Book Title: Mahavir
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ભગવાન મહાવીર [ 281 -ત્યારે જ કરી શકે જ્યારે તે એવું જીવન જીવે. સારામાં સારા કવિના મહાકાવ્યનું ગમે તેટલું આકલન કર્યા છતાં પણ કાયવર્ણિત જીવન જીવ્યા સિવાય તેને પરિચય પક્ષ કાટિને જ રહે છે. એ જ રીતે ભગવાન મહાવીર સિદ્ધ કરેલ આધ્યાત્મિક સાધનાની દિશામાં ગતિ કર્યા વિનાને મારા જેવો માણસ મહાવીર વિશે જે કાંઈ કહે કે વિચારે તે પરોક્ષકોટિનું જ હોઈ શકે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. મારા આ વક્તવ્યથી આપ બધા સમજી શકશે કે એક જ મહાપુરુષના જીવનને પૂરી પાડનાર સમાન સામગ્રીને ઉપયોગ કરનાર તો અને અનુયાયીઓ સુ ધામાં શા શા કારણે વિધી અભિપ્રાયે બંધાય છે અને એ જ સામગ્રીને અમુક દૃષ્ટિથી ઉપગ કરવા જતાં અભિપ્રાયવિધ કેમ શમી જાય છે, તેમ જ જીવનના મૂળભૂત અને સર્વોત્તમ શ્રદ્ધા-બુદ્ધિના દિવ્ય અંશે કેવી રીતે પિતાની કલા પાંખ વિસ્તારે છે. —-અખંડ આનંદ, જુન 1948. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8