Book Title: Mahavir Chariyam Part 02 Author(s): Gunchandra Gani Publisher: Divyadarshan Trust View full book textPage 8
________________ સમર્પણામ આસજ્ઞોપકારી વર્તમાન શાસન સ્થાપક શ્રી વર્ધમાનસ્વામીના ચરણોમાં મોક્ષમાર્ગના પ્રદર્શક જિનશાસનને જેમની જન્મશતાબ્દીમાં આ ગ્રંથનું કાર્ય થયું તેવા વર્ધમાનતપોલિધિ પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં આ ગ્રંથ સમર્પિત કરેલછે. અધ્યાત્મની રસાળતા ચખાડનાર પૂના જિલ્લોદ્ધારક ઘરમાં પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણ વિ. મ. ના ચરણોમાં ભવોદવિતારક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીયશોવિજયજી મ. ના ચરણોમાં સતત કૃપાદ્રષ્ટિ & અમીદ્રષ્ટિ રાખનાર વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાંPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 324