Book Title: Mahan Jyotirdhar Upadhyay Yashovijayji
Author(s): Fatehchand Z Shah
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૫ ઉ. શ્રી યશોવિજ્યજી ૯ [૧૩૫ ] અરિહંત પદ તે વ્યવહાર અને બીજું સિદ્ધ પદ તે નિશ્ચય છે અરિહંત પરમાત્મા વગર અરૂપી સિદ્ધપદની ઓળખાણ કોણ આપી શકે ? એ વિષે ઉપાધ્યાયજી મહારાજે સ્વયં કહ્યું છે કે “નિશ્ચય દષ્ટિ હદય ધરી, પાલે જે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.” આ મહાન તિર્ધર કે જેઓ પૂર્વ જન્મને અભુત ક્ષપશમ લઈને અવતર્યા હતા, તેઓ પદર્શનત્તા, સેંકડે ગ્રથના રચયિતા, ન્યાય, વ્યાકરણ, છંદ, સાહિત્ય, અલંકાર, કાવ્ય, તર્ક, સિદ્ધાંત, આગમ, નય, પ્રમાણ, સપ્તભંગી, અધ્યાત્મ, ગ, સ્યાદ્વાદ, આચાર, તત્ત્વજ્ઞાન ઈત્યાદિ વિષયો ઉપર વિર્ભાગ્ય, તથા સામાન્ય જનતા માટે ગુજરાતી વગેરે લેકભાષામાં વિપુલ સાહિત્યને રસથાળ ધરી ગયા. નવ્ય ન્યાયના આદ્ય જૈન વિદ્વાન, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ આદિ બિસ્તોને પ્રાપ્ત કરનાર યુગ-યોતિર્ધરને આપણે અનેકશ: વંદન હો, ઉપમિતિભવપ્રપંચાકથા” કે જે સોળ હજાર શ્લેકમયે સંસ્કૃત ગ્રંથ છે, તેમાંથી સાર ખેંચી ગુર્જર ભાષામાં શ્રી વિમળનાથના સ્તવનમાં એમણે— તત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલા લેકે આજીજી; - લેયણ ગુરુ પરમાત્ર દીયે તવ, ભ્રમ નાખે સંવ ભાંજીજી.” ધર્મબોધકર પાકશાસ્ત્રી(ગુરુ)થી પ્રાપ્ત કરેલું સમ્યગ્દર્શનરૂપ તત્ત્વ પ્રીતિકર પાણી, સજ્ઞાનદષ્ટિરૂપ નિર્મળ અંજન અને સચ્ચારિત્રરૂપ પરમાન(ક્ષીર)નું સ્વરૂપ લેકભાષામાં ખડું કર્યું છે; તેમ જ શ્રી સુવિધિનાથના સ્તવનમાં– મૂળ ઊર્ધ્વ તરૂઅર અધ શાખા રે, છંદ પુરાણે એવી છે ભાષા રે, અરિજવાળે અચરિજ કીધું રે. ભક્ત સેવક કારજ સીધું રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9