________________
( ૧૦ )
કયાએ લખાય તેવી અવળી સલાહ આપે છે અને સેવાના જ઼ીરસ્તાને દાવા કરતા ડૉકટરા લક્ષ્મી લૂટવા માટે વ્યાપાત્ર દર્દીએ પ્રત્યે યમનુ આચરણ કરે છે. આજની કુલવણીની પરાકાષ્ટાએ પહેાંચેલા આ લાકાનું આ આચરણ જોયા પછી લક્ષ્યહીન આજીવિકા માટે જ લેવાતી વિદ્યાનાં કેવાં ઝેરી ફળા પાકે છે તે કહેવા માટે શબ્દો પૂરતા નથી. ”. ખરી વિદ્યા છે કે જે
પૃષ્ઠ ૧૪૮-૧૪૯.
છેવટે મુનિશ્રી સ્પષ્ટતયા પ્રકાશે છે: “ તે જ અંતે મુક્તિ તરફ લઇ જાય. ’'
ગૃહસ્થજીવનમાં સન્મિત્રે પણ મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી, પ ખીજા ભાગમાં આપવામાં આવેલા મુનિશ્રીના જીવનચરિત્રમાંથી જાણવા મળે છે કે, શ્રાવકકુળને અંગે બાલ્યવયથી ધાર્મિક સંસ્કાર, માતાની પ્રેરણાથી શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના વ્યાખ્યાનમાં જવું, ગુરુશ્રી સાથેને પરિચય વધવા, જૈનધર્મના તત્ત્વાના રંગ લાગવેા, તનિયમાદિમાં પ્રવૃત્તિ વગેરેનુ પરિણામ એ આવ્યું કે ઇંગ્લીશ શિક્ષણની કાઈ ખુરી અસર ન થતાં તેમની જ્ઞાનપિપાસા ખેહદ વધી ગઈ અને તેમનું હૃદય વધુ પ્રમાણમાં ત્યાગીજીવન પ્રતિ ઢળતું ગયું.
સ્વરાજ્ય, સ્વાતંત્ર્યની ઈચ્છા સૌને છેઃ સન્મિત્ર વાસ્તવિક મા બતાવે છેઃ—
૧૨. “ ભારતનાં સંતાનેાનાં શિક્ષણને ભાર જ્યાં સુધી સાચા ત્યાગીએના શિરે પાછા નહિ મૂકવામાં આવે ત્યાં સુધી ભારતને પારકા જોડા ઉપાડવા જ પડશે. ( પારકી આજ્ઞા માનવી જ પડશે ) ”. પૃષ્ઠ ૨૪૧. પેાતાને નવસ કહેવરાવનારાઓએ આગમને અભરાઈએ મૂકવાને પ્રજ૫વાદ કર્યો છેઃ સન્મિત્રને સદેશ છે—
“ આગમની આવશ્યકતા–મિથ્યાત્વી જતાથી વ્યાપ્ત અને સાક્ષાત્ જિનેશ્વરના વિરહવાળા તેમ જ કેવલજ્ઞાની વગરના આ કલિકાલમાં વીત