Book Title: Limbdi Jain Gyanbhandar Hastlikhit Prati Suchipatra
Author(s): Chaturvijay
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 3
________________ ઉપકાર પત્ર. પ્રવ±જી મહારાજ શ્રીમદ્ કાંતિવિજ્યજીના વિદ્વાન શિષ્યરત્ન શ્રીચતુરવિજ્યજી મહારાજે લીંબડી જ્ઞાન-ભંડારનુ લીસ્ટ તૈયાર કરી આપવા ઠાગ પરિશ્રમ સેન્થે છે, એ શ્રમ અભિન દનીય તેમજ જ્ઞાન ભંડારાના કાર્યવાહકો અને મુનિમહારાજાઓને અનુકરણીય હાવાથી એજ ગ્રન્થમાં એજ મહાત્માના અંત:કરણથી વંદનપૂર્વક ઉપકાર સ્વીકારી અંશતઃ ઋણમાંથી મુક્ત થવા પ્રયત્ન સેવિયે છિયે. ૧૭-૧૨-૧૯૨૮ લિ. જીવણ, સાકરચંદ ઝવેરી માનદ મંત્રી. સદ્ગત માદી શ્રયુત પ્રેમચ' દોલતરામ સ્મારક ગ્રંથાક ૧ જીતકલ્પ ચૂણી ૨ વિજયદેવ માહાત્મ્ય ૩ લીંબડીના જૈન જ્ઞાન ભંડારની સૂચીપત્ર ધી “સૂર્ય પ્રકારા” પ્રિન્ટિંગ પ્રેસમાં, પટેલ મુળચંદભાઇ ત્રીકમલાલે છાપ્યું. ઠે. પાનકારનાકા. અમદાવાદ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 268