Book Title: Mahatirth Ujjayantgiri Girnar
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
૫૦
ઉજજયન્તગિરિનાં જિનમંદિરો
૨૦. ‘ખરતરવસહી'ની ઉત્તર દિશાની ‘ભમતી'ની પશ્ચિમ ભાગની પટ્ટશાલા'નો કોલજનિત અને પુષ્પકાંતિ
“સમતલ વિતાન' (સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧ થી થોડું પૂર્વે અથવા આ સં. ૧૪૯૪ | આ૦ ઈ. સ. ૧૪૩૮). “ખરતરવસહી”ની ઉત્તર દિશાની “ભમતી”ની પશ્ચિમ ભાગની “પટ્ટશાલા”નો એક ભૌમિતિક અને “પુષ્પક” શોભનોની સંયોજનલીલાથી સર્જાતો “સમતલ વિતાન” : (સં. ૧૫૦૭ / ઈસ. ૧૪૫૧થી
થોડું પૂર્વ, અથવા આ સં. ૧૪૯૪ | ઈસ. ૧૪૩૮). ૨૨. “ખરતરવસહી"ની ઉત્તર દિશાની “ભમતી”ના પશ્ચિમ ભાગની “પશાલા”નો “લૂમા મંડિત
“સમોક્લિપ્ત વિતાન” : (સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧થી થોડું પૂર્વ, અથવા આ સં. ૧૪૯૪ / આ
ઈ. સ. ૧૪૩૮). ૨૩. “ખરતરવસહી''ની ઉત્તર દિશાની “ભમતી''ની “પટ્ટશાલા”ની મધ્યમાં જડેલો “સમનાભિ' જાતિના
વિતાનનો ખંડ : (સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧થી થોડું પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ / ઈસ. ૧૪૩૮). ૨૪. “ખરતરવસહી”ની ઉત્તર દિશાની “ભમતી”માં વાયવ્યકોણમાં આવેલો “નાભિજીંદ” જાતિનો વિતાન :
(સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વ, અથવા આ સં. ૧૪૯૪ / આ. ઈસ૧૪૩૮). ૨૫. “ખરતરવસહી ની ઉત્તર દિશાની એક દેવકુલિકામાં “નાભિચ્છન્દ” જાતિનો અનેક થરયુકત વિતાન :
(સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧થી પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ / આ૦ ઈ. સ ૧૪૩૮). ૨૬. “ખરતરવસહી”ની ઉત્તર દિશાની “ભમતી”ના પશ્ચિમ ભાગની “પઠ્ઠશાલા”માં રહેલ પદ્મનાભ જાતિનો
વિતાન : (સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧થી થોડું પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ / ઈસ. ૧૪૩૮). ૨૭. ચિત્ર-૨૬'વાળા વિતાનની કિનારીનાં મનોહર પુષ્પો : (સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વે,
અથવા આ સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮). ૨૮. “ખરતરવસહી”ના “રંગમંડપ”નો "સભાપદ્મમંદારક"જાતિનો કોટક (મહાવિતાન) : (સં. ૧૫૦૭ | - ઈ. સ. ૧૪૫૧થી થોડું પૂર્વે, અથવા આ સં. ૧૪૯૪ { ઈ. સ. ૧૪૩૮).
હીના દક્ષિણ બાજુના ભણસાલી જોગે કરાવેલ “ભદ્રપ્રાસાદ''નો ‘સભામંદારક વિતાન'' (આ સં. ૧૪૯૪ / આ. ઈ. સ૧૪૩૮). ૩૦. ચિત્ર-૨૯ વાળા વિતાનના રૂપકંઠમાં “ચક્રવાકની હાર અને મદલો. ૩૧. “ખરતરવસહી”ના ઉત્તર તરફના “ધરણિગશ્રેષ્ઠી” કારિત “ભદ્રપ્રાસાદ”નો “સભામંદારક” વિતાન :
(આ સં ૧૪૯૪ | આ. ઈ. સ૧૪૩૮). ૩૨. “પૂનસવસહી"નો “સભામંદારક" વિતાન : (આ સં. ૧૪૯૪ / આ. ઈ. સ. ૧૪૩૮). ૩૩. ચિત્ર-૩ર વાળા વિતાનનું તળિયેથી દેખાતું દશ્ય. ૩૪. “કર્ણવિહાર' (નેમિનાથ જિનાલય)ની ભમતીની એક જાળી : (આ ઈસ્વીસનના ૧૫મા શતકનો મધ્ય
ભાગ),
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90