Book Title: Krushna Rukmini Sambandh
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 9
________________ Vol. ii.1997-2002 વાચક લબ્રિરત્નકૃત... વાચક લબ્ધિરત્નકૃત કૃષ્ણ-રુકિમણી સંબંધ સરસ વચન મુઝ આપિયો, સારદ કરિ સુપસાઉં, સીલ તણા ગુણ વરણવઉં, મનિ ધરિ અધિકઉ ભાઉં. ૧ ગઉડી-મંડણ ગુણ નિલ, ફલવધિપુરિ શ્રીપાસ, જનું પ્રતાપ જગિ પરગડઉં, કહતા પુરઈ આસ. ૨ વીર નિણંદ જગત્રગુરુ, ગાતાં પુરઈ કોડ, ચરમ તિર્થંકર જાણીયઈ, વંદઉ બે કર જોડિ. ૩ ગૌતમ સુધરમ આદિ કરિ, શ્રીજિનદત્તસુરિંદ, શ્રી જિનકુશલસુરીસનઈં, સમરણિ હુઈ આણંદ. ૪ એ સવિહું નઈં નમિ કરી, સમરણ નિયમનિ આણિ, સીલ સુવિધિ કરી વરણ, વીર તણી વખાણિ. ૫ સીલ તણા ગુણ અનંત હાં, કોઈ ન પામઇ પાર, વાચક લબ્ધિરતા કહઈ, તે સુણિજયો સુવિચાર. ૬ ઢાલ ૧ શ્રી જિનવદન નિવાસીની, એ ઢાલ. નવ નારદ જગિ જાંણીયાં, સીલ કરી સુવિખ્યાતો રે, તિહાં માંહિ નવમઉ અતિ ભલઉં, સીલ કરી અવદાલો રે. ૭ સીલ સુનિસીલ પાલીપાં, સલઇ નવનિધિ થાઈ રે, સિદ્ધિ બુદ્ધિ આવી મિલઈ, ધરિજ્યો તે મનિ ભાઈ રે. ૮ સી. આ સાવધ કામ કરઈ ઘણા, કલહ કરાવઈ બહિલા રે સિદ્ધિ બુદ્ધિ આવી મિલઈ, વરઈ તે મુગતિ મહેલાં ૨. ૯ સી. તિણિ ઉપરિ તુમ્હ સાંભલી, રુક્ષ્મણી ભાંમા કેરી રે, અતિ દિસયંત સુહામણ, ભાઈ ભવ-ભય ફેરઉ રે. ૧૦ સી. સોરઠ દેશ સુહામણ૩, સમુદ્ર તણાં વરતીર રે, બાર-જોયણ લાંબી ભલી, નવ-જોયણ વરહીરો રે. ૧૧ સી. છપન-કોડિ જાદવ તિહાં, વસઇ સુખી સુપ્રધાનો રે, દુવારિકા નગરી જાણીયાં, અલકાપુરીય સમાનો રે. ૧૨ સીટ વાસુદેવ નવમ તિહાં, નામઈ કિસન મુરારી રે, બલભદ્ર સહિત સુખઈ તિહાં, રાજ કરઈ સુખકારી રે. ૧૩ સી. અન્ય દિવસિ નવમ તિહાં, નારદ પુષિ-રતો રે, મહિમંડલ બહુ જોવતી, કરંત કોડિ જતન્નો રે. ૧૪ સી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20