(s): Babu Chothmal Chindaliya
Publisher: Babu Chothmal Chindaliya

View full book text
Previous | Next

Page 216
________________ (૧૮૯) વધામણી એકજ ટાઈમે એ ઠેકાણેથી આવી. તેમાં પ્રથમ કેવળજ્ઞાનની વનપાલકે આપી અને પછી આયુષશાળામાં ચક્રરત્ન પ્રગટ થયાની મળી તેથી ક્ષણભર તેના વિચાર કરીને કેવળજ્ઞાનના મહિમા કરવા નક્કી કરીને વધામણીઆને બહુ ખુશી કર્યાં. હવે ‘દાદી મારૂદેવીને લઇને સમાવસરણ તરફ' પેાતાને હંમેશા માદેવી આળભા દેતા હતા કે તું મારા રૂષભની ખખર લેતા નથી. તે દુઃખી થતા હશે, આ વાકયને યાદ કરી દાદીને કહ્યું કે ‘ચાલે તમારા રૂષભની શાભા દેખાડુ'' રાઇ રાઇને ગુમાવેલ આંખાવાળા દાદીને હાથી ઉપર બેસાડી સપરિવારે ભરત રાજા ચતુર'ગી સેના પૂર્વક સમાવસરણ નજિક આવ્યા અને દેવતાઈ વાજાના અવાજ સાંભળીને ભરતને કહે છે કે-આ બધુ શું છે? ભરત કહે-હૈ દાદી ! એ તમારા પુત્રની રિદ્ધિ છે. આ સાંભળતાં દાદીને વિચાર થયા. હવે દાદીને 'તગડ કેવળ હાઈને મોક્ષના પંથે પુત્રની સેવા ચાસઠ ઈંદ્રો અને કોડા ગમે દેવા કરી રહ્યા છે. ને રૂષભને એક સિહાસન પર બેઠેલ જાણતાંજ ‘અનિત્ય ભાવના' ભાવતાંજ કેવળજ્ઞાન પામી તુજ માક્ષમાર્ગે પહોંચ્યા. આ ક્ષેત્રમાંથી મા કાળે પ્રથમ પહેલા મામાં જનાર માદેવી માતા છે. ઈંદ્રમહારાજે માતાજીનુ શરીર ક્ષીર સમુદ્રમાં પઠન્યુ. હવે પ્રભુની દેશના સાંભળીને રીષભસેન ઉર્ફે

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268