________________
જે
તમને
રડા
*
મ
સંદેશ બની ગયો ઉપદેશ
કહ્યું તું એમણે..!
સંસારમાં તરી જવાનું સરળ સાધન છે.! લોગસ્સ સૂત્ર..! કહ્યું તું એમણે..!
લોગસ્સ સૂત્ર પ્રણમામિ નિત્ય..! સમજાવેલું એમણે..!
લોગસ્સ બે ચીજ આપે છે. સિધ્ધિ અને પ્રસિધ્ધિ
તમે પ્રસિધ્ધિ પામવા નહીં . પણ સિધ્ધિ પામવાની ભાવના ભાવજો. સાથે કહ્યું હતું એમણે..! કે
તરવા માટે ઉંડા પાણી માં કુદવું પડશે પણ પૂછતા નહીં..! કે પાણી કેટલું ઉંડુ છે? કારણ કે તમારે ડુબવું નથી..!
ખરવું છે..! સમજાવ્યું તું એમણે..કે
સંસારમાં આકાર છે પણ બધાં આકાર આહત છે. નિરાકાર જ ફકત અનાહત છે અને તે અનાયાસે જ મળે છે. અનાયાસનો પ્રયાસ નથી હોતો અનાહત આપશે અનાયાસ પ્રકાશ તમે એ અજવાળે અજવાળે ચાલ્યા જજો..! જ્યાં તમારી મંજિલ છે.'
માર્ગમાં ઉચ્ચારજો ત્રિપદી..! તિવૈયરા મે પસીયંતુ સમાવિવરમુત્તમ દિતુ. સિધ્ધા સિધ્ધિ મમ દિસંતુ.