Book Title: Laghuraj Swami Sachitra Jeevan Darshan Author(s): Paras Jain Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni View full book textPage 7
________________ શ્રીમદ્ લઘુરાજસ્વામી જન્મોત્સવ પદ અહો! અહો! ઉપકાર પ્રભુશ્રીજીના, અહો! અહો! ઉપકાર. આ અઘમ જીવ ઉદ્ધરવાને, પ્રભુશ્રીનો અવતાર; પ્રભુજીના કહ્યો સનાતન મોક્ષમાર્ગને, આત્મમાહાસ્ય અપાર. પ્રભુશ્રીના૦૧ કળિકાળે જીવ જાણી અજાણ્યા, ભાવદયા-દાતાર. પ્રભુશ્રીના૦૨ સાચી ભક્તિ શરુ કરાવી, દેખાડી ગુરુ સાર; પ્રભુશ્રીના ભક્તિક્રમ ઉત્તમ યોજીને, રસ લગાડ્યો અપાર. પ્રભુશ્રીના૦૩ શ્રી સત્સંગનું ધામ બનાવી, દીઘો પરમ આઘાર; પ્રભુશ્રીના ભક્તિભાવનો દુકાળ ટાળી, સાધ્યો સત્ય પ્રચાર. પ્રભુશ્રીના૦૪ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી કૃતPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 271