Book Title: Mahabharat Katha
Author(s): Karsandas Manek
Publisher: Nachikta Prakashan

View full book text
Previous | Next

Page 236
________________ શ્રીકૃષ્ણને પ્રભાવ अयुध्यमानो मनसापि यस्य . जयं कृष्णः पुरुषस्याभिनन्देत् । एवं सर्वान् स व्यतीयादमित्रान् सेन्द्रान् देवान् मानुषे नास्ति चिन्ता ॥ જે પુરુષને જય શ્રીકૃષ્ણ મને મન અભિનંદે યુદ્ધથી દૂર રહ્યા રહ્યા પણ,–તે પુરુષ પોતાના સર્વે શત્રુઓને પરાજિત કરી શકશે, પછી ભલે તે શત્રુઓમાં ઈન્દ્ર સહિત બધા દેવતાઓ સામેલ હોય ! મનુષ્યની તો મગદૂર જ શી ! મહાભારત | મી શિક્ષા અપાળ, અનાજ માળ, . શ્રી હરિલાલ ડ્રેસવાળા, મગનલાલ ડ્રેસવાલા, ભૂલેશ્વર, મુંબઈ, ના સૌજન્યથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238