Book Title: Logassa Sutra Author(s): Divyaprabhashreeji Publisher: Choradia Charitable Trust View full book textPage 7
________________ = આશીર્વચન " - - - પ્રાત:કાળે હૃદયનાં દ્વાર ખોલી એક સુંદર સ્વર પરંપરાઓથી જાગૃતતા માટે પોતાનો સંદેશ દેતો આવ્યો છે. જે સંદેશ અમારા બધાં માટે પરમ દિવ્ય ઉપદેશ બની ગયો. એકાએક પરમાત્માનાં અનુગ્રહથી અને ગુરુદેવનાં આશીર્વાદથી મારી અનુજાનાં ભાવનો અનોખો આનંદ બની ગયો. આનંદમાં રહેવું અને આનંદમાં જીવવું. આનંદ મેળવવો અને આનંદ વહેંચવો . L ITE. ** એજ આત્માર્થી ગુરુદેવ યુગલભ્રાતૃ મોહન-વિનયની આજ્ઞા છે....' * * * * – આ લોગસ્સ સૂત્ર આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિનાં નિર્માણમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યો છે. મને ગર્વ છે કે આ લઘુસૂત્રને મહાસાગર સમ બનાવી મારી અંદરથી ઉભરાતી આશીર્વાદની સરિતાને વહેવડાવી સર્વદા ગૌરવવંતિ બનાવી છે. છેલ્લે અંત:કરણની અભિલાષા છે કે દિવ્યા!તું આવા મહાન કાર્યો દ્વારા | સદા તારી ક્ષણે ક્ષણ પરમાત્માને અર્પણ કરતી રહે. આનંદમાં વહેતી રહે અને પ્રભુનો પ્રસાદ વહેંચતી રહે. – સાધ્વી ર્ડો. મુકિતપ્રભા..Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 226