Book Title: Krushna Rukmini Sambandh
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 11
________________ Vol.I-1997-2002 વાચક લબિરત્નકૃત... ૨૩૧ ૨કમી રાય તણી લધુ ભગની, રૂકમિણી નામઇ બહુ ગુણગહરી, દેખી રૂપ બહુ ગુણ સંભલિયા, કષ્ણ તણઉ મન રંજય રલિયા. ૩૦ જોઇ રૂપઈ કરિ જાણે રતિ-રંભા, તનું સુકમાલ કદલી-થંભા, એહવી નારિ મિલઇ પુન્ય જોગઇ, તુણ્ડ પ્રસાદિ પામું વર ભોગઇ. ૩૧ જો. એહ મનોરથ મેર પુર, તુણ્ડ તૂઠઈ સુરત, અંકૂરઉં, સુરતરુ પુરઇ મનની આસા, તો તુઠઈ પ્રભુ લીલ-વિલાસા. ૩૨ જો, ખેદ મ કરિજ્યો તુહિ મહા-રાયા, એ તુમ્હનઈ વરસ્યાં સુખ દાયા, તિમ હું કરિસ મનહ ઉછરંગઇ, જિમ એ સવિ વિધિ મિલરૂઇ ગઇ. ૩૩ જો.. દૂત પઠાવંઉ વેગઇ સાચલ, રૂકમી રાજ પ્રતઇ તે જાયઉં, નારદ ભણી દેઇ સનમાના, દૂત પઠાવ્યઉ ગુણિહિ પ્રધાના. ૩૪ જે. દૂત ગયઉ કુંડિનપુરિ માંહે, ટૂંકમી આગલિ કહઈ ઉછાહે, તુહ કી ભગની કૃષ્ણ મંગાવઇ, આપ તુ જિમ બહુ સુખ થાય છે. ૩૫ જો, ઢાલ ૩ રાગ આસા કામ કેલી રતિ હાસ નાદ વિનોદ કરઈરી (એહની ઢાલ). રકમી બોલઈ તામ સુણિ રે દૂત ભલહરી, ગોપ ભણી એ સારા નારી ન મિલઇરી, વર પામ્યઉ સુવિલાસ એહનઈ કાજિ ભલઉરી, નામ શ્રી શિશુપાલ સબ ગુણ કલા નિલઉરી. ૩૬ સોભઇ રતન સુચંગ સોવન માંહિ જડ્યઉરી, સોભઈ નહીં લગાર પીતલિ માંહિ ધડ્યઉરી એ સવિ વચન-વિલાસ દૂતઇ આવિ કહ્યારી, કૃષ્ણ ભણી સવિ વાત જુજૂઆ જિમ લદ્યારી. ૩૭ કૃષ્ણ તણઉ જે દૂત રૂકમિણિ તેહ સુણીરી, ભૂયા પાસઈ આવિ તે સવિ વચન ભણીરી, ભૂયા બોલઇ તામ અઇમત્તઈ જુ કહ્યઉરી, હરિ ઘરણી હસ્ય એ સાચું જ્ઞાનિ લહ્યઉરી. ૩૮ રૂકમણિ બોલઈ તામ ભૂયા વચન સુણઉરી, મો વરિવા-નઈ કાજિઇ ઈહઈ કૃષ્ણ ઘણઉરી, ભાઈ બહુ ધરિ રીસ મુઝ શિશુપાલ ભણેરી, આપી મનનઇં રંગિ એ મઇ વાત સુણીરી. ૩૯ તેહની રૂપકી વાત નારદ પાસિ લહરી, આમણ ધૂમણિ આજ તેવું વચન ગીરી, ભૂયા ભાખઈ તાંમ સુણિ વચન ભલઉરી, ન્યાનીની વાણિ સુજાણિ ને હુવઇકુડ નિલઉરી ૪૦ તે સુપ્રિ ભૂયા વચન રકમિણી રંગ ધરીરી, ગિરિધર ઉપર નેહ કીધઉ રંગ ખરીરી. તબ ભૂયાઉ દૂત અપણ તેડિ ભલઉરી, મૂક્યઉ કૃષ્ણ ન પાસિ સબ ગુણકલા નિલકરી. ૪૧ રૂકમણિ પરણણ કાકિ જલ તુહ ચિત્ત ચઇલરી, ગુપતિ વૃત્તિ કરિ વેગિ આવિજયો તુમ્હ પછઇરી, અષ્ટમિ અંધારી માણનાગની પૂજ મિસઇંરી, લે આવું વન માંહિ ઇમ મન મુઝ સઇરી. ૪૨ એ સવિ વાત વિશેષ દૂતઇ જાઈ કહીરી, કૃષ્ણ ભણી મનિ રંગિ સવિતે વાત પ્રહરી, સકલ સજાઈ તામ કૃષ્ણદં વેગિ કરીરી, હલધર લેઈ હાથિ ચાલ્યઉ રંગિ ધરીરી. ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20