Book Title: Mahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Author(s): Bhogilal J Sandesara
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 4
________________ નિવેદન ગુજરાત વિદ્યાસભાના ભેા. જે. અધ્યયન સંશાધન વિદ્યાભવનમાં જે સંશાધન પ્રથા તૈયાર કરી પ્રગટ કરવામાં આવે છે તે કા નું એક અંગ જુદા જુદા ધર્મ અને સંપ્રદાયાનું સાહિત્ય સશેાધનની શાસ્ત્રીય દૃષ્ટિએ તૈયાર કરાવવાનું છે. આ કાર્યમાં શેઠ પૂનમચંદ કટાવાળા ટ્રસ્ટના વહીવટદારા શે.શ્રી પ્રેમચંદ કે. કાટાવાળા અને શેષશ્રી ભેાળાભાઈ જેશિ ગભાઈ એ આ સરથાને નીચે જણાવેલી શરતે જૈન સાહિત્યના ગ્રંથે। તૈયાર કરી પ્રગટ કરવા દાન કર્યું છે. એ માટે ભો. જે. વિદ્યાભવન ટ્રસ્ટ એમનું આભારી છે. શરત “ જૈન સસ્કૃતિનાં તમામ અંગાનું–જેમકે દ્રવ્યાનુયાગ આદિ ચાર અનુયાગાનું તેમજ કાવ્ય, શિલ્પકળા, ઇતિહાસ આદિનું સાહિત્ય તૈયાર કરાવી પ્રગટ કરવું. આમાં મૂળ સંસ્કૃત પ્રાકૃતાદિ ગ્રંથાના, શિલ્પ આદિના સચિત્ર ઇતિહાસ વગેરેના સમાવેશ કરવા.' આ માલા ખાતે અત્યાર સુધીમાં નીચેનાં પ્રકાશન બહાર પડયાં છેઃ કિમત નામ ૧. ઉત્તરાધ્યયનસૂત્ર ( પ્રથમ ખંડ ) 3. ૨. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિ જૈનઆગમ સાહિત્યમાં ગુજરાત ૪. ગણુધરવાદ ૫. યાગશતક ગુજરાત વિદ્યાસભા અમદાવાદ તા. ૨૦૧૭-'૧૭ પ્રા. ડૉ. ભાગીલાલ જ. સાંડેસરા ભો. જે. વિદ્યાભવનમાં હતા ત્યારે પીએચ. ડી. માટે Vastupāla and His Literary Circle એ મથાળે મહાનિબંધ લખ્યા હતા. એ મહાનિબંધને એમણે અદ્યતન કરી અમને સોંપ્યા તે આ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ માટે ભેા. જે. વિદ્યાભવન એમનું કૃત છે. Jain Education International G-O-E 3-0-0 41010 ૧૦-૦-૦ ૩-૦-૦ For Private & Personal Use Only સિકલાલ છે. પરીખ અધ્યક્ષ, ભા. જે. અધ્ય.-સંશા. વિદ્યાભવન www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 328