Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
ઉત્તગિરિનાં જિનમંદિરો
૫૧
૩૫. “શાણવસહી”ના “રંગમંડપની જાળીનો એક ભાગ. (સં. ૧૫૦૯ | ઈ. સ. ૧૪૫૩). ૩૬. “શાણવસહી નો ગૂઢમંડપ : (સં. ૧૫૦૯ / ઈ. સ. ૧૪૫૩). ૩૭. “શાણવસહી”ના “રંગમંડપ”નો એક “નાભિમંદારક” વિતાન : (સં. ૧૫૦૯ / ઈ. સ. ૧૪૫૩). ૩૮. “આંચલિયાપ્રાસાદ” (હાલ સંભવનાથ જિનાલય) : (ઈસ્વીસનના ૧૫મા શતકનો મધ્યાહન). ૩૯. શાંતિનાથનું મંદિર : જૂનો ભાગ ૧૫મા શતકનો પૂર્વાર્ધ : (મૂળ મંત્રીશ્વર વસ્તુપાલકારિત મરૂદેવી માતાનું
મંદિર). ૪૦. ચૌમુખ શામળા પાર્શ્વનાથનું મંદિર : કાંચનવિહાર : શ્રેષ્ઠી લક્ષોબા | અમરનાથ લખપતિ કારિત ચતુર્મુખ
મંદિર : ઈસ્વીસનના ૧૫મા શતનો મધ્યભાગ : મોટે ભાગે ઈસ. ૧૪૪૦ આસપાસ). ૪૧. રહનેમિ (રથનેમિ)નું મંદિર : ૧૫મા શતકનો મધ્ય ભાગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90