Book Title: Lekh Sangraha Part 04
Author(s): Karpurvijay
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 11
________________ પરિણામનું યથાર્થ ભાન કરાવી તેને ઉદ્ધાર કરે છે. આનું નામ તે મહાત્મા! હિંસા કરીને આવનારને આવકાર આપનાર, હિંસામાં કર્તવ્યારે પણ કરનારમાં ‘મહાત્મા’ પદનું આરેપણું, તે તે પદની મશ્કરી છે: અવહેલના છે. હિંસામાં ધર્મ સ્થાપનારની ગણના મહાપાપીમાં મુનિશ્રી ગણાવે છે. - ૩૮. “મહાપાપી આપઘાત કરનાર, વિશ્વાસઘાત કરનાર, સદગુણ લેપનાર, ગુદ્ધોહી, બેટી સાક્ષી ભરનાર. ખોટાને સહાય આપનાર, હિંસામાં ધર્મ સ્થાપનાર, વારંવાર પચ્ચખાણ ભાગનારને મહાપાપી જાણવા.” | પૃષ્ઠ ૭૯-૮૦. સુંઠને ગાંગડે ગાંધી બનેલા કૅક, “અહિંસા જેવા પવિત્ર તત્વના ચેડાં કરી જગતને ઉન્માર્ગગામી બનાવે છે. સબલ સામે “અહિંસા"ને ઉચ્ચાર અને નિર્બલ સામે ગોળીબાર, છતાં ત્યાં ગણાવવો અહિંસાનો વ્યવહાર એ તે દંભની પરાકાષ્ઠા છે! કલાશિક્ષણ વગેરેમાં પરમાર્થના બહાને, આજના કેળવાયેલા . હિંસાને પણ બચાવ કરે છે; એટલું જ નહિ પણ હિતોપદેશકોની સામે મોરચા માંડે છે. સન્મિત્ર મુનિશ્રી કહે છે – ૩૧. “જીવદયા પ્રશંસા-જીવદયા ધર્મનું મૂલ છે જ્યાં (જેમાં) જીવદયા નથી તેનું મૃત પાતાલમાં પેસી જાઓ, ચતુરાઈ વિલય પામો અને બીજા ગુણે અલોપ થાઓ ! જીવદયાવડે જ તે બધા સાર્થક છે.” પૃષ્ઠ ૮૯. સન્મિત્ર મુનિશ્રી હિતસંદેશ સમર્પતાં કેળવણીને અંગે લાલબત્તી ધરી બતાવે છે–“વિદ્વાન્ ન્યાયાધીશ ન્યાયને બજારુ ચીજની માફક વેચે છે, સંસ્કારી ગણાતા વકીલે અને બેરીસ્ટરે અસીલને નીચાવવા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 362