Book Title: Karmgranthonu Sampadan
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 5
________________ ક ગ્રન્થાનું સ`પાદન | ૧૪૯ અહીં સાથે સાથે એ વાત ધ્યાનમાં રહે કે મહત્તર પદ અને ગર્ગષિ, સિદ્ધ િ, પાષિ, ચન્દ્રષિ` આદિ જેવાં ઋષિપદાંત નામે સામાન્ય રીતે પાછલા જમાનાના હાઈ સિત્તરિ પ્રકરણની રચનાને સમય અને ચન્દ્રષિ` મહત્તર એ નામનેા સંબંધ પણ વિષમતાભર્યાં છે એ કારણસર પણુ સિત્તરિના પ્રણેતા ચન્દ્રષિ` મહત્તર ઠરતા નથી. સિત્તરિ પ્રકરણકાર વિષે આ કરતાં વિશેષ અમે અત્યારે કશું જ કહી શકતા નથી, ટીકાકાર આચાર્ય શ્રી મલયરિ સિત્તરિ ટીકાના પ્રણેતા આચાર્ય શ્રી મલયગિરિ છે એ આપણે ટીકાના અંતમાં આવતા નામે લેખ પરથી જાણી શકીએ છીએ. એમનેા શકય પરિચય અહીં કરાવવામાં આવે છે. ગુણવંતી ગુજરાતની ગૌરવવંતી વિભૂતિ સમા, સમગ્ર જૈન પરપરાને માન્ય, ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવ પ્રતિષેાધક મહાન આચાર્ય શ્રી હેમચન્દ્રના વિદ્યાસાધનાના સહચર, ભારતીય સમગ્ર સાહિત્યના ઉપાસક, જૈનાગમશિરોમણિ, સમર્થ ટીકાકાર, ગુજરાતની ભૂમિમાં અશ્રતપણે લાખા લૈકપ્રમાણુ સાહિત્યગંગાને રેલાવનાર આચાર્ય શ્રી મલગિરિ કાણુ હતા ? તેમની જન્મભૂમિ, જ્ઞાતિ, માતા, પિતા, ગચ્છ, દીક્ષાગુરુ, વિદ્યાગુરુ વગેરે કાણુ હતા ? તેમના વિદ્યાભ્યાસ, ગ્રંથના અને વિહારભૂમિનાં કેન્દ્રસ્થાન કયાં હતાં ? તેમને શિષ્યપરિવાર હતા કે નહિ ?—ઇત્યાદિ દરેક બાબત આજે લગભગ અંધારામાં જ છે. તે છતાં શેાધ અને અવલેાકનને અ ંતે જે કાંઈ અલ્પ-સ્વલ્પ સામગ્રી પ્રાપ્ત થઈ છે, તેને આધારે એ મહાપુરુષતા અહીં પરિચય કરાવવામાં આવે છે. આચાર્યં શ્રી મલયગિરિએ પેાતે પેાતાના ગ્રંથૈાના અંતની પ્રશસ્તિમાં થવાવિ મયશિરિના, fŕદ્ધ તેનશ્રુતાં તો:' એટલા સામાન્ય નામેાલ્લેખ સિવાય પાતા અંગેની બીજી કોઈ પણ ખાસ હકીકતની નોંધ કરી નથી. તેમ જ તેમના સમસમયભાવી કે પાછળ થનાર લગભગ બધાય ઐતિહાસિક ગ્રંથકારાએ સુધ્ધાં આ જૈનશાસનપ્રભાવક આગમજ્ઞધુરધર સૈદ્ધાન્તિક સમ મહાપુરુષ માટે મૌન અને ઉદાસીનતા જ ધારણ કર્યાં છે. ફક્ત પંદરમી સદીમાં થયેલા શ્રીમાન જિનમ'ડનગણિએ તેમના કુમારપાલપ્રમધ’માં · આચાર્ય શ્રી હેમચન્દ્ર વિદ્યાસાધન માટે જાય છે' એ પ્રસંગમાં આચા શ્રી મલયગિરિને લગતી વિશિષ્ટ બાબતને ઉલ્લેખ કર્યાં છે, જેના ઉતારે અહીં આપવામાં આવે છે— एकदा श्रीगुरूनापृगच्छ्यान्यगच्छीय देवेन्द्र सूरि-मलयगिरिभ्यां सह कलाकलापकौशलाद्यर्थं गौडदेशं प्रति प्रस्थिताः खिल्लूरग्रामे च त्रयो जना गताः । तत्र ग्लानो मुनिर्वैयावृत्यादिना प्रतिचरितः । स श्री रैवतकतीर्थे देवनमस्करणकृतार्त्तिः । यावद्ग्रामाध्यक्षश्राद्धेभ्यः सुखासनं प्रगुणीकृत्य ते रात्रौ सुप्तास्तावत् प्रत्यूषे प्रबुद्धाः स्वं रैवतके पश्यन्ति । शासनदेवता प्रत्यक्षीभूय कृतगुणस्तुतिः भाग्यवतां भवतामत्र स्थितानां सर्व भावि' इति गौडदेशे गमनं निषिध्य महौषधीरनेकान्मन्त्रान्नामप्रभावाद्याख्यानपूर्वमाख्याय स्वस्थानं जगाम । < ** एकदा श्रीगुरुभिः सुमुहूर्ते दीपोत्सवचतुर्दशीरात्रौ श्रीसिद्धचक्रमन्त्रः सान्माय: समुपदिष्टः । स च पद्मिनीस्त्रीकृतोत्तरसाधकत्वेन साध्यते ततः सिध्यति, याचितं वरं दत्ते, नान्यथा । x x ×× ते च त्रयः कृतपूर्वकृत्याः श्रीअम्बिकाकृतसान्निध्याः शुभध्यानधी रधियः श्री रैवतकदैवत दृष्टौ त्रियामिन्यामाह्वाना ऽत्रगुण्डन-मुद्राकरण-मन्त्रन्यास - विसर्जनादिभिरुपचारैर्गुरुक्तविधिना સમીપथपद्मिनीस्त्रीकृतोत्तरसाधक क्रियाः श्रीसिद्धचक्रमन्त्रमसाधयन् । तत इन्द्रसामानिकदेवोऽस्याधिष्ठाता श्रीविमलेश्वरनामा प्रत्यक्षीभूय पुष्पवृष्टिं विधाय 'स्वेप्सितं वरं वृणुत' इत्युवाच । ततः श्रीहेम . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13