Book Title: Kumarpal ane Kumarviharo
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 14
________________ ૧૬૪ સુલભ ન હોઈ આપી શકતા નથી. (આ ગ્રંથ જામનગરથી પ્રગટ થયો હોવાનું સ્મરણ છે.) ૪. મેરુતુંગાચાર્યે મૂલરાજ મહારાજે ‘મૂલવસહિકા' કરાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે જેની નોંધ અહીં લેવી ઘટે : નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ તેન પજ્ઞા શ્રીપત્તને શ્રીમૂનાનવાદિત રિતા, શ્રીનુાહિયેવસ્વામિન: પ્રાસાથ ! (જુઓ પ્રબંધચિંતામણિ, ‘મૂલરાજપ્રબંધ,' સં, જિનવિજયમુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, વિશ્વભારતી વિ. સંદ્ર ૧૯૮૯ ૨ ૧૭.) ૫. આ હકીકત ગુજરાતનો રાજકીય તેમ જ સાંસ્કૃતિક ઇતિહાસ લખનાર તેમ જ ઐતિહાસિક સાધન ચર્ચનાર ઘણા વિદ્વાનો પ્રબંધચિંતામણિ વગેરે મૂલ ગ્રંથોના આધારે કરી ગયા છે. અહીં એની વિગતોમાં ઊતરવું અપ્રસ્તુત છે. ૬. જુઓ, અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થસર્વસંગ્રહ, ભાગ પહેલો; ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ- ૬૮-૬૯, પ્રસ્તુત તામ્રપત્રો મૂળે બુદ્ધિપ્રકાશ સં- ૨૦૦૭ના અંકમાં છપાયા હોવાનું શાહ નોંધે છે. અમને એ મૂલ અંક સંદર્ભાર્થે સુલભ નથી બન્યો, એટલે એના સંપાદક વિશે કે એમણે જે અવલોકનો કર્યાં હોય તે વિશે કશું નોંધવા અસમર્થ છીએ. ૭. સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ(વિ. સં. ૧૨૪૧ ઈ. સ. ૧૧૮૫)માં અહિલપાટક તેમ જ સિદ્ધપુરના અનુલક્ષમાં સિદ્ધરાજકારિત પ્રાસાદોની આ પ્રમાણે નોંધ આપી છે : તતો તેથિ પુરે રાવિહારો વિગો રમ્યો ઘટ-{નળડિમ--મિડો સિદ્ધવિજ્ઞાો = સિદ્ધપુરે | Ed. Muniraj Jinvijaya, G.O.S. No, XIV Baroda 1920, આ સિવાય હેમચંદ્રે ચાશ્રયકાવ્યમાં સિદ્ધરાજે ‘મહાવીર' અને ‘સુવિધિજિન’ના પ્રાસાદો કરાવ્યાની વાત નોંધી છે. આ ગ્રંથ સંદર્ભાર્થે અમારી પાસે હાજર ન હોઈ એના મૂલપાઠ અને અન્ય આનુષાંગિક વિગતો અહીં દર્શાવી શકતા નથી. (મોટે ભાગે એ ૧૫ ૬૦-૯૬માં આવતા હશે. ગ્રંથનું સંપાદન A. V. Kathvate દ્વારા Vol I, Bsps, XIX (1915) અને Vol II, B$ps LXXVI (1921)રૂપે થયું છે. ૮. જુઓ રામલાલ ચુનીલાલ મોદી ‘દેવપ્રબોધાચાર્ય' સ્વ રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ ભાગ-૨, સંઃ પુરુષોત્તમદાસ ભીખાભાઈ શાહ તથા ડૉ. ભોગીલાલ જે. સાંડેસરા, પાટણ ૧૯૬૫, પૃ ૧૨૦-૧૪૦, ૯. પ્રાકૃત- ચાશ્રયકાવ્ય. (૧૨મી શતાબ્દીનો મધ્યકાળ), ૧૦. મોહપરાજય અને કુમારપાલપ્રતિબોધ (વિ. સં- ૧૨૪૧ ! ઈ. સ. ૧૧૮૫). ૧૧. પ્રબંધચિંતામણિ (વિ. સં. ૧૩૬૧ : ઈ. સ. ૧૩૦૫). ૧૨. પ્રબંધકોશ (વિ. સં. ૧૪૦૧ : ૧૩૫૫). હેમચંદ્ર, અને રાજશેખર સંબદ્ધ પ્રસ્તુત મુદ્રિત ગ્રંથોનું આવશ્યક ટિપ્પણ નોંધવું જરૂરી છે, પણ હાલ એ સંબંધી મૂળ નોંધો નજર સામે હાજર ન હોઈ એ આપી શક્યા નથી. ૧૩. જુઓ, કનૈયાલાલ ભાઈશંકર દવે, ‘‘ગુજરાતનાં જ્ઞાતિપુરાણો,” તથા ‘‘તીર્થમાહાત્મ્યો,” સ્વાધ્યાય, પુ, પ. અંક ૧, પૃ. ૯૧, ૧૪. કુમારપાલ પ્રતિબોધમાં એનો થોડો શો મોધમ ઇશારો કરેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18