________________
દેવચંદજી કૃત શ્રી સીમંધર જિન સ્તુતિ, પ્રભુ નાથ તું તિય લેકને, પ્રત્યક્ષ ત્રિભુવન ભાણ; સર્વજ્ઞ સર્વદશ તુમે, તમે શુદ્ધ સુખની ખાણ.
જિનજી વિનતી છે એહ. ૧ પ્રભુ જીવ જીવન ભવ્યના, પ્રભુ મુજ જીવન પ્રાણ; તાહરે દર્શને સુખ લહું, તુંહિ જગત સ્થિતિ જાણું. જિમે ૨ તુજ વિના હું બહુ ભવ ભયે, ધર્યા વેશ અનેક; નિજ ભાવ ને પરભવને, જાણ્યો નહીં સુવિવેક. જિવ છે ૩ ધન્ય તેહ જે નિત્ય પ્રહસને દેખે જે જિન મુખ ચંદ; તુજ વાણી અમૃત રસ લહી, પામે તે પરમાનંદ. જિ. છે ૪ એક વચન શ્રી જિનરાજને, નયમ ભંગ પ્રમાણ જે સુણે રૂચિથી તે લહે, નિજ તત્વ સિદ્ધિ અમાન. જિ છે ૫ જે ક્ષેત્ર વિચરે નાથજી, તે ક્ષેત્ર અતિ સુપથ્થ; તુજ વિરહે જે ક્ષણ જાય છે, તે માનીયે અકથ્થ. જિ. . ૬ શ્રી વીતરાગ દર્શન વિના, વી જે કાલ અતીત; તે અફળ મિચ્છા દુક્કડ, તિવિહં તિવિહિની રીત. જિ. . ૭ પ્રભુ વાત મુજ મનની સહુ, જાણે જ છે જિનરાજ; સ્થિર ભાવ જે તુમ લહું, તે મિલે શિવપુર સાથ. જિ૮ પ્રભુ મિલે હું સ્થિરતા લહું, તુજ વિરહ ચંચળ ભાવ એકવાર જે તન્મય રમું, તે કરૂં અચલ સ્વભાવ. જિ ૯ પ્રભુ અછ ક્ષેત્ર વિદેહમાં, હું રહું ભરત મઝાર; તે પણ પ્રભુના ગુણ વિષે, રાખું સ્વચેતન સાર. જિના ૧૦ જે ક્ષેત્ર ભેદ ટળે પ્રભુ, તે સરે સઘળા કાજ; સન્મુખ ભાવ અભેદતા, કરી વરૂં આતમરાજ. જિ છે ૧૧ પર પુઠ ઈહાં જેહની, એવી જે છે સ્વામ; હાજર હજૂરી તે મળે, નીપજે તે કેટલો કામ. જિ. ૧૨ ઇંદ્ર ચંદ્ર નરેંદ્રને, પદ ન માગું તિલમાત્ર; માગું પ્રભુ મુજ મન થકી, ન વિસરે ક્ષણમાત્ર, જિ. ૧૩ જ્યાં પૂર્ણ સિદ્ધ સ્વભાવની, નવી કરી શકું નિજ રિદ્ધ; ત્યાં શરણુ શરણે તમારડો, એહિ જ મુજ નવનિધ. જિ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org