Book Title: Mahavir
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ દર્શન અને ચિ'તન ફૂટવા પ્રશ્ન થયે કે શું એક માતાના ગર્ભમાંથી ખોળ માતાના ગર્ભમાં ભગવાનનું સંક્રમણુ થયાની વાત સંભવત હાઈ શકે ? આવી પ્રશ્નાર્નાલ જેમ જેમ માટી થતી ગઈ તેમ તેમ તેની સામે શ્રદ્ધાએ પણ ખંડ ઉઠાવ્યું, પરંતુ વિચાર અને તર્કના પ્રકાશે તેને લેશ પણ નમતું ન આપ્યું. આ ઉત્થાન પતનના તુમુલ દન્દ્રનું પરિણામ શુભ જ આવ્યું, હું હવે યુદ્ધ, રામ, કૃષ્ણ, ક્રાઇસ્ટ અને જરથ્રુસ્ત જેવા ધર્મપુરુષો અને અન્ય સતાનાં જીવને પણ વાંચવાસમજવા લાગ્યા. જોઉં છું તો એ બધાં જીવતામાં ચમત્કારીના અલંકારતી કાઈ, મર્યાદા ન જ હતી. દરેકના જીવનમાં એકબીજાને આંટે એવા અને ઘણે અંશે મળતા ચમત્કાર દેખાયા. હવે મનમાં થયું જીવનકથાનાં મૂળ જ તપાસવાં. ભગવાનના સાક્ષાત્ જીવન ઉપર અઢી હાર વર્ષના દુર્ભેદ્ય પડદો પડેલા જ છે. તો શું જે જીવન વર્ણવાયેલું મળે છે, તે પ્રમાણે પાતે, કાઈ તે કહેલું કે ખીજા નિકટવર્તી અ ંતેવાસીઓએ તેને નોંધી કે લખી રાખેલુ અગર યથાવત્ સ્મૃતિમાં રાખેલું ? આવા આવા પ્રશ્નોએ ભગવાનના જીવનની યથાથ ઝાંખી કરાવે એવા અનેક જૂના કહી શકાય તેવા ગ્રંથાના અધ્યયન તરફ્ મતે વાળ્યો. એ જ રીતે યુદ્ધ અને રામ, કૃષ્ણ આદિ ધ પુરુષોનાં વનમૂળ જાણવા તરફ પણ વાળ્યો. પ્રાથમિક શ્રદ્ધા મને પોતાની પકડમાંથી છાતી નહિ અને વિચારપ્રકાશ તેમ જ તટસ્થ નવું નવું અવલોકન એ પણ પોતાના પજો ચલાવ્યે જ જતાં હતાં. આ ખેંચાખેંચે છેવટે તટસ્થતા અપ જેને જૈન લેાકા સામાયિક કહે છે તેવું સામયિક-સમત મથનકાળ દરમિયાન ઉથમાં આવતું ગયું, અને એ સમત્વે એકાંગી શ્રદ્દા અને એકાંગી બુદ્ધિને ન્યાય આપ્યા——કાબૂમાં આણ્યા. એ સમત્વે મને સૂઝાડ્યું કે અપુરુષના વનમાં જે જીવતોજાગતા ધમ દેહ હાય છે તેને ચમત્કાર, અલકારાનાં આવરણા સાથે લેવાદેવા શી? એ ધમ દેહ તો ચમત્કારનાં આવરણો વિનાનો જ સ્વયંપ્રકાશ દિગમ્બર દેહ છે. પછી જોઉં છું તો બધા જ મહાપુ ષોના જીવનમાં દેખાતી અસંગતિ આપમેળે સરી જતી ભાસી. જોકે આ નિદિધ્યાસનની ત્રીજી ભૂમિકા હજી પૂરી થઈ નથી, તેમ છતાં એ ભૂમિકાએ અત્યાર લગીમાં અનેક પ્રકારનું સાહિત્યમથન કરાવ્યું, અનેક જીવતા ધ પુરુષોના સમાગમ કરાવ્યો અને ભારપૂર્વક કોઈકે કહી શકાય એવી મનઃસ્થિતિ પણ તૈયાર કરી. શ્રદ્દા અને તર્કનાં એકાંગી વલણા બધ પરચાં, ત્ય જાણવા અને પામવાની વૃત્તિ વધારે તીવ્ર મની. આ ભૂમિકામાં હવે મને સમજાઈ ગયું કે એક જ મહાપુરુષના જીવન, જીવનના અમુક પ્રસંગે અને અમુક ધટનાઓ પરત્વે શા કારણથી જિજ્ઞાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8