Book Title: Mahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Author(s): Bhogilal J Sandesara
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 11
________________ ઉપર લખાયેલી આશરે ચાળીસ પ્રતે મે" એકત્ર કરી હતી. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીના સૌજન્યથી પાટણ, વડાદરા અને છાણીના ગ્રંથભડારાને ઉપયેગ હું કરી શક્યા હતે. વળી અમદાવાદ, ખભાત અને ચાણસ્માના ગ્રંથભડારામાં આતે અંગે કેટલુંક કામ મેં કર્યું હતું અને ત્યાંના વ્યવસ્થાપકાએ એ માટેની અનુકૂળતા મને કરી આપી હતી. પૂનાના ભાંડારકર ઇન્સ્ટિટયૂટના ક્યૂરેટર કે. પી. કે. ગાર્ડએ એ સંસ્થામાં રખાયેલા મુંબઈ સરકારના સંગ્રહની હસ્તપ્રત તથા મુનિશ્રી કાન્તિવિજયજીએ કેટલીક અપ્રકટ મૂળ કૃતિની નકલા મને લાંબા સમય સુધી ઉપયેગ માટે આપી હતી. પ્રેા. કે. વી. અભ્યંકર, પૂ. પં. સુખલાલજી અને ડૉ. જિતેન્દ્ર જેટલીએ આ કાર્ય ને અંગે કેટલાંક ઉપયોગી સૂચના કર્યા હતાં. એ સર્વ સજ્જતાને હું ઋણી છું. ગુજરાત વિદ્યાસભાના ભેા. જે. વિદ્યાભવનમાં ગુજરાતી અને અધ માગધીના અધ્યાપક તરીકે હું હતા એ સમયે આ અભ્યાસલેખ મેં તૈયાર કર્યા હતા. એ સંસ્થાના અધ્યક્ષ પ્રેા. રસિકલાલ છે. પરીખે મારાં સંશાધન કાર્યમાં વિવિધ પ્રકારે અનુકૂળતા કરી આપી તથા કિંમતી માર્ગદર્શન આપ્યું એ માટે એમને પણ હું અત્યંત આભારી છું. આ પુસ્તક છપાયું એ બધા સમય દરમિયાન હું યુરેપ, અમેરિકા અને એશિયાના દેરોના પ્રવાસમાં હતા. એનાં પ્રશ્ન સુધારવાનું મિત્રકાર્ય ગુજરાત વિદ્યાસભાના ક્યુરેટર પ્રેા. કેશવરામ શાસ્ત્રીએ કર્યું છે અને સૂચિ શ્રી. સામાભાઈ પારેખે તૈયાર કરી છે. એ બન્ને મિત્રાને હું ઉપકાર માનું છું, ‘અધ્યાપક નિવાસ', વડાદરા તા. ૨૦ જુલાઇ, ૧૯૫૭ Jain Education International ભાગીલાલ જ, સાંડેસરા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 328