Book Title: Laghu Ane Bruhat Prakrit Vyakaran
Author(s): Dalichand Pitambardas
Publisher: Dalichand Pitambardas

View full book text
Previous | Next

Page 7
________________ છે.) તેથી વિશેષ માનનીય છે. પરંતુ અંગ્રેજી ટીકાને બદલે ગુજરાતી લખાય લેજ ગુર્જર બંધુઓને વધારે ઉપયોગી થઈ પડે. એમ ધારી હષિકેશ વ્યા કરણ અંગ્રેજી ટીકા સહિત છપાવનાર રા. રા. લાલા મહેરચંદને રૂ. ૭૫ આ• પી મૂળ તથા ભાષાંતર છપાવવાને હક લઈ એનું ગુજરાતી ભાષાન્તર કરા વ્યું. વળી જૈન સિદ્ધામાં પ્રથમ પંકિત ધરાવનાર પ્રાકૃત સાહિત્યનાં પુસ્તકે પડત કિંમત કરતાં પણ ઓછી કીંમતે વેચાવાં જોઈએ. આ વિચાર આવવાથી અત્રેના સદ્વિવેકી અને ઉદાર દિલના શેઠ દલીચંદ પીતામ્બરદાસને મે એ વિચાર જણજે, તેઓએ પિતા તરફથી રૂ. ૨૧૫ આપવા જણાવ્યું અને તે ઉપરથી નીચે પ્રમાણે કંડ થયું. ૨૧૫ શેઠ દલીચંદ પીતામ્બરદાસ ૫૦ શાહ. વૃજલાલ પાનાચંદ પ૦ શાહ. ધર્મચંદ કેવલચંદ ખંડેલ. ૫૦ શાહ. વનમાલીદાસ દીપચંદ ખંડેલ ૨૫ શાહ. મારચંદ ખુશાલદાસ. ખંડેલ. ૨૫ બાઇ. જીવકોર શાહ, નહાનચંદ હરખચંદ ખંડેલની વિધવા શા. કાલીદાસ મુળજીની અનુમતિથી. . ૪૧૫) ઉપર પ્રમાણે થએલા ફંડમાંથી આ પુસ્તકની કિંમત ઓછી રાખવામાં મદદ આપવા ઠરાવ્યું. અને તેથી આ પુસ્તકની પડત કરતાં જે કંઈ ઓછી કિંમત રાખવામાં આવી છે. તે આ ફંડને જ આભારી છે. આ ગ્રંથ છપાવવામાં શ્રી. નેમવિજયજી મહારાજ, શ્રી મણિવિજયજી મહારાજ, શ્રી સિદ્ધિવિજયજી મહારાજ, શ્રી ચતુરવિજ્યજી મહારાજ અને શ્રી બુદ્ધિસાગરજી મહારાજ વિગેરેએ અનુમતિ આપી મહત ઉ ઉપકાર કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 574