Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૫
પ્ર. ૧૫. અનંતાનુબંધી આદિ છવ્વીસ પ્રકૃતિઓ કઈ જાણવી ? ઉ : અનંતાનુબંધી આદિ ૨૬ પ્રકૃતિઓ આ પ્રમાણે છે :અનંતાનુબંધી-૪ કષાય, મધ્યમ ચાર સંસ્થાન, મધ્યમ ચાર સંઘયણ, અશુભ વિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દુર્વ્યગત્રિક, થીણઘ્ધિત્રિક, ઉદ્યોત, તિર્યંચદ્વિક તિર્યંચાયુ ષ્ય અને મનુષ્યાયુષ્ય
પ્ર. ૧૬. નરક આદિ ૧૬ પ્રકૃતિઓ કઈ જાણવી ?
ઉ : નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, આતપ, નપુંસકવેદ, મિથ્યાત્વ, કુંડક સંસ્થાન તથા છેવ‡ સંઘયણ.
પ્ર. ૧૭. અનંતાનુબંધી આદિ ૩૧ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ?
ઉ.: અનંતાનુબંધી-૪ કષાય, મધ્યમ-ચાર સંસ્થાન, મધ્યમ-ચાર સંઘયણ, અશુભ વિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દુર્ભગત્રિક, થીણઘ્ધિત્રિક, ઉદ્યોત, તિર્યંચદ્ધિક, તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય, મનુષ્યદ્ધિક, ઔદારિકદ્ધિક, અને વજૠષભના૨ાચ સંઘયણ
પ્રશ્નોત્તરી-૩
પ્ર. ૧૮. જિન આદિ ૧૧ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ?
ઉ : જિનનામકર્મ, દેવદ્ધિક, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, દેવાયુષ્ય, નરકત્રિક. એમ અગ્યાર પ્રકૃતિઓ જાણવી.
પ્ર. ૧૯. સૂક્ષ્મ આદિ ૧૩ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ?
ઉ : સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, આતપ, નપુંસકવેદ મિથ્યાત્વ, હુંડક તથા છેકું સંધયણ એમ ૧૩ પ્રકૃતિઓ જાણવી.
પ્ર. ૨૦. આહારક છ પ્રકૃતિઓ કઈ જાણવી ?
ઉ : આહારકઢિક, દેવાયુષ્ય, તથા નરકત્રિક એમ છ પ્રકૃતિઓ જાણવી.
પ્ર. ૨૧. જિનનામ આદિ પાંચ પ્રકૃતિઓ કઈ જાણવી ?
ઉ : જિનનામકર્મ, દેવદ્વિક, તથા વૈક્રિયદ્ધિક એ પાંચ પ્રકૃતિઓ જાણવી.
પ્ર. ૨૨. નરક આદિ નવ પ્રકૃતિઓ કઈ જાણવી ?
ઉ : નકત્રિક, સૂક્ષ્મત્રિક, અને વિકલેન્દ્રિયત્રિક. એમ નવ પ્રકૃતિઓ જાણવી.
પ્ર. ૨૩. ઉદ્યોતચતુષ્ક પ્રકૃતિઓ કઈ જાણવી ?
ઉ : ઉદ્યોત, તિર્યંચદ્ધિક, અને તિર્યંચાયુષ્ય એમ ચાર પ્રકૃતિઓ જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 160