Book Title: Mahan Jyotirdhar Upadhyay Yashovijayji
Author(s): Fatehchand Z Shah
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 9
________________ પૂ. ઉ. શ્રી યશેવિજયજી [117] તે આવી મહાન વિભૂતિઓ “ગળ મુવઃ પૃથ્વીના અલંકારરૂ૫” છે. તેમ જ કવિ ભવભૂતિના શબ્દોમાં “નયતિ તેડધિૐ નમન ક7હે મહાત્મન ! તમારા જન્મથી આ જગત જયવંત વર્તે છે.” એટલું કહી ઉપસંહારમાં તેમણે જ રચેલા “જ્ઞાનસાર ગ્રંથન અંતિમ–સર્વ નાના આશ્રયવાળે સ્તુતિ-ક તથા આત્મજાગૃતિ માટે તેમણે રચેલી “અમૃતવેલી સઝાય”ની વાનગીરૂપ એક કાવ્ય સાદર રજૂ કરી વિરમું છું. अमूढलक्ष्याः सर्वत्र, पक्षपातविवर्जिताः / जयन्ति परमानन्दमयाः सर्वनयाश्रयाः // " “નિશ્વય નય અને વ્યવહાર નયમાં જ્ઞાન પક્ષ અને ક્રિયાપક્ષમાં, એક પક્ષગત–ભ્રાંતિ તજીને સર્વ ના આશ્રય કરનારા પરમ આનંદથી ભરપૂર (મહાપુરૂષ) જયવંત વર્તે છે.” ચેતન જ્ઞાન અજુવાળીએ, ટાળીએ મેહ સંતાપ રે; ચિત્ત ડમડલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે.” શ્રી યશવિજય સ્મૃતિ ગ્રંથ વિ. સં. 2013 आत्माऽऽहारश्चिदानंदो देहाऽऽहारश्च पुद्गलम् / चित्ताहारो विचारश्च वाण्याहारः सुभाषणम् / / આત્માને આહાર જ્ઞાનને આનંદ, શરીરને આહાર પુગલે, મનને આહાર વિચાર અને વાણીને આહાર મધુર વચને છે.” –આધ્યાત્મગીતા, લે. 345 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9