Book Title: Karmgranthonu Sampadan Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 4
________________ ૧૪૮] જ્ઞાનાંજલિ સારી” ગાથા (આ ગાથા અમે ઉપર લખી આવ્યા છીએ) જવામાં આવે છે એ પણ આપણને સત્તરના પ્રણેતા ચન્દ્રર્ષિ મહત્તર હોવા માટેની સાક્ષી આપતી નથી. એ ગાથા તો એટલું જ જણાવે છે કે, “ચર્ષિ મહત્તરના મતને અનુસરતી ટીકાના આધારે સત્તરિની ગાથા (૭૦ ને બદલે વધીને) નવ્યાસી થઈ છે.” આ ઉલ્લેખમાં સિરિ પ્રકરણની ગાથામાં વધારે કેમ કે એનું કારણ જ માત્ર સચવવામાં આવ્યું છે, પણ એના કર્તા વિષે એથી કશેય પ્રકાશ પડતા નથી. આચાર્ય શ્રી મલયગિરિ પણ ટીકાની શરૂઆતમાં કે અંતમાં એ માટે કશુંય જણવતા નથી. એટલે આ રીતે fસત્તના પ્રણેતા અંગેના પ્રશ્ન અણઉકલ્યો જ રહે છે. સિત્તરિ પ્રકરણ દ્રષિમહત્તરપ્રણીત હોવાની માન્યતા અમને તો ભ્રમમૂલક જ લાગે છે. અને એ તેના અંતની “ગાહગે સયરીએ.” ગાથામાં આવતાં થન્દ્રર્ષિ મહત્તર એ નામ શ્રવણ માત્રમાંથી જ જન્મ પામેલ છે. અને ટબાકારે કરેલા અસંબદ્ધ અર્થથી એ ભ્રમમાં ઉમેરો થયો છે. ખરું જોતાં ચન્દ્રર્ષિ મહત્તરાચાર્યે પંચસંગ્રહ ગ્રંથની રચના કરી છે તેમાં સંગ્રહ કરેલા અથવા સમાવેલા શતક, સપ્તતિકા, કષાયપ્રાભૃત, સત્કર્મ અને કર્મ પ્રકૃતિ એ પાંચે ગ્રંથો ચન્દ્રર્ષિ મહત્તરના પહેલાં થઈ ગયેલ આચાર્યોની કૃતિરૂપ હોઈ પ્રાચીન જ છે. અત્યારની રૂઢ માન્યતા મુજબ ખરેખર જો સતતિકાકાર અને પંચસંગ્રહકાર આચાર્ય એક જ હોત તો ભાગ્યકાર, ચૂણિ કાર આદિ પ્રાચીન ગ્રંથકારોના ગ્રંથોમાં જેમ શતક, સપ્રતિકા, કમપ્રકૃતિ આદિ ગ્રંથોનાં નામના સાક્ષી તરીકે ઉલ્લેખ મળે છે તેમ પંચસંગ્રહ જેવા પ્રાસાદભૂત ગ્રંથના નામનો ઉલ્લેખ પણ જરૂર મળ જોઈતો હતો. પરંતુ એવો ઉલ્લેખ ક્યાંય જોવામાં નથી આવતો એ એક સૂચક વસ્તુ છે, અને આ ઉપરથી આપણે એ અનુમાન કરી શકીએ છીએ કે “સપ્રતિકા”ના પ્રણેતા પંચસંગ્રહકાર કરતાં કઈ જુદા જ આચાર્ય છે કે જેમનું નામ આપણે જાતા નથી, અને તે પ્રાચીનતમ આચાર્ય છે. સપ્તતિકાને રચનાકાળ–ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે તેમના વિશેષણવતી ગ્રંથ માં સિત્તરિ કર્મ ગ્રંથમાં આવતા વિષયને અંગે ચર્ચા કરી છે, ત્યાં સિત્તરિ પ્રકરણના નામનો ઉલ્લેખ કર્યો છે એટલે આ પ્રકરણ મહાભાષ્યકાર શ્રી જિનભકગણિ ક્ષમાશ્રમણના કાળ પહેલાં રચાઈ ચૂકયું હતું એ નિર્વિવાદ હકીકત છે. ભગવાન શ્રી જિનભદ્રગણિ સમય વિક્રમની સાતમી સદીનો ગણાય છે એટલે એ પૂર્વે આ પ્રકરણ રચાયું હતું એમ માનવામાં કશી હરકત નથી. ૧. “જા સયરીys” ગાથાને અર્થ ટબાકારે આ પ્રમાણે કર્યો છે—-“ચદ્રમહત્તરાચાર્ય. ના મતને અનુસરવાવાળી સિત્તેર ગાથા વડે આ ગ્રંથ રચાયેલ છે. તેમાં ટીકાકારે રચેલી નવી ગાથાઓ ઉમેરતાં નવ્યાશી થાય છે. ૧૯૧ાા વિવેચન–એ સપ્તતિકા ગ્રંથકર્તા ચન્દ્રમહત્તર આચાર્યો તે પૂર્વે સિત્તેર જ ગાથા કરી હતી” ઈત્યાદિ. (શ્રેયસ્કરમંડળની આવૃત્તિ). - ૨. સવાટુ દૂર થા, નારિટું ઘરથ સંહિત્તારાજા વંશ ગઢવા, તે નથrમિદાળfમ છે ૨ ” gશ્વસંગ્રહૃા “પ્રજાનાં શતાવ–સપ્તતિ-રાયબમૃત-સવર્મ-કર્મપ્રકૃતિलक्षणानां ग्रन्थानाम्, अथवा पञ्चानामर्थाधिकाराणां योगोपयोगमार्गणा-बन्धक-बन्द्धव्य-बन्धेहत વરઘવિધિનાળાના સંઘરું: ઘરચાંઘરું: ” (વંસંસ્થા , મયનિરિટીવા) II ३. “सयरीए मोहबंधट्ठाणा पंचादओ कया पंच । अनियट्टिणो छलुत्ता णवादओदीरणापगए । ९० ॥ सरीयए दो विगप्पा, सम्मामिच्छं समोहबंधम्मि। भणिया उईरणाए, चत्तारि #રુન્નિહિ? | e? ત્યવિવI: નાથr : .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13