Book Title: Kumarpal ane Kumarviharo
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 15
________________ કુમારપાળ અને કુમારવિહારો ૧૬૫ ૧૫. મૂલગ્રંથ સંદર્ભ માટે લભ્ય ન બની શકવાથી અહીં મૂલપાઠનો ભાગ ઉદ્ધત કરી શકાયો નથી. ૧૬. અહીં પણ આ પળે મૂલગ્રંથો જોવા મળી શકયા નથી, પણ અમારો પરોક્ષ આધાર મુનિશ્રી ન્યાયવિજયજીએ જૈનતીર્થોનો ઈતિહાસ અમદાવાદ ૧૯૪૯)માં કરેલું અવલોકન છે. 99.D. C Sircar, and M. R. Majumdar, "Fragmentary Inscription From Dholka", Epigraphia Indica, Vol. XXXV. PP. 91 and 93. ૧૮. એમાં તો ‘કુમારવિહાર'ના સૌદર્યનું અમર્યાદ વર્ણન જ આપ્યું છે; એનાં સ્થાપત્યાંગ-વિષયક લક્ષણોની વિગતો ખાસ મળતી નથી. ૧૯. પ્રસ્તાવ ૪, પ્રકરણ ૪. આચાર્ય હેમચંદ્ર પણ આ “કુમારવિહાર'નો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે એમાં પાર્શ્વનાથની સ્ફટિકની પ્રતિમા હતી. (જુઓ પ્રાકૃત રચાશ્રયકાવ્ય ૨૦ + ૯૮-૧૦૦ } : Ed. P. 1. Vaidya, BSPS, LX, Bombay (1936, 22 / 603-609). ૨૦. આ ગ્રંથ બે વાર પ્રકાશિત થયો છે. (જુઓ H. M. Sharma, NSP. Bombay 101 તેમ જ Muni Jinavijaya SJS, X Ahmedabad 1940. ૨૧. જયસિત સત-પરીતામાં તથા સુમારપામ્પાત્રેડ નાં ચધાત્ ૭૨ પ્રસ્તાવ ૭, ૨૨. ચર્ચા માટે જુઓ. મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨ પૃ. ૨૬૪. ૨૩. અહીં પણ મૂલ ગ્રંથ તપાસી શક્યા નથી; અમારો આધાર ન્યાયવિજયજીનો જૈનતીર્થો, પૃ ૧૯૩ પર આપેલ નોંધ છે. ૨૪. એજન, પૃ ૧૯૪. ૨૫. એજન, પૃ. ૧૯૫, પાદટીપ. ૨૬. એજન, ૨૭. તારણગઢિ શ્રી અજિત જિણિંદ, હરષિઈ થાણા કુમરનરિંદ; ચઉદસ-ચુમાલ જિણભૂયણિ અવર રાયતું જામલિ કવણ l/૨ રા (જુઓ પ્રાચીન તીર્થમાલા-સંગ્રહ, ભાગ ૧ લો. સંશોધક શ્રી વિજયધર્મસૂરિ, ભાવનગર વિ. સં. ૧૯૭૮, પૃ. ૫૭). ૨૮. ગઢતારિગિ અજિતજિદ તીરથ થાણું કુમરનરંદ ૨૯l (અજન પૃ. ૧૦૩). ૨૯પણ મંદિરના પ્રાંગણમાં રહેલ એક દેરીમાં આવેલ કીર્તિસ્તંભ પર કુમારપાળના છેલ્લા વર્ષનાં વિ. સં. ૧૨૩૮ ; ઈ. સ. ૧૧૭૪નો લેખ હોવાનું પ, અંબાલાલ પ્રેમચંદ શાહે નોંધ્યું છે : (જુઓ જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહેલો, ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૪૭) ૧૦. આ લેખો જુદા જુદા ગ્રંથોમાં પુનઃપ્રગટ થયેલા છે જુઓ શાહ, જૈનતીર્થ, પૃ. ૧૪૮. જિનહર્ષે વસ્તુપાલ કારાપિત એ પ્રતિમાઓની નોંધ લેતાં અજિતનાથના એ ચૈત્યને 'કુમારવિહાર' સ્પષ્ટ શબ્દોમાં કહ્યો છે : શ્રીકુમારવિહારેલી તાનમારને નાિિઝનમોર્ગનયામાસ વેત્ત Ir૬૪૪il (૮૧) પ્રસ્તાવ ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18