Book Title: Kumarpal ane Kumarviharo
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text
________________ 168 નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ વિજયધર્મસૂરિ, પૃ. 40.) પ૯ જુઓ ગાંધી, જૈનયુગ પૃ 1 અંક 9, વૈશાખ 1982 પૃ. 304. 60. દીવિહિ એ જંયરિ-વિહારિ, રિસહજિણ અંદબુદ આદિણિ જુઓ શ્રી જૈન સત્યપ્રકાશ વર્ષ 17, અંક 1, ક્રમાંક 193, અમદાવાદ 15-10-51, પૃ. 21 : સંપાદક ભંવરલાલજી નાહટા, 61. સંદર્ભગ્રંથ લભ્ય ન હોઈ મૂળ પાઠ ટાંકી શકવા અસમર્થ છીએ. 62. અથ શ્રી સોમેશ્વરત્તિને વારંવહારWારે બૃદસ્પતિના ૬:............ઇત્યાદિ –મારપાનાવિન્ય, p. 62. 63. જુઓ અમારો “પ્રભાસપાટણનાં પ્રાચીન જૈનમંદિરો” નામક લેખ, સ્વાધ્યાય રૂ. 3, અંક 3 વિ. સં. 2022. 64. આનું પ્રમાણ કોઈ પ્રાચીન સજઝાય યા તીર્થમાળામાંથી અમે ઉતારેલું, પણ હાલ નોંધ મળતી નથી. ન્યાયવિજયજીએ પણ સંદર્ભ દીધા સિવાય માંગરોળમાં ‘કુમારવિહાર' હતો એવી નોંધ કર્યાનું સ્મરણ છે. 65, સમયાભાવે તેમ જ હાથ ધરેલ અન્ય કામો વર્ષો સુધી ચાલુ રહેવાથી વિશેષ તપાસ થઈ શકી નથી. 66. પ્રબંધકારોનો અજયદેવ” તે ઉત્કીર્ણ લેખો અને વંશાનુપૂર્વીઓનો “અજયપાલ' છે. 67. પ્રબંધચિંતામણિમાં નોંધ્યું છે કે એ પ્રમાણે અવશિષ્ટ રહેલા (બચી ગયેલા) કુમારવિહારા આજે જોઈ શકાય છે. જિનવિજયજી પૃ. 96) જયારે પુરાતનપ્રબંધ સંગ્રહ ઉપરથી એવી છાપ પડે કે જાણે આ એક તારંગાનો જ પ્રાસાદ બચ્યો હશે; પણ મેરૂતુંગની વાત વધારે સાચી લાગે છે. સીમાડે અને ગુજરાતની સીધી હકૂમત નીચે નહીં હોય તેવા પ્રદેશોમાં “કુમારવિહાર' પ્રાસાદો બચી ગયા હશે. જેમકે અમુકાશે જાલોર, અને અચલગઢ, આબુ. 68. આ અંગે તેમનો સુપ્રસિદ્ધ ગ્રંથ ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ જોવો. એ ગ્રંથ હાલ અમારી પાસે મોજૂદ ન હોવાથી મુદ્રણસ્થાન, વર્ષ અને પૃષ્ઠ ક્રમાંક ટાંકી શકતા નથી. 69, "Fragmentary," p. 89. 70. મોદી, પૃ 136-37. 71 એજન. 72. પ્રભાસપાટણના ‘કુમારવિહાર'ના અવશેષો ત્યાંની એક વખતની જુમા મસ્જિદમાં છુપાયેલા છે. (જુઓ અમારો સ્વાધ્યાય, પુ રૂ અંક 3, વિ. સં. ૨૦૨૨માં છપાયેલો “પ્રભાસપાટણનાં પ્રાચીન જૈનમંદિરો" નામક લેખ.) 73, ખંભાત, ધોળકા, પ્રભાસપાટણ આદિની મસ્જિદોમાં કયાંક તંભો તો કયાંક છતા જળવાયેલી હોવાનું સાંપ્રત લેખકે શૈલીગત લક્ષણોથી નિર્ણય કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org