Book Title: Mahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Author(s): Babu Chothmal Chindaliya
Publisher: Babu Chothmal Chindaliya

View full book text
Previous | Next

Page 258
________________ (૨૩૧) શ્રી દેવચંદ્રજી કૃત સ્તવન નિકડી વેરણ હુઈ રહીએ દેશી, બાષભ જિર્ણદશુ પ્રીતી, કીમ કીજે હે કહે ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગ વસ્યા, તિહાં કિણે નવિ છે કેઈ વચન ઉચ્ચાર છે અષભ૦ ૧ કાગળ પણ પહોંચે, નહિ, નવી પહોંચે તે તિહાં કોઈ પરધાન; જે પહોંચે તે તુમ સમે, નવી ભાખે છે કેઈનું વ્યવધાન છે અષભ | ૨ પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હે તમે તે વિતરાગ; પ્રીત જેહ અરાગીથી, ભેલવવી છે તે કેરર માર્ગ છે અષભ૦ છે ૩. પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે તે કરવા મુઝ ભાવ; કરવી નિવિ પ્રીત, કિણ ભાતે હે કહે બને બનાવ છે અષભ | ૪ પ્રીતિ અનતી પરથકી, જે તેડે છે તે જોડે એહ; પરમ પુરૂવથી વાગતા, એકત્વતા હે દાખી ગુણ ગેહ છે રાષભ છે પ કે પ્રભુજીને અવલંબતા, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુઝ હે અવિચલ સુખ વાસ છે રૂષભ છે ૬ છે

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268