Book Title: Logassa Sutra
Author(s): Divyaprabhashreeji
Publisher: Choradia Charitable Trust

View full book text
Previous | Next

Page 11
________________ જે તમને રડા * મ સંદેશ બની ગયો ઉપદેશ કહ્યું તું એમણે..! સંસારમાં તરી જવાનું સરળ સાધન છે.! લોગસ્સ સૂત્ર..! કહ્યું તું એમણે..! લોગસ્સ સૂત્ર પ્રણમામિ નિત્ય..! સમજાવેલું એમણે..! લોગસ્સ બે ચીજ આપે છે. સિધ્ધિ અને પ્રસિધ્ધિ તમે પ્રસિધ્ધિ પામવા નહીં . પણ સિધ્ધિ પામવાની ભાવના ભાવજો. સાથે કહ્યું હતું એમણે..! કે તરવા માટે ઉંડા પાણી માં કુદવું પડશે પણ પૂછતા નહીં..! કે પાણી કેટલું ઉંડુ છે? કારણ કે તમારે ડુબવું નથી..! ખરવું છે..! સમજાવ્યું તું એમણે..કે સંસારમાં આકાર છે પણ બધાં આકાર આહત છે. નિરાકાર જ ફકત અનાહત છે અને તે અનાયાસે જ મળે છે. અનાયાસનો પ્રયાસ નથી હોતો અનાહત આપશે અનાયાસ પ્રકાશ તમે એ અજવાળે અજવાળે ચાલ્યા જજો..! જ્યાં તમારી મંજિલ છે.' માર્ગમાં ઉચ્ચારજો ત્રિપદી..! તિવૈયરા મે પસીયંતુ સમાવિવરમુત્તમ દિતુ. સિધ્ધા સિધ્ધિ મમ દિસંતુ.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 226