Book Title: Krushna Rukmini Sambandh
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 13
________________ vol. ii.1997-2002 ૨૩૩ વાચક લબ્ધિરત્નકૃત.... મોહતી સામી તુહ ભણી, દીસઈ અપાય મહંત, આકુલ વ્યાકુલ તિણિ ભણી, હું હુઈ ગુણવંત. ૫૮ માધવ બોલઇ તબ તિહાં, મ કરિ મ કરિ ભય ચિત્ત. સૂર પણ હમડલ દેખી, ધરિ આણંદ વિચિત્ત. ૧૯ દૂરિકરણ ભપ તેહનઉ, સારંગપાણિક બાણ, તાલવૃક્ષ બહુ છેદિયા, એકણિ બાણ સુજાણ ૬૦ મુઝ આગલિ એ બાપડા, રાંક સમાન વિચારિ, માધવ રૂકમણિ પ્રતિ ભણઇ, તું ભય મ કરિમ કરિ લગારિ. ૬૧ હીરઉ સાહી હસ્તમય, ચૂરણ કીધઉં નામ, ભીમસેન કપૂર જિમ, એ બલ મુઝ અભિરામ. ૬૨ કોપ થકી માધવ તિહાં, યુદ્ધ ભણી હૂયઉ સજ્જ, બલભદ્ર બોલd હરિ ભણી, આગ્રહ કરી અકસ્જ. ૬૩ વહૂનઈ લેઇ કરી ભાઇ, પહુચ ધામિ, વેગઉ હુંઇ પણિ આવિષ્ણુ, તુચ્છ કેડઇ અભિરામ. ૬૪ બલભદ્ર તિહાં ઊભી રહ્યઉં, હલ-મુસલ હથિયાર, હાથિ માંહિ લેઇ કરી, સુરવીર સુવિચાર. ૬૫ ઢાલ-૫ રાગ : મા વાલુ રે સવાયું હું વધરે માહરું રે, એ ઢાલ. રૂકમિણિ બોલઇ હરિનઈ હરખસ્જી, સાહિબ સુણિ મોરી વાત, કહિજયો જેઠ ભણી તુણ્ડિ એહવાઉજી, પ્રીતમ ગુણિ અવદાત. ૬૬ રૂકમિણ કમી રાજા દૂર અછઇ ઘણુંજી, તક પિણિ હરિવલ નાંહિ, અહે વચન મેરઉ પ્રતિપાલિજયોજી, દયા કરીનઇ આગાહ. ૬૭ રૂકમિણિ કમિણિનઇ લેઇ હરજી ચાલિયાજી, સુંદર ગુણે નિધાન, બલભદ્ર તિહાં ઉભા રહ્યઉજી, દેખી દલ અસમાન, ૬૮ રૂકમિણિ વઇરી તણી દલ આવ્યઉ દેખિનઇજી, હલ હથિયાર જુ લઇ, દહીં જેમ મથિયઈ મંથાણસંજી, તિમ વછરી દલ તે ભેઇ. ૬૯ રૂકમિનિટ મૂસલ પ્રહારઈ કરિ સવિ હાથીયાજી, ભોજિ કીધા કહેવટ્ટ, અશ્વ તણા તિહાં પડિયા સાથિરાજી, સુભટ તણા બહુ થટ્ટ. ૭૦ રૂકમિણિ રથિ બઈઠા બહુ સુભટ હકારતાજી, તે નાસિ ગયા સવિ દૂરિ, રણભૂમિ દસઇ બીહામણીજી, નાચઈ કબંધ હજૂરિ. ૭૧ રૂકમિણિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20