Book Title: Mahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Author(s): Bhogilal J Sandesara
Publisher: Gujarat Vidyasabha
View full book text
________________
૨. હરિહર (૭૪-૭૯): પ્રિબન્ધકોશમાં હરિહરને વૃત્તાન્ત-૭૫; ગુજરાતમાં “નૈષધીયચરિતીને અભ્યાસ અને પ્રચાર-૭૭; હરિહરનાં સુભાષિતો-૭૮.
૩. નાના, (૭૯-૮૨) : નાનાકનો કુલવૃત્તાન્ત-૮૦; નાનાક અને વીસલદેવ૮૧; કવિઓને આશ્રયદાતા નાનાક-૮૧; નાનાકની કવિતા-૮૧.
૪. યશવીર (૮૨-૮૬) : યશવીર, વસ્તુપાલન ગાઢ મિત્ર-૮૩; શિલ્પશાસ્ત્રનું ચાવીરનું જ્ઞાન-૮૪; ચશવર: કવિ, અને સાહિત્યને આશ્રયદાતા-૮૫.
૫. સુભટ (૮૬-૮૭).
૬. અરિસિંહ (૯૭-૯૦) : અરિસિંહ અને અમરચન્દ્ર-૮૭; “સુકૃતસંકીર્તન અને તેને સમય-૮૮.
9. અમરચન્દ્રસૂરિ (૯૦-૯૭) : અમરચન્દ્ર, વાયડ ગચ્છના સાધુ-૯૦; દિક્ષા પૂર્વે ઘણું કરીને વાયડા બ્રાહ્મણ-૯૧; વીસલદેવના દરબારમાં અમરચદ્ર; અમરચન્દ્ર અને અરિસિંહ-૨; અમરચન્દ્રની સાહિત્યકૃતિઓ-૯૩; અમરચન્દ્ર અને પદ્મ મંત્રી-૯૪; અમરચન્દ્રની કૃતિઓની આનુપૂર્વી-૯૫; વેણુકૃપા અમરચન્દ્ર-૯૬; અમરચન્દ્રની મૂર્તિ-૯૭.
૮. વિજયસેનસૂરિ (૯૭-૧૦૦) : વિજયસેનસૂરિ, વસ્તુપાલના કુલગુરુ૯૭; નાગેન્દ્ર ગચ્છની પટ્ટાવલિ-૯૭; વસ્તુપાલના કુટુંબ સાથે વિજયસેનસૂરિને ઘનિષ્ઠ સંબંધ-૯૮; વિજયસેનસૂરિ: કવિ અને વિદ્વાન-૯૯; વિજયસેનસૂરિનું અવસાન-૯૯.
૯. ઉદયપ્રભસૂરિ (૧૦૦-૧૦૨) ઉદયપ્રભસૂરિ, વિજયસેનસૂરિના પટ્ટશિષ્ય-૧૦૦; ઉદયપ્રભની સાહિત્યકૃતિઓ-૧૦૦,
૧૦. જિનપ્રભ (૧૨)
૧૧. નરચન્દ્રસૂરિ (૧૦૩-૧૦૬) : નરચન્દ્ર, માતૃપક્ષે વસ્તુપાલન ગુરુ૧૦૩; નરચન્દ્રસૂરિની સાહિત્યકૃતિઓ-૧૦૪; નરચન્દ્રસૂરિના અવસાનનું વર્ષ-૧૦૬.
૧૨. નરેન્દ્રપ્રભસૂરિ (૧૦૬-૧૦૮).: વસ્તુપાલની વિનંતીથી “અલંકારમહોદધિની રચના-૧૦૬; નરેન્દ્રપ્રભસૂરિની અન્ય રચનાઓ -૧૦૭.
૧૩. બાલચન્દ્ર (૧૦૮-૧૧૧) : બાલચન્દ્રની ગુરુપરંપરા-૧૦૮; બાલચન્દ્રને વૃત્તાન અને વસ્તુપાલ સાથે એમને સંબંધ-૧૦૯; બાલચન્દ્રની સાહિત્યકૃતિઓ-૧૧૦.
૧૪. જયસિંહસૂરિ (૧૧૧-૧૧૨) : “હમ્મીરમદમન અને વસ્તુપાલપ્રશસ્તિ '–૧૧૧.
૧૫. માણિચન્દ્ર (૧૧૨-૧૧૫): “સંકેતને રચનાકાલ-૧૧૨; વસ્તુપાલ સાથે માણિચન્દ્રને સંપર્ક૧૧૪.
અન્ય કવિઓ અને વિદ્વાને (૧૧૫-૧૧૮): હરિહર સાથે મદનની સ્પર્ધા-૧૧૫; પાહપુત્ર, ચાચરિયાક અને અન્ય કવિ પંડિતો-૧૧૭; વસ્તુપાલનાં કુટુંબીજનોની કાવ્યરચના-૧૧૮; અજ્ઞાતનામા કવિઓ-૧૧૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 328