Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
ઉજજ્યન્તગિરિનાં જિનમંદિરો
૪૯
સુધીનો ભાગ સં. ૧૨૮૭ / ઈસ. ૧૨૩૧. ઉપરનો ભાગ ૧૫મા શતકના પૂર્વાર્ધનો, આધુનિક કાળે
સમારિત). ૬. “વસ્તુપાલ વિહાર”ના “ગૂઢમંડપ'નો “સભામંદારક' જાતિનો “મહાવિતાન” : (ઈસ્વીસનની ૧૫મી
સદીનો પૂર્વાર્ધ : આ સં૧૪૮૧ ( ઈ. સ. ૧૪૨૫). ૭. “વસ્તુપાલ વિહાર”ના “ગૂઢમંડપ”નો “સભામંદારક” જાતિનો “મહાવિતાન” (ઈસ્વીસનની ૧૫મી
સદીનો પૂર્વાર્ધ આ સં. ૧૪૮૧ ઈ. સ. ૧૪૨૫). ૮. ચિત્ર ૭ વાળા મહાવિતાનનું નીચેથી દેખાતું દશ્ય. ૯. “સમરસિંહ-માલદે” દ્વારા સં. ૧૪૯૪ | ઈસ. ૧૪૩૮માં નવનિર્મિત “કલ્યાણત્રય ચૈત્ય'નો મૂલપ્રાસાદ. ૧૦. ખરતરગચ્છીય “નરપાલ સંઘવી” દ્વારા કારિત “ખરતરવસહી”ના ગૂઢમંડપનું બહારી દશ્ય : (આ
સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧ થી થોડું પૂર્વે : મોટે ભાગે સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮. ૧૧. “ખરતરવસહી”ના “ગૂઢમંડપનું મુખ્ય (પૂર્વનું) કરણીખચિત દ્વાર (સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧ થી
પૂર્વે : વા સં. ૧૪૯૪ | ઈસ. ૧૪૩૮ આસપાસ). ૧૨. “ખરતરવસહી નો “મૂલપ્રાસાદ” : (શહેનશાહ અકબરના કાળમાં “કર્મચંદ્ર બચ્છાવત” દ્વારા
નવનિર્મિત). ૧૩. “ખરતરવસહી”ના મુખમંડપ”નું વિષ્ણુ (કૃષ્ણ)-ગોપલીલાનું દશ્ય (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧ પહેલાં
અથવા આ સં. ૧૪૯૪ | આઈ. સ૧૪૩૮. રોમક શૈલીની મુખાકૃતિઓ આધુનિક). ૧૪. “ખરતરવસહી”ના “મુખમંડપ”ના સમતલવિતાનમાં રહેલ “પંચાંગવીર”નું દશ્ય. (સં. ૧૫૦૭ |
ઈ. સ. ૧૪૫૧ થી થોડું પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ | ઈસ ૧૪૩૮. રોમક શૈલીની મુખાકૃતિ આધુનિક). ૧૫. “ખરતરવસહી”ના “મુખમંડપમાંનો એક “નાભિપદ્મ” જાતિનો વિતાન : (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧થી
થોડું પૂર્વે અથવા આ સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૮). ૧૬. “ખરતરવહીસહી”ની પશ્ચિમ દિશાની “ભમતી” (“પટ્ટશાલા')નો એક પુષ્પમંડિત “સમતલ” જાતિનો
વિતાન : (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વ, કે આ સં૧૪૯૪ | ઈસ ૧૪૩૮). ૧૭. “ખરતરવસહી”ની ઉત્તર તરફની “પટ્ટશાલામાં વાયવ્ય બાજુનો “કોલ” સર્જિત, “પુષ્પક” મંડિત
“સમતલ વિતાન” : (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વ, મોટે ભાગે સં. ૧૪૯૪ / ઈસ ૧૪૩૮). ૧૮. “ખરતરવસહી”ની ઉત્તર બાજુની “ભમતી”ના પશ્ચિમ ભાગની “પટ્ટશાલા”નો “કોલ” જનિત અને
પુષ્પકાંતિ “સમતલ વિતાન” : (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વ, અથવા આ સં. ૧૪૯૪ /
આ ઈ. સ. ૧૪૩૮). ૧૯. “ખરતરવસહી”ની ઉત્તર દિશાની “ભમતી”ના પશ્ચિમ ભાગની “પટ્ટશાલા”નો “કોલ”જનિત અને
પુષ્પકાંકિત “સમતલ વિતાન” : (સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ / આ ઈ. સ. ૧૪૩૮).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90