________________
૧૭
આ તરફ અશાતાના ઉદય થવાથી પુજીમાઈનું શરીર એકદમ લચડી ગયું. જેના સમાચાર ણુતાં જ ૧૧ધી’ગડમલ ધારસીનેા પુત્ર મહેતા ૧રડાસા તેમજ સંધના મુખ્ય મુખ્ય સ્ત્રી-પુરૂષ ત્યાં આવ્યાં. અને પુંછમાઈને તપસ્યા પારવામાટે સમજાવટ અને આગ્રહ કર્યા. પણ પુજીમાઇએ તે પોતાની સામે નવ ઉપવાસનું પચખાણ લઇ લીધું. તેમને પાણીના બદલામાં સાકરનું પાણી આપ્યું પણ પાતે સાવધાન હાવાથી તેને ઓળખી લીધું અને ફેંકી દીધું. છેવટે તેમનું શરીર તદન લથડી ગયું એટલે તેમણે પાતે સાગારી અનશન સ્વીકારી આહારના સર્વથા ત્યાગ કરી દીધા. અને સર્વ જીવાને ખમાવી ચાર શરણુ લઇ ચાવીસમે ઉપવાસે સ`૦ ૧૮૩૯ ના શ્રાવણ વદ ૧૧ ને દિવસે દેવગત થયાં.
આ પછી તરત જ પ`ષણાપ` એસતુ. હાવાથી કાઇને ધર્મીમાં અંતરાય ન થાય—માટે કસલાવેારાએ ૧૭રાવા-ફૂટવાનું માંડીવાળી ધર્માં કરણી કરવા માંડી. સંવત્સરી દાન દીધું અને સંધને પાંચ પક્વાનનું જમણુ આપ્યું. પુંજીમાઇના તનિમિત્તે ઉજમણું કર્યું અને અઢાર વર્ષોં ને જમણુ આપ્યું જેરામ ૧૪કવિ કહે છે કે—આ રીતે અઢળક ધનના ખર્ચનાર કસલાવેારા ચિરકાળ જીવા.
૧પકલશ—પહેલાં સાત (૧૮૦૭) માં શાંતિનાથના પ્રાઢ પ્રાસાદ કરાવ્યા. તે પછી બે બિંબ પ્રતિષ્ઠા અને સંધ કાઢયા. કસલાવેારાએ તપ ઉજમણાં ચેારાસી આદિ કર્યાં.
૧૧ ધીંગડમલ એ ધારસી મહેતાનું ઉપનામ અથવા અડક હાય એમ લાગે છે.
૧૨ ડેાસા મહેતા માટે લીંબડીના ઘરડા પાસેથી એમ સાંભળવામાં આવ્યું છે કે તે સ્થાનકવાસી હતા અને વારા ડાસા દેવચંદના ભાગીદાર હતા. અન્નેય ભિન્ન ભિન્ન સંપ્રદાયના હાઇ વાર તહેવારે જવા આવવામાં ભિન્નતા પડતી, એ વાત ખન્નેયને રૂચતી ન હેાવાથી નિશ્ચય કર્યાં કન્યા તે આપણે બન્નેય સ્થાનકવાસી હાવા જોઈયે અથવા આપણે બન્ને ય મૂર્તિપૂજક હાવા જોઇએ, પણ ભિન્નતા તા ઠીક નહિં. છેવટે બન્ને જણાએ મૂર્તિના મુખ્ય પ્રશ્ન ઉઠાવ્યા. જેના નિર્ણયમાટે ડાસા વેરા પાંચસા રૂપીઆ ડિપેાઝીટ મૂકી પાટણના સંધવીના પાડાના ભંડારમાંથી જ્ઞાતાધર્મકથાંગ રાજપ્રશ્નીયાપાંગ અને ઉવવાઇસત્રાદિની તાડપત્રીય પ્રતેા લાવ્યા, જે પ્રતા અત્યારે લીંબડીના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. અંતમાં નિણૅય થયા બાદ ડાસા મહેતાએ અને તેમના કુટુંબે સ્થાનકવાસીપણાના ત્યાગ કર્યાં. આ ત્યાગની વાત ડાસા મહેતાના વંશજો પણ સ્વીકારે છે. ડાસા મહેતાની ભરાવેલી સીમધરસ્વામિની પ્રતિમા લીંબડીના શાંતિનાથના જુના દેરાસરમાં વિદ્યમાન છે. તેના ઉપર નીચે પ્રમાણે લેખ છે-
संवत् १८२० वर्षे माघशुदि १३ दिने डोसा धारसी सीमंधरजिनबिंब कारपितं श्री પાછળથી આ મહેતાકુટુંબ સ્થાનકવાસી થઈ ગયું છે. અહીંનું સંધવી કુટુંબ એકવાર મૂર્તિપૂજક હતું તે પણ અત્યારે સ્થાનકવાસી છે. આ લેાકેાના લત્તામાં જે મદિર હતું તે શાંતિનાથના જુના મંદિર સાથે ભેળવી દેવામાં આવ્યું છે. પદ્મવિજયજીએ કસલા વેારા ઉપર લખેલ પત્રમાં “ડાસા ધારસી તથા સહેસમલ તથા ઝવેરીને ધર્મલાભ કહેવા એમ જણાવ્યું છે તે ડેાસા ધારસી આજ જાણવા.
તે
૧૩ વાર તહેવાર કે કર્તવ્યાકત્તવ્યના વિચાર કર્યાં સિવાય મરનારની પાછળ રાવા-ફૂટવાનું નર્યું ધતીંગ મચાવતા અત્યારના જૈનસમાજ અને ખાસ કરીને લીંબડીવાસી જૈનસમાજ આ વિવેક તરફ આંખ ઉધાડી જુએ તેા ઠીક.
૧૪ જેરામ કિવ એ તે સમયે લીંબડીના આશ્રયમાં વસતા ભાજક હાવા જોઇએ.
૧૫ કલશમાંના પ્રથમ પ્રોઢ પ્રાસાદ શાંતિજિન સાતે કીધા ” એ ઉલ્લેખ પરથી એમ જણાય છે કે–ડાસા વારાની દેખરેખ નીચે શાંતિનાથનું મંદિર તેની પ્રતિષ્ઠા આદિ સ. ૧૮૦૭ માં કરાયાં. જો તેમણે પાતે ૧૮૧૦ માં પ્રતિમા પધરાવી ત્યારે જ આ મ ંદિરની પ્રતિષ્ઠા આદિ થયેલ હાત તા જેરામ કવિ અવશ્ય તેવા ઉલ્લેખ કરત.
Jain Education International
"">
ઃઃ
For Private & Personal Use Only
www.jainelibrary.org